________________
कूपोदाहरणविभावनम्
द्वात्रिंशिका - २१/४
विस्तरतस्त्वसङ्ख्येयभेदा विज्ञेयाः । तदुक्तं व्यासेन योगसूत्रभाष्ये मृदु-मध्याऽधिमात्राः पुनः त्रिविधाः - मृदुमृदुर्मध्यमृदुः तीव्रमृदुरिति । तथा मृदुमध्यो मध्यमध्यः तीव्रमध्य इति । तथा मृदुतीव्रो मध्यतीव्रोऽधिमात्रतीव्र इति । एवमेकाशीतिभेदा हिंसा भवति । सा पुनः नियम-विकल्प-समुच्चयभेदादसङ्ख्येया, प्राणभृद्भेदस्याऽपरिसङ्ख्येयत्वादिति । एवमनृतादिष्वपि योज्यम् ← (यो.सू.२ / ३४ ) इति । इदं चेतसिकृत्य न्यायविजयेनाऽपि अध्यात्मतत्त्वालोके
१४३०
·
•
धीरैरहिंसाप्रमुखा यमा दिशा - कालाद्यवच्छिन्नतया विवर्जिताः । ते सार्वभौमा उदिता महाव्रतं वितर्कबाधे प्रतिपक्षचिन्तनम् ।। वितर्कबाधे प्रतिपक्षचिन्तनाद् योगस्य सौकर्यमवेक्ष्य योगिनः । यमेषु योगस्य बभाषिरेऽङ्गतां विघ्नापनेता प्रथमं हि युज्यते ।। हिंसादयः सन्ति वितर्कसंज्ञकाः प्रत्येकमेते खलु सप्तविंशतिः । कृतेस्तथा कारणतोऽनुमोदनात् क्रोधेन लोभेन च मोहतः पुनः ।। नवेति भेदा मृदु-मध्य- तीव्रैर्भेदैस्त्रिभिः सन्ति यथोक्तसङ्ख्याः । પ્રત્યેમેતે મૃત્યુ-મધ્ય-તીવ્રાસ્ત્રિધા પુન: ફ્યુÉદુ-મધ્ય-તીવ્ર ।। ← (ગ.તત્ત્વા.૨/૭૨-૭) ત્યુત્તમ્ ||૨૧/૪।।
Jain Education International
વિશેષાર્થ :- હિંસા વગેરે વિતર્કના ભેદ-પ્રભેદ નીચે મુજબ સમજવા.
(૧) ક્રોધથી મંદમાત્રામાં હિંસા વગેરે વિતર્ક કરવા. (૨) ક્રોધથી મંદમાત્રામાં હિંસા વગેરે વિતર્ક કરાવવા. (૩) ક્રોધથી મંદમાત્રામાં હિંસા વગેરે વિતર્ક અનુમોદવા. (૪) ક્રોધથી મધ્યમ માત્રામાં હિંસા વગેરે વિતર્ક કરવા. (૫) ક્રોધથી મધ્યમ માત્રામાં હિંસા વગેરે વિતર્ક કરાવવા. (૬) ક્રોધથી મધ્યમ માત્રામાં હિંસા વગેરે વિતર્ક અનુમોદવા. (૭) ક્રોધથી તીવ્ર માત્રામાં હિંસા વગેરે વિતર્ક કરવા. (૮) ક્રોધથી તીવ્ર માત્રામાં હિંસા વગેરે વિતર્ક કરાવવા. (૯) ક્રોધથી તીવ્ર માત્રામાં હિંસા વગેરે વિતર્ક અનુમોદવા. (૧૦) લોભથી મંદ માત્રામાં હિંસા વગેરે વિતર્ક કરવા. (૧૧) લોભથી મંદ માત્રામાં હિંસા વગેરે વિતર્ક કરાવવા.(૧૨) લોભથી મંદ માત્રામાં હિંસા વગેરે વિતર્ક અનુમોદવા. (૧૩) લોભથી મધ્યમ માત્રામાં હિંસા વગેરે વિતર્ક કરવા. (૧૪) લોભથી મધ્યમ માત્રામાં હિંસા વગેરે વિતર્ક કરાવવા. (૧૫) લોભથી મધ્યમ માત્રામાં હિંસા વગેરે વિતર્ક અનુમોદવા. (૧૬) લોભથી તીવ્ર માત્રામાં હિંસા વગેરે વિતર્ક કરવા.(૧૭) લોભથી તીવ્ર માત્રામાં હિંસા વગેરે વિતર્ક કરાવવા.(૧૮) લોભથી તીવ્ર માત્રામાં હિંસા વગેરે વિતર્ક અનુમોદવા. (૧૯) મોહથી મંદ માત્રામાં હિંસા વગેરે વિતર્ક કરવા. (૨૦) મોહથી મંદ માત્રામાં હિંસા વગેરે વિતર્ક કરાવવા. (૨૧) મોહથી મંદ માત્રામાં હિંસા વગેરે વિતર્ક અનુમોદવા. (૨૨) મોહથી મધ્યમ માત્રામાં હિંસા વગેરે વિતર્ક કરવા. (૨૩) મોહથી મધ્યમ માત્રામાં હિંસા વગેરે વિતર્ક કરાવવા. (૨૪) મોહથી મધ્યમ માત્રામાં હિંસા વગેરે વિતર્ક અનુમોદવા. (૨૫) મોહથી તીવ્ર માત્રામાં હિંસા વગેરે વિતર્ક કરવા. (૨૬) મોહથી તીવ્ર માત્રામાં હિંસા વગેરે વિતર્ક કરાવવા. (૨૭) મોહથી તીવ્ર માત્રામાં હિંસા વગેરે વિતર્ક અનુમોદવા.
પાતંજલ વિદ્વાનો તો મૃદુમાત્રાના પણ ત્રણ-ત્રણ પ્રકાર માને છે. મૃદુ-મૃદુમાત્રા, મધ્યમૃદુમાત્રા,
For Private & Personal Use Only
www.jainelibrary.org