SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ वैयावृत्त्यव्याख्या • १४४७ तादि विशुद्धं संशुद्धमेव भावयोगिषु = तात्त्विकगुणशालिषु योगबीजम् । न चान्येष्वपि = द्रव्याऽऽचार्यादिष्वपि, कूटेऽकूटधियोऽपि हि असारत्वात् = असुन्दरत्वात् तस्याः सद्योगबीजत्वाऽनुपपत्तेः ।। १३ ।। श्लाघनाद्यसदाशंसापरिहारपुरःसरम् । वैयावृत्त्यं च विधिना तेष्वाशयविशेषतः १ । । १४ । । श्लाघनेति । श्लाघनादेः स्वकीर्त्यादेर्याऽसती = असुन्दरा आशंसा प्रार्थना तत्परिहारग्रहणम् । अत एव राजप्रश्नीये जत्थेव धम्मायरियं पासिज्जा, तत्थेव वंदिज्जा नमंसिज्जा ← (रा.प्र. ४/७६) इत्युक्तम् । द्रव्याचार्यादिषु अधर्मजलक्षणेषु द्रव्यलिङ्गोपेतेषु अपि । कूटे = भावलिङ्गशून्ये अकूटधियोऽपि हि असुन्दरत्वात् । इदञ्च विशुद्धव्यवहारनयमतम् । विशेषज्ञानदशायामपि तस्याः = कूटविशेष्यकाऽकूटत्वप्रकारकधियः सद्योगबीजत्वाऽनुपपत्तेः प्रत्युत निर्ध्वंसं ज्ञात्वाऽपि वन्दने आज्ञाविराधनाऽनवस्था-मिथ्यात्वादिलक्षणो दोष एव । तदुक्तं आवश्यकनिर्युक्तो →जह वेलंबगलिंगं जाणतस्स नमओ हवइ दोसो । निद्धंसमिय नाऊण वंदमाणे धुवो दोसो || ← ( आ.नि. ११३७ ) इति । द्रव्य-भावोभयलिङ्गोपेतस्यैव समाहताऽक्षरटङ्क- शुद्धरूप्यकोपेतस्य रूपकस्येव छेकत्वयोगः । तदुक्तं आवश्यकनिर्युक्तौ रुप्पं टंकं विसमाऽऽहयक्खरं नवि खओ छेओ । दुहंपि समाओगे रूवो छेयत्तणमुवेइ ।। ← ( आ.नि. ११३८ ) इति भावनीयं विशुद्धव्यवहारनयनिपुणैः || २१ / १३॥ भावयोगिनां वैयावृत्त्यलक्षणं योगबीजमाह - ' श्लाघने 'ति । पसंसियव्वो कयावि न हु अप्पा ← (आत्मा.कु.४०) इति आत्मावबोधकुलकवचनतात्पर्यार्थपरिणमनेन स्वकीत्र्त्यादेः असुन्दरा या प्रार्थना तत्परिहारपुरस्सरं वैयावृत्त्यमिति । दव्वेण वा भावेण वा जं अप्पणो परस्स वा उवकारकरणं तं सव्वं वेयावच्चं ← (नि.चू. ६६०५) इति निशीथचूर्णिकारः । = • વગેરે વિશે કુશલચિત્ત વગેરે થાય તે સંશુદ્ધ જ યોગબીજ તરીકે જાણવા, પરંતુ દ્રવ્યાચાર્ય વગેરેને વિશે પણ થતા કુશલચિત્ત વગેરેને સંશુદ્ધ યોગબીજ ન સમજવા. કારણ કે ખોટામાં ખરાપણાની બુદ્ધિ પણ સારી નથી હોતી. માટે દ્રવ્યયોગી વિશે ભાવયોગીપણાની બુદ્ધિસ્વરૂપ કુશલચિત્ત વગેરે સંશુદ્ધ योगजी४ जनी न शे. (२१ / १3 ) વિશેષાર્થ :- અંગારમર્દક જેવા દ્રવ્યાચાર્ય - અયોગ્ય આચાર્ય વગેરેમાં ‘આ દ્રવ્યાચાર્યને હું વંદન કરું’ આવું કુશલચિત્ત તો શુદ્ધ નથી જ. પરંતુ દ્રવ્યાચાર્યમાં ‘આ ભાવાચાર્યને વંદનાદિ કરું' આવું કુશચિત્ત પણ ભ્રમસ્વરૂપ હોવાના કારણે અશુદ્ધ જ છે. ઝેરને અમૃત સમજીને પીવે તો પણ નુકશાન જ થાય. तेम खा वात समभवी. ( २१ / १३ ) १. हस्तादर्शे .... वित्त्वत:' इत्यशुद्धः पाठः । * શુદ્ધ વૈયાવચ્ચની ચાર શરત # ગાથાર્થ :- સ્વપ્રશંસા વગેરેની ખોટી આશંસા વગેરેના ત્યાગપૂર્વક ભાવઆચાર્ય વગેરે વિશે વિશેષ પ્રકારના આશયથી વિધિપૂર્વક વૈયાવચ્ચ કરવી તે શુદ્ધ યોગબીજ છે. (૨૧/૧૪) ટીકાર્થ :- સ્વકીર્તિ-પ્રસિદ્ધિ વગેરેની ખરાબ આશંસા-કામના છોડવા પૂર્વક ભાવયોગી એવા આચાર્ય વગેરેને વિશે ચિત્તના વિશિષ્ટ ઉત્સાહથી શાસ્ત્રોક્ત મર્યાદા મુજબ આહાર આદિનું દાન કરવા દ્વારા Jain Education International = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004942
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 5
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages334
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy