________________
१४३२
• अभव्यादिफलसिद्धिमीमांसा •
द्वात्रिंशिका - २१/६
"
प्यहि-नकुलादीनां हिंस्रत्वपरित्यागः । तदुक्तं- " " तत्सन्निधौ वैरत्यागः ” ( योगसूत्र २-३५ ) सत्याऽभ्यासवतश्चाऽकृतकर्मणः = अविहिताऽनुष्ठानस्याऽपि फलं तदर्थोपनतिलक्षणम् । क्रियमाणा हि क्रिया यागादिकाः फलं स्वर्गादिकं प्रयच्छन्ति । अस्य तु सत्यं तथा प्रकृष्यते, यथाऽकृतायामपि क्रियायां योगी फलमाश्रयते, तद्वचनाच्च यस्य कस्यचित् क्रियामकुर्वतोऽपि फलं भवतीति । तदाह"क्रियाफलाऽऽश्रयत्वं" ( योगसूत्र २ - ३६ ) ।
44
पादयति- 'वैरे'ति । अहिंसाभ्यासवतः अहिंसाऽभ्यासप्रकर्षाऽतिशयशालिनः । योगसूत्रसंवादमाह - ' तत्सन्निधाविति । सम्पूर्णन्तु सूत्रमेवं- 'अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः' (यो.सू.२/३५) इति । 'अहिंसासिद्धौ सत्यां तस्याऽहिंसकस्य मुनिवर्यस्य सन्निधौ स्वभावविरुद्धानामहि-नकुलादीनामपि वैरत्यागो भवतीत्यर्थः' (म.प्र.२/३५) इति मणिप्रभाकृत् । ' शाश्वतिकविरोधा अप्यश्व-महिष- मूषक - मार्जाराऽहि-नकुलादयोऽपि भगवतः प्रतिष्ठिताऽहिंसस्य सन्निधानात् तच्चित्तानुकारिणो वैरं परित्यजन्ती 'ति (त. वै.२/३५) तत्त्ववैशारद्यां वाचस्पतिमिश्रः । ' मातरीव परं यान्ति विषमाणि मृदूनि च । विश्वासमिह भूतानि सर्वाणि शमशालिनि ।।' ← (यो.वा.मुमुक्षु. १३/६१ ) इति योगवाशिष्ठवचनमप्यत्राऽनुसन्धेयम् ।
=
केचित्तु नवमग्रैवेयकगामिनामभव्यादीनामपि निरतिचारचारित्रपालनाऽवसरेऽहिंसायमसिद्धौ सत्यां तत्सन्निधौ वैरत्यागोऽहि-नकुलादीनां सम्भवतीत्याहुः । तच्चिन्त्यम्, अभव्य - दूरभव्य-जातिभव्यानामचरमावर्तकालवर्तितया मित्राया दृष्ट्या एव लाभो न सम्भवति, कुतो मित्रोत्कर्षलभ्याऽहिंसादियमसिद्धिसम्पादितपरकीयवैरत्यागादिफलं सम्भवेदित्यन्ये ।
= वा
वस्तुतस्तु पूर्वोक्तरीत्या ( द्वा. द्वा. १९ / १ भाग - ५, पृ. १२६८) व्याजतः पाल्यमानत्वेन तदीयाऽहिंसादियमगणनायामेव नाऽवतरतीति कुतः तत्सिद्धि-तत्सम्पाद्याऽहिंसादिलाभसम्भवोऽभव्यादीनामिति ध्येयम् । राजमार्तण्डानुसारेणाऽधुना सत्यमहाव्रतसिद्धिफलमाह - 'सत्ये 'ति । अत्र योगसूत्रसंवादमाह - 'क्रिये 'ति । → 'सत्यप्रतिष्ठायां क्रियाफलाऽऽश्रयत्वम्' ← (यो.सू.२ / ३६ ) इति तु सम्पूर्णं सूत्रम् । अत्र मणिप्रभाव्याख्या सत्यप्रतिष्ठायां सत्यां क्रिया = धर्माधर्मरूपा तत्फलं स्वर्गादिकं, तयोराश्रयो વૈરિવરોધ ધરાવનારા સાપ-નોળીયા વગેરે હિંસક પ્રાણીઓ હિંસકપણાનો = વૈરનો ત્યાગ કરે છે. તેથી યોગસૂત્ર ગ્રંથમાં જણાવેલ છે કે ‘અહિંસા સિદ્ધ થાય તો તેમના સાન્નિધ્યમાં વૈરનો ત્યાગ થાય છે.’ (૨) સત્યનો અભ્યાસ કરીને સત્યને આત્મસાત્ કરનાર યોગી પુરુષ ફળની પ્રાપ્તિ માટે શાસ્ત્રવિહિત જે અનુષ્ઠાન છે તેને ન કરે તો પણ તેનું પરિણામ પ્રાપ્ત થવા સ્વરૂપ ફળ મળે છે. જેમ કે સ્વર્ગ વગેરે ફળને યજ્ઞ વગેરે આપે છે. તે યજ્ઞ કરવામાં આવે તો તેના દ્વારા સ્વર્ગાદિ ફળ મળે છે. પરંતુ સત્યને સિદ્ધ કરનાર યોગી પુરુષ તો સત્યને એવી પરાકાષ્ઠાએ પહોંચાડે છે કે સ્વર્ગ વગેરે ફળ માટે શાસ્ત્રવિહિત એવી યજ્ઞાદિક્રિયા ન કરવામાં આવે તો પણ તેનું ફળ તે મેળવે છે. તથા તે સત્યસિદ્ધ યોગીના ‘તને આવતા ભવમાં સ્વર્ગ મળશે.' એવા વચનથી સામેની વ્યક્તિને અવશ્ય સ્વર્ગ મળે છે. ભલે તે યજ્ઞ વગેરે ક્રિયા ન કરે તો પણ. તેથી જ તો યોગસૂત્ર ગ્રંથમાં પતંજલિ મહર્ષિએ જણાવેલ છે કે ‘સત્ય સિદ્ધ થાય તો ક્રિયા ન કરવા છતાં પણ ક્રિયાના ફળનું ભાજન તે બને છે.'
१. हस्तादर्श '... परिहार' इति पाठान्तरम् । २. 'तस्स..' इत्यशुद्धः पाठो मुद्रितप्रतौ । ३. प्राचीनमुद्रितप्रती ' ..लक्षणक्रिय...' इत्यशुद्धः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
1