________________
• अभव्यानां व्यक्तमिथ्यात्वाभावव्यवच्छेदः •
१४६५
विचित्रतया 'नैगमस्य बहुभेदत्वात् तद्भेदविशेषाऽऽश्रयणेन वाऽन्यत्र तथाऽभिधानमिति परिભાવનીય સૂરિમિઃ IIII
नन्वेवं सति → अदेवागुर्वधर्मेषु या देवगुरुधर्मधीः । तन्मिथ्यात्वं भवेद् व्यक्तमव्यक्तं मोह-लक्षणम् ।। अनाद्यव्यक्तमिथ्यात्वं जीवंऽस्त्येव सदा परम् । व्यक्तमिथ्यात्वधीप्राप्तिर्गुणस्थानतयोच्यते ।। ← (गुण.क्र.६/ ७) इति गुणस्थानकक्रमारोहे रत्नशेखरसूरिभिः यदुक्तं तद् विरुध्येत इति चेत् ? अत्रो - च्यते, पारमेश्वरप्रवचनमनन्तनयसङ्कुलम् । तत्राऽपि अन्योऽन्यगुण - प्रधानभूतभेदप्रवणो नैगमः ← (प्र.न. त. ७/५) इति प्रमाणनयतत्त्वरहस्ये श्रीगुणरत्नसूरिदर्शितो नैगमनयस्तूपचाराऽनुपचार- शुद्धाऽशुद्धोपसर्जना-ऽनुपसर्जनपराऽपर-सामान्योभय-विशेषग्रहणप्रवणतया प्रस्थक- वसति-निलयनाद्युदाहरणप्रसिद्धः भूरिभेदः । अत एव विशेषावश्यकभाष्यवृत्ती श्रीहेमचन्द्रसूरिभिः नैगमाधिकारेन एकपरिच्छेदः किन्तु विचित्र - परिच्छेदः ' ૮ (વિ.ગા.મા.૨૧૮૬ .) ત્યુત્તમ્ । તવુń પ્રમાળનયતત્ત્વાનોાતારે પિ → ધર્મયોઃ ધર્મિળો: धर्मधर्मिणोश्च प्रधानोपसर्जनभावेन यद्विवक्षणं स नैकगमो नैगमः ← (प्र.न.त. ७/७) इति । इत्थञ्च विचित्रतया नैगमस्य नयस्य शुद्धाऽशुद्धादिरूपेण बहुभेदत्वात् तद्भेदविशेषाऽऽश्रयणेन नैगमनयविशेषाऽवलम्बनेन वा अन्यत्र = गुणस्थानकक्रमारोहादौ तथाभिधानं = व्यक्तमिथ्यात्वधियो गुणस्थानपदप्रवृत्तिनिमित्तत्वाऽभिधानं सङ्गच्छते, न त्वभव्यानां व्यक्त - मिथ्यात्वाऽभावप्रतिपादकतया इति व्यक्तं तद्वृत्तौ इति परिभावनीयं सूरिभिः । । २१/२५।।
કોઈક ચોક્કસ પ્રકારનો આશ્રય કરીને અન્યગ્રંથમાં વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિને મિથ્યાત્વ ગુણસ્થાનક શબ્દપ્રયોગના નિમિત્તરૂપે જણાવેલ હોય તેવું પણ સંભવી શકે. આ બાબતમાં આચાર્ય ભગવંતોએ ગંભીરતાથી વિચારણા કરવી - એવો નિર્દેશ ગ્રંથકારશ્રીએ કરેલ છે. (૨૧/૨૫)
=
--
વિશેષાર્થ :- મિથ્યાત્વના પાંચ પ્રકાર છે. (૧) અનાભોગ, (૨) સાંયિક, (૩) આભિગ્રહિક, (૪) અનાભિગ્રહિક, (૫) આભિનિવેશિક. તેમાં પ્રથમ અનાભોગ મિથ્યાત્વ અવ્યક્ત હોય છે તથા બાકીના ચાર મિથ્યાત્વ વ્યક્ત મિથ્યાત્વ હોય છે. વ્યક્ત મિથ્યાત્વ માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય ભવ્ય જીવને જ હોય છે. આ પ્રમાણેનો મત વિધિશતક ગ્રંથમાં ઉપલબ્ધ થાય છે. ગુણસ્થાનક મારોહ ગ્રંથમાં પણ વ્યક્તમિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિને મિથ્યાત્વગુણસ્થાનકરૂપે શ્રીરત્નશેખરસૂરિજી મહારાજે જણાવેલ છે. આ બાબતમાં મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજનું મંતવ્ય એવું છે કે વ્યક્તમિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિ એટલે મિત્રાદૃષ્ટિ સમજવી. આવું માનવામાં આવે તો તે વાત બરાબર સંગત થઈ શકે. મિત્રાદષ્ટિ કરતાં ભિન્નરૂપે વ્યક્તમિથ્યાત્વબુદ્ધિ માન્ય કરવામાં આવે તો અચરમાવર્તમાં રહેલા ભવ્ય જીવમાં રહેલી વ્યક્તમિથ્યાત્વબુદ્ધિમાં અને અભવ્યજીવમાં રહેલી અવ્યક્તમિથ્યાત્વબુદ્ધિમાં શું ફરક પડી શકે ? કે જેના લીધે અભવ્યને ગુણસ્થાનકની બહાર અને અચરમાવર્તી ભવ્ય જીવને ગુણસ્થાનકની અંદર ગણી શકાય. અર્થાત્ નિગોદાદિવર્તી અભવ્ય જીવની અવ્યક્તમિથ્યાત્વબુદ્ધિ કરતાં અચરમાવર્તી સંજ્ઞી ભવ્ય જીવની વ્યક્તમિથ્યાત્વની બુદ્ધિ વધુ ભયંકર હોવાથી વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિ ગુણસ્થાનકપણામાં કોઈ પણ રીતે નિમિત્ત બની જ ન શકે.
તેમ છતાં જિનપ્રવચન સર્વનયાત્મક છે. તેમાં પણ નૈગમનયના તો ઢગલાબંધ ભેદ-પ્રભેદ છે. તેથી ગુણસ્થાનક ક્રમારોહ ગ્રંથમાં વ્યક્તમિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિને મિથ્યાત્વગુણસ્થાનક શબ્દના પ્રયોગનું પ્રવૃત્તિનિમિત્ત બતાવેલ છે તે અમુક પ્રકારના નૈગમનયના ચોક્કસભેદને લક્ષમાં રાખીને કહેલું હોય
શ્. મુદ્રિતપ્રતો ‘નિયમ...' ત્યશુદ્ધ: પાઠ: I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org