________________
• तारायां भयत्यागबीजद्योतनम् •
१४८९
भयमिति । भवजं संसारोत्पन्नं तीव्रं भयं न भवति, तथाऽशुभाऽप्रवृत्तेः । उचिता क्रिया क्वचिदपि कार्ये न हीयते, सर्वत्रैव धर्माऽऽदरात् । न चाऽनाभोगतोऽपि अज्ञानादपि अत्यन्ताऽ नुचितक्रिया साधुजननिन्दादिका स्यात् ||७||
स्वकृत्ये विकले त्रासो जिज्ञासा सस्पृहाधिके । दुःखोच्छेदाऽर्थिनां चित्रे कथन्ताधीः परिश्रमे । ॥८ ॥
=
=
=
संसारोत्पन्नं भयं इह-परलोकाऽऽदानाऽपयशोऽकस्मादाजीविका - मृत्युगोचरं सप्तविधं तीव्रं न भवति, तथाऽशुभाऽप्रवृत्तेः तीव्रभयोपधायकाऽशुभप्रवृत्तिविरहात्, आंशिकभेदज्ञानप्रयुक्तचित्तस्वास्थ्योपलम्भाच्च । इह स्थितान् जीवानाश्रित्य प्रथमभावेन तीर्थकराणामभयदातृत्वं परमार्थतः सङ्गच्छते ग्रन्थिभेदोत्तरञ्च प्रकृष्यते । पापभयं तु तीव्रं विद्यत इत्यतः 'संसारोत्पन्नमित्युक्तम् । तदसत्त्वे तु भवजभयाऽभावोऽप्योघदृष्टिप्रयुक्तत्वान्नेहाऽधिक्रियते । तन्त्रान्तरीयोऽपि तारायामवस्थितो योगी यस्य देहात्मबुद्धिः स्यात् तस्य सर्वगतं भयम् । तस्मात् सर्वप्रयत्नेन त्यजेद् देहात्मभावनाम् ।। ← ( रा.गी. ४ / २३ ) इति रामगीतादिवचनं समवलम्ब्य स्वभूमिकौचित्यतो देहात्मभावनापरित्यागेनाऽभयः सम्पद्यत इति प्रतिभाति ।
उचिता क्रिया क्वचिदपि स्वोचिते कार्ये न हीयते, सर्वत्रैव सर्वदैव यथाबोधं धर्माऽऽदरात्, तत एवौचित्यसम्पादकस्वभावसम्पत्तेः । न च अज्ञानादपि साधुजननिन्दादिका = साधुनिन्दा-गुर्वाद्याशातनासाधर्मिकद्वेष-धर्मोड्डाहादिका अत्यन्ताऽनुचितक्रिया सर्वत्रैव न सम्भवति, तत्प्रतिबन्धकमार्गानुसारिक्षयोपशमोत्कर्षात् । तदुक्तं योगदृष्टिसमुच्चये भयं नाऽतीव भवजं कृत्यहानिर्न चोचिते । तथाऽनाभोगतोऽप्युच्चैर्न चाप्यनुचितक्रिया ।। ← ( यो दृ.स. ४५ ) इति ।। २२/७ ।।
ટીકાર્થ :- તારાષ્ટિમાં રહેલા જીવને સંસારથી ઉત્પન્ન થયેલો તીવ્ર ભય નથી હોતો. કારણ કે તથાવિધ અશુભ પ્રવૃત્તિ તે નથી કરતો. તથા ક્યાંય પણ કોઈ પણ કાર્યમાં તેની ઉચિત ક્રિયા ઓછી થતી નથી. કારણ કે તેને બધે જ ધર્મનો આદર હોય છે. તેમ જ અજાણતા પણ સાધુનિંદા વગેરે અત્યંત અનુચિત ક્રિયા આ જીવ કરતો નથી. (૨૨/૦)
વિશેષાર્થ :- જે જીવ ખૂન, વ્યભિચાર વગેરે પાપ કરે તેને પકડાઈ જવાનો ભય રહે. પરંતુ જે જીવ તેવા પાપકૃત્ય ન કરે તેને તેવા પ્રકારનો કોઈ પણ ભય ન રહે. એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. તે જ રીતે બીજી યોગદિષ્ટમાં રહેલો જીવ તેવા અત્યંત ક્લિષ્ટ પાપ જ ન કરતો હોવાથી તેને સંસારસંબંધી દુર્ગતિ વગેરેનો ભય અત્યંત ન હોય તે સ્વાભાવિક છે. પાપથી જ દુઃખ-દુર્ગતિ વગેરે આવે છે. પાપ જ ન કરે તેને તેવી સજા શા માટે ભોગવવી પડે ? આવી સ્પષ્ટ સમજણ તેના હૈયામાં સ્થિર હોવાથી તથા અતિસંક્લિષ્ટ પાપકૃત્ય ન કરવાથી તેને દુ:ખ-દુર્ગતિ વગેરેનો અત્યંત ભય નથી હોતો. તથા ‘આવી પડેલા દુઃખ પોતાના જ અપરાધનું ફળ છે.' આવી સમજણ હોવાથી તે દુ:ખમાં સમાધિ રાખવાનો પ્રયત્ન કરે છે. સમાધિ ટકે તેવી શક્તિ-ધીરજ ન હોય તો પણ ફરીથી દુર્ગતિની પરંપરા ચાલે તેવો પ્રતિકાર તો પ્રાયઃ તે ન જ કરે. બાકીની વિગત ટીકાર્થમાં સ્પષ્ટ છે. (૨૨/૭) ગાથાર્થ ઃ- પોતાની આરાધના ખામીવાળી હોય ત્યારે તેને ત્રાસ થાય છે. ઊંચી સાધના વિશે અભિલાષયુક્ત જિજ્ઞાસા હોય છે. દુઃખના ઉચ્છેદને ઝંખતા જીવોનો વિવિધ સાધનાપરિશ્રમ કેવી રીતે संपूर्णपणे भाएगी शाय ? जावी बुद्धि तेने थाय छे. (२२/८)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org