________________
ન્ત
,
૨૪૪૬
• मुद्गादिपाकोदाहरणविचारणा • द्वात्रिंशिका-२१/१३ आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु। न चाऽन्येष्वप्यसारत्वात्कूटेऽकूटधियोऽपि हि ॥१३॥
आचार्यादिष्वपीति। आचार्यादिष्वपि = आचार्योपाध्यायतपस्व्यादिष्वपि (हि) एतत् = कुशलचिभावेन सम्पद्यते, न तु तत्क्षणमेव तथा मोक्षमुख्यफलकपाको योगबीजोपादानेऽपि तथाविधकालादिसहायेनैव सम्पद्यते । यथा मुद्गादिपाकाऽऽरम्भे सत्यपि कालान्तरेऽपि कङ्कटुकपाको नैव सम्भवति तथा कदापि कङ्कटुकस्थानीयाऽभव्यादिपाको नैव यत्नसहस्रैरपि सम्पद्यते । यथा समुचिताऽग्निसंयोगे सत्यपि प्रथमभावेन मुदगादिविक्लेदनभावे तथाविधकालविलम्बो भवति परं मदगादिविक्लेदनारम्भोत्तरं झटिति मुद्गादिपाकः सम्पद्यते तथा देव-गुर्वादियोगे सत्यपि प्रथमभावेन विक्लित्तिस्थानीयमुक्त्युपायपरिणमनभावे तथाकालक्षेपो भवति परं तादृशपरिणमनाऽऽरम्भोत्तरं स्थूलकालग्राहिव्यवहारनयतो द्रुतमेव मोक्षतदनुकूलगुणादिपरिपाकः सम्पद्यते । यथा मुद्गादिपाकपूर्वमेवाऽग्निविध्यापन-शरावभङ्गादौ सति तत्पाकाऽभाव एव तथा मोक्षानुकूलात्मगुणादिपरिपाकपूर्वमेव नियतिप्रातिकूल्यादिना हेतुना तादृशबोधाग्निविध्यापन-निकाचितक्लिष्टकर्मोदय-गुर्वाद्याशातनादौ सति तादृशपरिपाकाऽभाव एवेत्यादि विभावनीयं योगाSનુમવેવિશાર્વેઃ ર૧/૧૨ાા. ___ न च केवलं जिनगोचरकुशलचित्तादिकमेव संशुद्धं योगबीजं मित्रायां सम्भवतीति तदन्तराभिधित्सयाऽऽह- 'आचार्यादिष्विति । कुशलचित्तादि, आदिपदेन वाचिकनमस्कार-कायिकप्रणामादेर्भावगर्भस्य
છે ફળપામીમાંસા છે વિશેષાર્થ :- યોગબીજને ગ્રહણ કરવાના પ્રણિધાનવાળું ચિત્ત તથાવિધ ચરમાવર્ત કાલાદિના સહકારથી તે તે સ્વરૂપે પરિણમતું હોવાથી મગ વગેરેને પકાવવાના આરંભ સમાન છે. જેમ ચૂલા ઉપર મગને પકાવવાનો પ્રારંભ કરવામાં આવે તેમાં તથાવિધ કાળ સહકારી કારણ છે. ચૂલા ઉપર મૂકવાની બીજી જ ક્ષણે કાંઈ મગ પાકી જતા નથી. પરંતુ અમુક કાળ પસાર થયા બાદ જ તે પાકે છે. સમય પસાર થતાં તે સંપૂર્ણપણે પાકી જાય છે. તે રીતે પ્રસ્તુતમાં સંશુદ્ધ કુશલચિત્તાદિમાં ચરમાવર્તકાળ વગેરેના સહકારથી શુદ્ધિનો પ્રારંભ થઈ ગયો છે, ચિત્તના દોષો પાકીને રવાના થવા તૈયાર થઈ રહ્યા છે. આ કારણસર સમય પસાર થતાં ચિત્ત સંપૂર્ણપણે શુદ્ધ થઈ જશે. મગ વગેરેને ચૂલા ઉપર ચઢાવ્યા બાદ પણ સીઝવાની શરૂઆત થવામાં વાર લાગે છે, અમુક પ્રમાણમાં સમય પસાર થવા દેવો પડે છે. પણ એક વાર સીઝવાની શરૂઆત થાય પછી મગ ઝડપથી પાકી જાય છે, સીઝી જાય છે, ચઢી જાય છે, રંધાઈ જાય છે. તેમ યોગબીજની શુદ્ધિની કે ચિત્તની શુદ્ધિની શરૂઆત થવામાં વાર લાગે છે, અમુક સમય પસાર થવા દેવો પડે છે. પણ એકવાર કાળપરિપાક, ભવિતવ્યતાપરિપાક, તથાભવ્યત્વપરિપાક, ભવસ્થિતિપરિપાક વગેરેના સહકારથી ચિત્ત શુદ્ધિની શરૂઆત થઈ ગયા બાદ જીવનું ચિત્ત ઝડપથી શુદ્ધવિશુદ્ધ-સંશુદ્ધ થતું જાય છે. જો નિયતિ વક્ર-કઠોર ને નઠોર ન હોય તો ભૂલચૂક કર્યા વિના જીવ સડસડાટ મોક્ષમાર્ગે આગળ વધી, ચિત્તને શુદ્ધ કરી ઝડપથી મોશે પહોંચી જાય છે. આ બાબતમાં હજુ આગળ પણ ઊંડી વિચારણા કરી શકાય તેમ છે. (૨૧/૧૨)
ગાથાર્થ:- ભાવયોગી એવા આચાર્ય વગેરે વિશે પણ કુશલચિત્ત વગેરે સંશુદ્ધ જ જાણવા. પરંતુ દ્રવ્યયોગી વિશે કુશલચિત્ત વગેરે સંશુદ્ધ ન કહેવાય. ખરેખર ખોટામાં સારાપણાની બુદ્ધિ પણ અસાર જ છે.(૨૧/૧૩)
ટીકાર્થ :- તાત્ત્વિક ગુણોથી શોભતા હોવાથી ભાવયોગી બનેલા એવા આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org