________________
• विशदचित्ते सदुपदेशगुणप्रवेशः •
१४५९
स्याऽल्पता ( = तथाभावमलाऽल्पता) । ज्योत्स्नादाविव रत्नकान्त्यादाविव रत्नादिमलाऽपगम उच्यते। तत्र मृत्पुटपाकादीनामिवाऽत्र सद्योगादीनां निमित्तत्वेनैवोपयोगादिति भावः १ ।। २० ।। सत्सु सत्त्वधियं हन्त मले तीव्रे लभेत कः । अङ्गुल्या न स्पृशेत् पङ्गुः शाखां सुमहतस्तरोः ॥ २१ ॥ साधुत्वबुद्धिं हन्त तीव्रे प्रबले मले
सत्स्वति । सत्सु
साधुषु सत्त्वधियं
=
=
=
=
सद्योगादेरवञ्चकत्वे हेतुमाह - ' हेतु 'रिति । तथाभावमलस्य सहजमलापराभिधानस्य कर्मसम्बन्धयोग्यतालक्षणस्य प्रभूतपुद्गलपरावर्ताऽऽक्षेपकस्य अल्पता = अत्यल्पता एकपुद्गलपरावर्ताधिकसंसारस्थितिसमुच्छेदकारिणी काल- भवितव्यतादिपरिपाक स्वयोग्यतादिलभ्या । अत एवाऽस्यामवस्थितस्योपदेशसाफल्यम् । तदुक्तं कादम्बर्यां अपि अपगतमले हि मनसि स्फटिकमणाविव रजनिकरगभस्तयो विशन्ति सुखेनोपदेशगुणाः ← (का. पृ. १९६ ) इति । यद्यपि प्रतिपुद्गलपरावर्त्तं कर्मबन्धयोग्यता एवञ्चाऽपगमोऽप्यस्याः प्रत्यावर्त्तं सुनीतितः । स्थित एव तदल्पत्वे भावशुद्धिरपि ध्रुवा ।। ← (यो . बिं. १७० ) इति योगबिन्दुवचनात् हीयत एव तन्निमित्ता भावशुद्धिरपि प्रत्यावर्तं जायत एव तथापि तस्या अत्यल्पत्वेन प्रकृतकार्याऽसाधकत्वादिह चरमावर्तकालीनः प्रभूतसहजमलह्रास एवाऽपेक्षितः । तदुक्तं योगदृष्टिसमुच्चये एतद्भावमले क्षीणे प्रभूते जायते नृणाम् । करोत्यव्यक्तचैतन्यो महत् कार्यं
न यत् क्वचित् ।। ← ( यो दृ.स. ३०) इति । अत्र = सत्प्रणामादौ सद्योगादीनां
साधुसमागमादीनां
निमित्तत्वेनैव
=
=
=
=
व्यापारसाफल्यात् ।।२१/२० ।।
बहिरङ्गहेतुत्वेनैव उपयोगात् व्यतिरेकेणेदमेव समर्थयति- 'सत्सु ' इति । साधुषु साधुत्वबुद्धिं = स्वोपास्यत्वप्रकारकसंवेदनात्मकप्रतीतिं हन्त इति शोचने प्रबले नानापुद्गलपरावर्ताऽऽक्षेपके कर्मबन्धयोग्यतालक्षणे सहजे मले યોગ્યતા સ્વરૂપ ભાવમલની અલ્પતા. રત્ન વગેરેનો કચરો દૂર થવો તે જેમ રત્નની કાંતિ વગેરેમાં અંતરંગ કારણ કહેવાય છે તેમ ઉપરોક્ત વાત સમજવી. રત્નની કાંતિ વગેરેમાં મૃત્યુટપાકાદિ બાહ્ય સાધનો જેમ ફક્ત નિમિત્તરૂપે જ ઉપયોગી થાય છે તેમ સાધુને પ્રણામ વગેરે કરવામાં સાધુનો સમાગમ તો માત્ર બાહ્ય નિમિત્તરૂપે જ ઉપયોગી બને છે. બાકી તેમાં અંતરંગ મુખ્ય કારણ તો આંતરિક ભાવમલની ઓછાશ જ છે. એવો અહીં ગ્રંથકારશ્રીનો આશય છે. (૨૧/૨૦)
વિશેષાર્થ :- સાધુ ભગવંતના દર્શન થતાં ધર્માત્મા બે હાથ જોડીને ભાવપૂર્વક મસ્તક ઝૂકાવે તેમાં સાધુનો યોગ બાહ્ય નિમિત્ત છે તથા વંદન કરનારનો ભાવમલ ઘટેલ છે તે અંતરંગ કારણ છે. તેથી અવંચકયોગમાં નવા દીર્ઘતમસ્થિતિવાળા કર્મ બાંધવાની યોગ્યતા ક્ષીણ થવી તે મુખ્ય હેતુ છે.(૨૧/૨૦)
*હળુર્કીને સાધુમાં ઉપાસ્યપણાની બુદ્ધિ જન્મે “
ગાથાર્થ :- ભાવમલ તીવ્ર હોય તો સાધુમાં સાધુપણાની બુદ્ધિને કોણ મેળવી શકે ? ખરેખર, પાંગળો માણસ અત્યંત ઊંચા ઝાડની ડાળીને આંગળીથી અડકી ન શકે. (૨૧/૨૧)
ટીકાર્થ :- કર્મબંધ થવાની યોગ્યતા જ્યાં સુધી તીવ્રતમ હોય ત્યાં સુધી સાધુ ભગવંતો પ્રત્યે સાધુપણાની બુદ્ધિને કોણ મેળવી શકે ? પ્રબળતમ કર્મબંધયોગ્યતાના લીધે સાધુ ભગવંતમાં સાધુપણાની બુદ્ધિનો લાભ
१. हस्तादर्शे 'भावे' इत्यशुद्धः पाठः । २. हस्तादर्शे 'सत्स्वैति' इत्यशुद्धः पाठः /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org