________________
१४१६
द्वात्रिंशिका-२०
(શ્રી જ્ઞાનવિમલસૂક્તિ યોગની આઠ દૃષ્ટિની સઝાય)
ચોપાઈ ચિદાનંદ પરમાત્તમ રૂપ, પ્રણમી બોલું દષ્ટિ સરૂપ, યોગ દષ્ટિ સમુચ્ચયથી લહી, આઠ દષ્ટિ જે પ્રવચન કહી. ૧ ૧ મિત્રા રે તારા ૩ દીપ્રા ૪ બલા ૫ સ્થિરા ૬ પ્રભા ૭ કાંતા ૮ સુણ પરા આઠે યોગદષ્ટિના નામ, એ સમંત કિરિયાના ઠામ. ૨ આઠ કર્મક્ષય-ઉપશમે હોય, ઓઘ દૃષ્ટિ જામે સહુ કોય, નિયમાદિક સહુ રૂઢિ કરે, ગ્રંથિ પાસે તે ફરવું કરે. ૩ મિથ્યા ગુણ ઠાણું જિહાં મિત્રા દષ્ટિ કહી જે સોય, રાગ-દ્વેષ મંદ પરિણામ, નિયમ કરે પણ નહીં મન ઠામ. ૪ અનુગને ઈચ્છાસાર, તારા દષ્ટિ કહી જે સાર, દીપક પરે કરે ઘરને પ્રકાશ, ઈહઈ મોક્ષ પણ પઢમ ગુણવાસ. ૫ દિપા દષ્ટિ કહી જે તાસ, જરા વાંછકને ક્રિયા અભ્યાસ, બલા ચોથી દૃષ્ટિ કહાય, શાસ્ત્રબોધ પણ નહીં નિરમાય. ૬ ગ્રંથિ ભેદ જબ કરે સુજાણ, સ્થિર દૃષ્ટિ તવ પામે ભાણ, વિષય કષાય દમી કરે દયા, સર્વ જીવઢું રાખી મયા. ૭ પ્રભા દૃષ્ટિથી સકલ વિવેક, પ્રગટે જ્ઞાન દીપક તવ છેક, કાંતા દૃષ્ટિ સહુને નમે, પ્રમાદ પાંચને વલી દમે. ૮ નિરતિચાર ક્રિયાનુષ્ઠાન, શુદ્ધ ઉપયોગ સઘલે સાવધાન, ધર્મોદ્યમ કરવા ઉજમાલ, શુદ્ધ વિધે કરણીને ઢાલ. ૯ ધ્યાનાદિક સમવસ્થા કરે, જે કુવિકલ્પ સવિ પરિહરે, નિર્વિકલ્પ ગુણ ધ્યાનારૂઢ, પરાદષ્ટિ જિહાં કિરિયા ગૂઢ. ૧૦ ૧ તણ ૨ ગોમય ૩ કાઝાનિલ ૪ લેશ ૫ દીપશિખા ૬ તારા ૭ રવિ ૮ દેશ, ચંદ્ર સમાન પ્રભા એહની, આઠે દષ્ટિ પ્રભા તેહની. ૧૧ પ્રથમ ચાર અનુસાર ક્રિયા, કરતાં પામે ભવ વિક્રિયા, અંતિમ ચાર થકી સુખ લહે, દર્શન જ્ઞાન ચરિત જિહાં કહે. ૧૨ અંતિમ એક પુદ્ગલ સંસાર, ભવ્ય લહે મિત્રાદિક યાર, અર્ધ પુદ્ગલે સ્થિરાદિક હોય, અભવ્ય જીવ ન લહે એ કોય. ૧૩ જ્ઞાનદષ્ટિ સહુ એહવી દૃષ્ટિ, જેઠ વિચારે તે વિશિષ્ટ,
ચેતન જ્ઞાન લહી અબ ચેતી, જ્ઞાનવિમલસૂર કહે ભવિહિત. ૧૪ નોંધ - “જ્ઞાનવિમલ સક્ઝાયસંગ્રહ' પુસ્તકમાં (પૃ.૮) છપાયેલ ઉપરોક્ત સક્ઝાયમાં યોગની ત્રીજી અને
ચોથી તથા છઠ્ઠી અને સાતમી યોગદષ્ટિના ક્રમ વગેરેમાં ફેરફાર છે તેની વાચકવર્ગે નોંધ લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org