________________
• तथाज्ञानस्य तथारुचिहेतुता
=
तथाज्ञानस्य तथारुचिहेतुत्वात् । तदत्र काचित्प्रतिपत्तिः प्रदर्शिता । । ५ । भवत्यस्यामविच्छिन्ना प्रीतिर्योगकथासु च । यथाशक्त्युपचारच' बहुमानश्च योगिषु ।। ६ ।। भवतीति । अस्यां दृष्टौ अविच्छिन्ना = भावप्रतिबन्धसारतया विच्छेदरहिता योगकथासु प्रीतियोगी रतो भवेत्, तथाज्ञानस्य प्रकृते स्वेष्टसाधनताप्रकारकांऽऽ शिकाऽनुभवात्मकबोधस्य तथारुचिहेतुत्वात् स्वेष्टसाधनत्वप्रकारकतीव्रेच्छादिहेतुत्वात् । न ह्यज्ञाते रुचिर्भवति, भवन्त्यपि वा न तात्त्विकी सम्भवति । तदुक्तं योगशतकवृत्तौ नाऽज्ञाते श्रद्धा, अश्राद्धस्य वाऽनुष्ठानमिति ← ( यो . श. ३ वृत्ति ) । इदञ्च निश्चयनयमतम् । व्यवहारतस्तु तथारुचेस्तथाज्ञानहेतुत्वम् । इदमेवाभिप्रेत्य आवश्यकनिर्युक्तौ जह तत्तरुइ तह तह तत्तागमो होइ ← ( आ.नि. ११५५) इत्युक्तम् । तत् = तस्मात् अत्र = दृष्टौ द्वितीययोगात् नियमाभिधानात् काचित् प्रधानद्रव्यात्मिका प्रतिपत्तिः = तत्त्वप्रतिपत्तिः अपि प्रदर्शिता । मित्रायान्त्वेतदभाव एव, तथाविधक्षयोपशमाभावादिति (यो. दृ.स. ४१ वृ.) योगदृष्टिसमुच्चयवृत्तौ श्रीहरिभद्रसूरिः ।
जह
तारायां
इदञ्चाऽत्राऽवधेयम्- वेदान्ताऽनुसारेण तु नियमस्वरूपं तेजोबिन्दूपनिषदनुवादरूपेण (ते. बिं. १ / ३८ ) शङ्कराचार्येण अपरोक्षानुभूतो सजातीयप्रवाहश्च विजातीयतिरस्कृतिः । नियमो हि पराऽऽनन्दो नियमात् क्रियते बुधैः ।। ← ( अपरो. १०५ ) इत्येवमुपदर्शितमिति प्रागुक्तं ( द्वा. द्वा.२२ / २ भाग-५, पृ. १४८० ) स्मर्तव्यम् ।।२२ / ५ ।।
तारायां दृष्टौ यदन्यद् गुणजातमुपजायते तदाह- 'भवती 'ति । भावप्रतिबन्धसारतया = निर्व्याजहार्दिकगुणाऽनुरागप्रधानममत्वपरायणतया, न त्वोघदृष्टिप्रयुक्तकुतूहलादिपरतया, विच्छेदरहिता = कर्मोदयादिप्रयुक्तविच्छेदनिमित्तोपनिपातेऽपि खेदोद्वेगप्रयुक्तविक्षेपशून्या योगकथासु = योगहेतु स्वरूपाऽनुबन्ध - प्रकारफल-विधि-प्रभृतिप्रतिपादककथासु प्रीतिः अत्यर्थं रुचिः भवति ।
=
=
Jain Education International
•
= तत्त्वस्वीअर हर्शावेस छे. (२२/५ )
વિશેષાર્થ :- ઉપાદેય સ્વરૂપે વસ્તુનું જ્ઞાન તેના પ્રત્યે રુચિ ઊભી કરે છે. શૌચ વગેરે નિયમો સમાધિમાં ઉપકારક એવા ફળને આપે છે. આવું જ્ઞાન થવાથી તારાષ્ટિવાળા યોગીને નિયમો પ્રત્યે ઉપાદેય બુદ્ધિરુચિ ઊભી થાય છે. તેથી પોતાના ક્ષયોપશમ અને સામગ્રીસંયોગ મુજબ ઈચ્છા-પ્રવૃત્તિ-સ્વૈર્ય-સિદ્ધિ આ ચાર ભૂમિકામાંથી કોઈ પણ પ્રકારની ભૂમિકાવાળા શૌચ વગેરે નિયમોને તારાદષ્ટિવાળા સાધક રુચિપૂર્વક સ્વીકારવામાં ગળાડૂબ બને છે. આ નિયમસ્વીકાર પ્રધાન દ્રવ્યયોગસ્વરૂપ હોય છે.(૨૨/૫)
ગાથાર્થ :- તારા ષ્ટિમાં યોગકથા વિશે અવિચ્છિન્ન પ્રીતિ હોય છે તથા યોગીઓ વિશે ઉપચાર सेवा जने जहुमान होय छे. (२२ / ६)
ટીકાર્થ :- તારાષ્ટિમાં રહેલા જીવને યોગની કથામાં ભાવથી ઝળહળતું સાચું આકર્ષણ હોવાના લીધે નિરંતર પ્રીતિ હોય છે. તથા ભાવયોગીઓની પોતાની શક્તિ અનુસાર ભોજનસંપાદન વગેરે ક૨વા દ્વારા તે ઉપચાર-સેવા-ભક્તિ કરે છે અને ભાવ યોગીઓ પધારે તો ઊભા થવું, તેઓના ગુણગાન કરવા વગેરે સ્વરૂપે ભાવયોગી ઉપર બહુમાન હોય છે. આ સેવા-બહુમાન વગેરે શુદ્ધ પક્ષપાતથી = શ્રદ્ધાથી ગર્ભિત હોવાના કારણે નિર્મળ પુણ્ય બંધાવે છે. – તે પુણ્યના ઉદયથી ધર્મસાધનાની વૃદ્ધિ, અન્ય લાભ, શિષ્ટ પુરુષોને
१. हस्तादर्शे 'वासस्य' इत्यशुद्धः पाठः ।
१४८७
For Private & Personal Use Only
www.jainelibrary.org