________________
असङ्गसक्त्यैव ह्यनुष्ठानमुत्तरोत्तरपरिणामप्रवाहजननेन
મોક્ષનપર્યવસાનું મતિ ||૨૧/૧૦|| (પૃ.૧૪૪૨)
અસંગદશાની દૃઢતાથી જ અનુષ્ઠાન ઉત્તરોત્તર વિશુદ્ધતર ચઢિયાતા પરિણામવાળા પ્રવાહને ઉત્પન્ન કરાવવા દ્વારા છેલ્લે મોક્ષફળને સંપ્રાપ્ત કરાવનાર બને છે.
भावाऽभिग्रहस्य भिन्नग्रन्थेरेव भावेऽपि द्रव्याऽभिग्रहस्य स्वाऽऽश्रयशुद्धस्याऽन्यस्याऽपि सम्भवात् ।।२१ / १५ ।। (पृ. १४५१ )
ભાવ અભિગ્રહ તો ગ્રંથિભેદ કરનારા સમ્યગ્દષ્ટિ જીવને જ હોય છે. તો પણ મિત્રાદેષ્ટિમાં વર્તતા અભિન્નગ્રંથિવાળા યોગીને પણ તથાવિધ દ્રવ્યાભિગ્રહ સંભવી શકે છે કે જે પોતાના અંતરંગ આશયથી વિશુદ્ધ થયેલો હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org