________________
मित्रादृष्टौ गुणस्थानकपदप्रवृत्तिनिमित्तसत्त्वम्
=
अस्खलद्वृत्ति' प्रयोगविषयीभवति । तस्य = गुणस्थानपदस्य नूनं = निश्चितं अस्यां त्रायां दृष्टौ अन्वर्थयोजना = योगाऽर्थघटना उपपद्यते । सत्प्रणामादियोगबीजोपादानगुणभाजनत्वस्याऽस्यामेवोपपत्तेः । तदुक्तं हरिभद्रसूरिभिः- “प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थयोगतः || ” ( यो दृ.स. ४० ) इति ।। २४ ।।
•
=
=
•
१४६३
वर्तते तत्रैवाऽस्खलद्वृत्त्या तत्पदं प्रयुज्यते शिष्टैः तस्मात् कारणात् जिनप्रवचने गुणस्थानपदं मिथ्यादृष्टौ पुंसि अस्खलद्वृत्तिप्रयोगविषयीभवति शक्यार्थगोचरसंशय-बाधाऽसम्भवादिप्रयुक्तस्खलनशून्यवृत्ति
शाली यः प्रयोगः तद्गोचरीभवति । न चैवं सत्यभव्य-दूरभव्य- जातिभव्य सकृद्बन्धकादिष्वप्यस्खलद्वृत्त्या गुणस्थानपदप्रयोगापत्तिर्दुर्वारा, तेषामपि मिथ्यादृष्टित्वाऽविशेषादिति शङ्कनीयम्, यतो निश्चितं मिथ्यादृष्टेः मित्रायां दृष्टौ उत्पन्नायां सत्यामेव गुणस्थानपदस्य योगाऽर्थघटना = अवयवलभ्यार्थसम्बन्धः उपपद्यते सङ्गच्छते। गुणस्थानपदप्रवृत्तिनिमित्तस्य सत्प्रणामादियोगबीजोपादानगुणभाजनत्वस्य = साधुनमस्काराद्यवञ्चकयोगबीजपरिणमनलक्षणगुणयोग-क्षेम-संवर्धन- संशोधनाद्यतिशयस्य अस्यां = मित्रादियोगदृष्टावेव उपपत्तेः । एवकारेण ओघदृष्टिव्यवच्छेदः कृतः न तु तारादिदृष्टित्रितयव्यवच्छेद इति ध्येयम् ।
=
तदुक्तं हरिभद्रसूरिभिः योगदृष्टिसमुच्चये- 'प्रथममि 'ति । अस्य वृत्तिरेवम् प्रथमं आद्यं यद् गुणस्थानं मिथ्यादृष्ट्याख्यं सामान्येनोपवर्णितं आगमे 'मिच्छद्दिट्ठी सासायणाइ' (कर्मस्तव - प्राचीनकर्मग्रन्थ२) इति वचनात् अस्यां तु तदवस्थायां इति अस्यामेव मुख्यं = निरुपचरितम् । ‘कुतः ?” इत्याहअन्वर्थयोगतः = एवङ्गुणभावेन गुणस्थानोपपत्तेः ← ( यो दृ.स.४० वृत्ति) इति । तदुक्तं अध्यात्मतत्त्वालोकेऽपि चतुर्दशोक्तानि जिनागमे गुणस्थानानि तत्र प्रथमं निगद्यते । समागतस्य प्रथमामिमां दृशं शास्त्रे तु सामान्यत एव वर्णितम् ।। ← ( अ. तत्त्वा.३/८८) इति ।। २१/२४ ।।
For Private & Personal Use Only
=
मि
શબ્દપ્રયોગનો વિષય બને છે. કારણ કે વાસ્તવિકતા એ છે કે ગુણસ્થાનક શબ્દના યોગાર્થની = અવયવલભ્ય અર્થની મિત્રાદૃષ્ટિમાં રહેલ જીવમાં યુક્તિથી સંગતિ થઈ શકે છે. ગુણસ્થાન એટલે ગુણનું ભાજન. સાધુસંતને પ્રણામ કરવા વગેરે સ્વરૂપ સંશુદ્ધ યોગબીજને સ્વીકારવાનો ગુણ મિત્રાદૃષ્ટિમાં જ રહેલા જીવમાં સંગત થઈ શકે છે. તેથી જ શ્રીહરિભદ્રસૂરિજીએ યોગદૃષ્ટિસમુચ્ચયમાં જણાવેલ છે કે “જે પ્રથમ ગુણસ્થાન શાસ્ત્રમાં સામાન્યથી વર્ણવેલ છે તે મિત્રાદષ્ટિ અવસ્થામાં જ મુખ્યતયા સંગત થાય છે. કારણ કે તે અવસ્થામાં 'गुएास्थान' शब्दनो व्युत्पत्तिसम्य अर्थ विद्यमान होय छे.” (२१/२४)
વિશેષાર્થ ઃ- ગુણોનું સ્થાન તે ગુણસ્થાન કહેવાય. મતલબ કે આત્મગુણોના યોગ-ક્ષેમ-વૃદ્ધિ-શુદ્ધિનું ભાજન બને તેવી ભૂમિકા ગુણસ્થાન કહેવાય. ‘ગુણસ્થાન’ શબ્દની વ્યુત્પત્તિ દ્વારા મળી શકે તેવો આ અર્થછે. મિથ્યાદષ્ટિ ગુણસ્થાન શબ્દનો અર્થ મિત્રાદૃષ્ટિમાં રહેલા જીવમાં વાસ્તવિક રીતે લાગુ પડી શકે છે. તેની દૃષ્ટિ મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી ગ્રસ્ત હોવાથી તે મિથ્યાદષ્ટિ છે. તદુપરાંત યોગબીજને ગ્રહણ કરવાનો ગુણ પણ તેમાં યોગ-ક્ષેમ-વૃદ્ધિ-શુદ્ધિને પ્રાપ્ત કરી રહેલ છે. માટે મિથ્યાર્દષ્ટિ હોવા છતાં વિના ખચકાટે ગુણસ્થાનક શબ્દનો પ્રયોગ સંગત થઈ શકે છે. અભવ્ય જીવ, દૂરભવ્ય જીવ પણ મિથ્યાર્દષ્ટિછે. પરંતુ તેઓ યોગબીજગ્રહણ વગેરે સ્વરૂપ ગુણને ધારણ કરતા ન હોવાથી પરમાર્થથી તેઓ ગુણસ્થાનમાં રહેતા નથી. તેથી અભવ્ય કે
१. मुद्रितप्रतौ ...त्तियोग... ' इत्यशुद्धः पाठः ।
Jain Education International
www.jainelibrary.org