________________
१४६०
• सहजमलहानौ प्रतिपन्नधर्मनिर्वाहः • द्वात्रिंशिका-२१/२२ कर्मबन्धयोग्यतालक्षणे' सति को लभेत ? ततो लाभशक्तेरयोगान्न कोऽपीत्यर्थः । अगुल्या पगुः सुमहतस्तरोः शाखां न स्पृशेत्, तत्प्राप्तिनिमित्तस्योच्चत्वस्याऽऽरोहशक्तेर्वाऽभावात्, 'तद्वत्प्रकृतेऽपि भावनीयम् ।।२१।। वीक्ष्यते स्वल्परोगस्य चेष्टा चेष्टाऽर्थसिद्धये । स्वल्पकर्ममलस्याऽपि तथा प्रकृतकर्मणि ।।२२।।
वीक्ष्यत इति । स्वल्परोगस्य = मन्दव्याधेः चेष्टा राजसेवादिप्रवृत्तिलक्षणा चेष्टा अर्थस्य कुटुम्बपालनादिलक्षणस्य सिखये = निष्पत्तये (= अर्थसिद्धये) 'वीक्ष्यते । न तु तीव्ररोगस्येव प्रत्यपायाय । स्वल्पकर्ममलस्याऽपि पुंसः तथा प्रकृतकर्मणि योगबीजोपादानलक्षणे । ईदृशस्यैव स्वप्रतिपन्ननिर्वाहक्षमत्वात् ।।२२।। = भावमले सति को लभेत ? तदुक्तं योगदृष्टिसमुच्चयेऽपि → नास्मिन् घने यतः सत्सु तत्प्रतीतिर्महोदया । किं सम्यग् रूपमादत्ते कदाचिद् मन्दलोचनः ?।। 6 (यो.दृ.स.३६) इति । 'अस्मिन् = सहजभावमले' इति पूर्वमपि (पृ.६८६) दर्शितमिहानुसन्धेयम् । प्रकृते च → अन्त्ये परावर्त्त इमां च दृष्टिं कल्याणरूपां लभते सुभागः । हेतुः परो भावमलाऽल्पताऽत्र घने मले नो सति सत्त्वबुद्धिः ।। - (अ.तत्त्वा.३/८६) इति अध्यात्मतत्त्वालोककारिका प्रागुक्ता(पृ.१३८४)अत्राऽनुसन्धेया ।।२१/२१ ।। ___अन्वयेन प्रकृतमेवोपोबलयति- 'वीक्ष्यत' इति । मन्दव्याधेः = क्षीणप्रायरोगस्य अत एव रोगविकाराऽबाधितस्य पुरुषस्य । ईवृशस्यैव = स्वल्पसहजभावमलस्यैव पुरुषस्य स्वप्रतिपन्ननिर्वाहक्षमत्वात् = धृति-श्रद्धादिधर्मयोनिप्रभावतः स्थूलाऽकार्यवृत्तिनिरोधेन स्वाऽङ्गीकृत-साधुप्रणामादियोगबीजदान-शीलादिधर्मपरिपालनसमर्थत्वात् । तदुक्तं योगदृष्टिसमुच्चये → अल्पव्याधिर्यथा लोके तद्विकारैर्न बाध्यते । चेष्टते चेष्टसिद्ध्यर्थं धृत्यैवाऽयं तथा हिते ।। (यो.दृ.स. ३७) इति । प्रकृते च भवमहाव्याधिगृहीतो जन्मादिमहावेदनया पीड्यमानः समापन्ननिर्वेदो गवेषयित्वा भावतः कुशलवैद्यं सर्वज्ञं થવાની શક્તિનો મેળાપ ન થવાથી તેવી અવસ્થામાં કોઈ પણ જીવને સાધુ ભગવંતના દર્શન થવા છતાં તેમાં ઉપાય તરીકેની બુદ્ધિ થઈ શકતી નથી. ખરેખર અત્યંત ઊંચા ઝાડની શાખાને પાંગળો માણસ આંગળીથી અડકી ન શકે. કારણ કે તે ઊંચી ડાળીને પકડવામાં નિમિત્તભૂત ઊંચાઈ કે ઝાડ ઉપર ચઢવાની શક્તિ તે બટકા-પાંગળા માણસ પાસે નથી. તેની જેમ પ્રસ્તુતમાં પણ વિચારવું.(૨૨/૨૧)
ગાથાર્થ :- જેને રોગ મંદ થયો હોય તેની પ્રવૃત્તિ ઈષ્ટ અર્થની પ્રાપ્તિ માટે દેખાય છે તેમ પ્રસ્તુત કાર્યમાં પણ સ્વલ્પ કર્મમેલવાળા જીવની પ્રવૃત્તિ સમજવી. (૨૧/૨૨)
ટીકાર્થઃ- જે માણસનો રોગ મંદ પડેલો હોય તે માણસની રાજસેવા વગેરે પ્રવૃત્તિસ્વરૂપ ચેષ્ટા કુટુંબના પાલન-પોષણસ્વરૂપ ઈષ્ટ પ્રયોજનની નિષ્પત્તિ માટે સમર્થ બને તેમ દેખાય છે. પરંતુ તીવ્ર રોગવાળા માણસની નોકરી વગેરે પ્રવૃત્તિ તો (રોગ વધારવા દ્વારા કુટુંબને ખર્ચ કરાવવાથી) નુકશાન માટે પુરવાર થાય છે. તેમ જ જીવનો કર્મમળ સ્વલ્પ થયો છે તેને યોગબીજનું ગ્રહણ કરવામાં થતી પ્રવૃત્તિ ઈષ્ટ પ્રયોજનની નિષ્પત્તિ માટે થાય છે. કારણ કે આવો હળુકર્મી જીવ જ પોતે સ્વીકારેલ પ્રતિજ્ઞાનો નિર્વાહ કરવામાં સમર્થ છે.(૨૧/૨૨) १.हस्तादर्श' तालालक्षणे' इत्यशुद्धः पाठः। २.हस्तादर्श '..शक्तेरको..' इति त्रुटितः पाठः । ३.हस्तादर्श ‘सुमहस्त.' इति त्रुटितः पाठः । ४.हस्तादर्श 'तकृतेऽपि' इत्यशुद्धः पाठः । हस्तादर्शान्तरे च 'तप्रतुपि' इत्यशुद्धः पाठः । ५.हस्तादर्श '..येक्ष्यते' इति त्रुटितः पाठः । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org