________________
१४५२
• द्विविधन्यायनिरूपणम् •
'સેલાવિચ યોગવીનમ્ |||| સેવાવિમેવાદ–
लेखना पूजना दानं श्रवणं वाचनोद्ग्रहः । प्रकाशनाऽथ स्वाध्यायश्चिन्तना भावनेति च ।। १६ ।। શેલનેતિ । નેવના સલ્લુસ્તવેજી | જૂનના પુઘ્ન-વસ્ત્રાિિમઃ ।
कलाव्यवहारादिरूपेण (ध. बिं. १/३ वृ.) वृत्त्यसाङ्कर्यवादिवैदिकपरम्पराऽभिप्रायप्रेक्षणप्रवण- षोडशकवृत्तिकृन्मतानुसारतश्च न्यायेन ब्राह्मण-क्षत्रिय-विट्शूद्राणां स्वजातिविहितव्यापारेण आत्तं = स्वीकृतं ( षो. ५/१३) स्वल्पमपि यद् धनं तस्य द्यूतादिव्यसनरहितसम्प्रदानकोचितमूल्यवितरणस्वरूपेण सत्प्रयोगेण आदिपदेनाऽनतिसन्धानादिग्रहः, तल्लक्षणेन विधिना लेखनादिकं योगबीजं इति आवर्तते । तत्त्वार्थसूत्रवृत्ती श्रीसिद्धसेनगणिभिरपि → न्यायः = द्विज-क्षत्रिय-विट्शूद्राणां च स्ववृत्त्यनुष्ठानम् ← (त.सू. ७।१७ वृ.) इत्युक्तमित्यवधेयम् । मित्रादृष्टिमाश्रित्य योगदृष्टिसमुच्चये अपि भवोद्वेगश्च सहजो द्रव्याऽभिग्रहपालनम्। तथा सिद्धान्तमाश्रित्य विधिना लेखनादि च ।। ← (यो. दृ.स.२७) इति कथितम् ||૨૧/૧૧||
दृष्टिसमुच्चय ( . दृ.स. २८) कारिकोपन्यासेन लेखनादिकमेवाह- 'लेखने 'ति । योगदृष्टिसमुच्चयवृत्त्यनुसारेणैव व्याख्यानयति- लेखना सत्पुस्तकेषु पुस्तक = सच्छास्त्राणामिति यावत् तेषामेव કરવા સ્વરૂપ વિધિ મુજબ લખાવવા વગેરે પણ શુદ્ધ યોગબીજ જાણવા. (૨૧/૧૫)
વિશેષાર્થ :- પ્રસ્તુતમાં મિત્રાદૃષ્ટિનું વર્ણન ચાલી રહેલ છે. અભિગ્રહપાલન બે પ્રકારે હોય, દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યાભિગ્રહપાલન પણ બે પ્રકારે હોય, શુદ્ધ અને અશુદ્ધ. અશુદ્ધ દ્રવ્યાભિગ્રહપાલન અભવ્ય, દૂરભવ્ય વગેરે જીવોના અભિગ્રહમાં જાણવું. તથાવિધ પ્રાથમિક શદ્ધિયુક્ત દ્રવ્યાભિગ્રહપાલન મિત્રાદ્યષ્ટિમાં રહેલ જીવોના નિયમપાલનમાં જાણવું. તથા ભાવઅભિગ્રહપાલન તો સ્થિરા વગેરે યોગદૃષ્ટિમાં વર્તતા યોગીઓના પચ્ચક્ખાણપાલનમાં સમજવું. સામાન્યથી દર્શનમોહનીય કર્મ, અનંતાનુબંધી કષાય વગેરેનો વિશિષ્ટ ક્ષયોપશમ જેને થયેલ હોય તેને ભાવ અભિગ્રહપાલન હોઈ શકે. મિત્રાદષ્ટિમાં વર્તતા જીવને દર્શનમોહનીયકર્મનો ક્ષયોપશમ ન હોવાથી દ્રવ્યાભિગ્રહ હોઈ શકે. પરંતુ તે દ્રવ્યાભિગ્રહ શુદ્ધ હોવાનું કારણ એ છે કે પોતાની ભૂમિકા મુજબના શાસ્ત્રમાન્ય કુશલ પરિણામથી ભાવિત થઈને તે ગુરુસેવા વગેરેના અભિગ્રહ લે છે.(૨૧/૧૫)
૧૫ મી ગાથાના ઉત્તરાર્ધમાં ‘લેખનાદિ’ પદમાં ‘આદિ’ શબ્દનો પ્રયોગ કરેલ હોવાથી ત્યાં ‘આદિ’ શબ્દથી શું શું લેવું ? તે બાબતને ગ્રંથકારશ્રી જણાવે છે.
. મુદ્રિતપ્રતો ‘સેવનાવિ' કૃતિ પાત્તરમ્ |
द्वात्रिंशिका -२१/१६
=
* સુશાસ્ત્રલેખનાદિ પણ યોગબીજ
ગાથાર્થ ઃ- પવિત્ર શાસ્ત્રોનું લેખન, પૂજન, દાન, શ્રવણ, વાચના, ગ્રહણ, પ્રકાશન, સ્વાધ્યાય, ચિંતન, ભાવના આ યોગબીજ છે. (૨૧/૧૬)
ટીકાર્થ :- (૧) સુંદર કાગળવાળા, ટકાઉ, ઊંચી ગુણવત્તાવાળા પુસ્તક-પ્રત વગેરેમાં પવિત્ર શાસ્ત્રોને લખવા તેમ જ લખાવવા એ યોગબીજ છે. (૨) તથા પુષ્પ, વસ્ત્ર વગેરે દ્વારા શાસ્ત્રની પૂજા કરવી. (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org