________________
१४४२
• प्रतिबन्धैकनिष्ठमनुष्ठानं तत्स्थानस्थितिकारि • द्वात्रिंशिका-२१/१० प्रतिबन्धैकनिष्ठं तु स्वतः सुन्दरमप्यदः । तत्स्थानस्थितिकार्येव वीरे गौतमरागवत् ॥१०॥
प्रतिबन्धेति । प्रतिबन्धे = स्वासङ्गे एका = केवला निष्ठा यस्य तत्तथा (=प्रतिबन्धैकनिष्ठं) अदो जिनविषयकुशल-चित्तादि तत्स्थानस्थितिकार्येव, तथास्वभावत्वात् । वीरे = वर्धमानस्वामिनि गौतमरागवत् = गौतमीयबहुमानवत् । असङ्गसक्त्यैव ह्यनुष्ठानमुत्तरोत्तरपरिणामप्रवाहजननेन मोक्षफलपर्यवसानं भवति इति विवेचितं प्राक् ।।१०।। तु तदन्यभवाऽन्तर्गतमपि सामानिकादिलक्षणफलमधिकृत्य गृह्यते, तदभिसन्धेरसुन्दरत्वात्, तदुपात्तस्याऽस्य स्वतः प्रतिबन्धसारत्वतः । एतद्रहितं चेदमपवर्गसाधनम् + (यो.दृ.स.२५ वृत्ति) इति । संशुद्धयोगबीजप्रणिधानमवन्ध्यं योगकारणमित्यवधेयम् । तदुक्तं उपदेशपदे → एवं कम्मोवसमा सद्धमगयं उवाहिपरिसुद्धं । थेवं पणिहाणादि वि बीजं तस्सेव अणहं ति।। (उप.प.२३०) इति पूर्वोक्तं(पृ.७२०) स्मर्तव्यम् ।।२१/९।। ____ अनुष्ठानकरणे प्रतिबन्धत्यागप्रयोजनमाह- 'प्रतिबन्धे'ति । स्वाऽऽसङ्गे शुद्धचैतन्यस्वभावरमणताप्रीत्यतिशयितप्रीतिलक्षणे केवला निष्ठा = प्राधान्येन विश्रान्तिः यस्य जिनगोचरकुशलचित्तादेः तत्तथा । असङ्गसक्त्यैव = अभिष्वङ्गरहिताऽनवरतप्रवृत्त्यैव हि अनुष्ठानं क्रियमाणं उत्तरोत्तरपरिणामप्रवाहजननेन = स्वोत्तरगुणस्थानादिक्षीणमोहपर्यन्तगुणस्थानप्रायोग्यविशुद्धाऽध्यवसायसन्ततिजननद्वारा मोक्षफलपर्यवसानं भवति इति विवेचितं विस्तरेण प्राक् योगभेदद्वात्रिंशिकायां (द्वा.द्वा.१८/१८ भाग-४ पृ.१२४५) । तदुक्तं योगदृष्टिसमुच्चयवृत्तौ 'स्वप्रतिबन्धसारं तु तत्स्थानस्थितिकार्येव तथास्वभावत्वात्, गौतमभगवद्बहुमानवत् ।
વિશેષાર્થ - ચરમાવર્ત કાળમાં જ શુદ્ધ યોગબીજ વાવી શકાય પરંતુ ચરમાવર્તકાળ આવે એટલે યોગબીજ શુદ્ધ જ હોય તેવો નિયમ નથી. મિથ્યાત્વમોહનીયની કડવાશ તીવ્ર હોય ત્યાં સુધી યોગબીજ ચરમાવર્ત કાળમાં પણ અશુદ્ધ જ હોય છે. મિથ્યાત્વની કડવાશ તથાભવ્યત્વના પરિપાકથી દૂર થાય છે. તે કડવાશ દૂર થાય તો દેહાદિભિન્ન એવા આત્માના ગુણોની આંશિક પ્રતીતિ થવા સ્વરૂપ મીઠાશ આત્મામાં પ્રગટે છે. માટે તથાભવ્યત્વનો પરિપાક અહીં મુખ્ય નિયામક જણાય છે. તથાભવ્યત્વના પરિપાકને લીધે સાંસારિક ભોગસુખ પ્રત્યે અતિતીવ્ર બહુમાન રવાના થાય છે, યોગબીજ પ્રત્યે અહોભાવ પ્રગટે છે, સંજ્ઞાઓનું જોર ઓસરે છે. માટે તે સમયે ગ્રહણ થતા યોગબીજ શુદ્ધ હોય છે.(૨૧/૯)
જ સમજપૂર્વક પ્રતિબંધને હટાવીએ હ ગાથાર્થ - સ્વતઃ સુંદર હોવા છતાં પણ જે યોગબીજ કેવળ પ્રતિબંધનિષ્ઠ હોય છે તે, પ્રભુ વીર ઉપર ગૌતમ સ્વામીના રાગની જેમ, તે જ ગુણસ્થાનમાં સ્થિતિ કરાવે છે.(૨૧/૧૦)
ટીકાર્થ:- અત્યંત તીવ્ર આસક્તિમાં જ કેવળ જેની નિષ્ઠા = પરાયણતા રહેલી હોય તેવા જિનવિષયક કુશલચિત્ત વગેરે યોગબીજ સ્વતઃ સુંદર હોવા છતાં પણ તે જ ગુણસ્થાનમાં જીવને જકડી રાખે છે. કારણ કે તેનો તથાવિધ સ્વભાવ છે. આના ઉદાહરણ તરીકે ચરમતીર્થાધિપતિ શ્રી વર્ધમાનસ્વામી ઉપર ગૌતમસ્વામીનો તીવ્રઆસક્તિગર્ભિત બહુમાન ભાવ લઈ શકાય. અસંગદશાની દઢતાથી જ અનુષ્ઠાન ઉત્તરોત્તર વિશુદ્ધતર ચઢિયાતા પરિણામવાળા પ્રવાહને ઉત્પન્ન કરાવવા દ્વારા છેલ્લે મોક્ષફળને સંપ્રાપ્ત કરાવનાર બને છે. આ पात पूर्व (au...१८/१८ पृ.१२४५) मासंगोषना प्रतिपान अवसरे ४२वी ४ छ.(२१/१०)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org