SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ • ઊંડા રહસ્યોની શોધ • १४१५ ૪ ૨૦- નયલતાની અનુપ્રેક્ષા છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. પાતંજલ વિદ્વાનો યોગના કેટલા પ્રકાર માને છે ? એમાં સંપ્રજ્ઞાત યોગના પ્રકાર જણાવો. ૨. સવિચાર - નિર્વિચાર સમાધિ કોને કહેવાય ? ૩. ૪ પર્વનું નિરૂપણ કરો. ૪. સંસ્કારના ૩ પ્રકાર સમજાવો. ૫. જૈનદર્શન મુજબ જીવાત્મામાં પરમાત્મસમાપત્તિ કઈ રીતે સંગત થાય છે. ૬. અંતરાત્મા વગેરે વિષે અન્ય મત સમજાવો. ૭. અરિહંતધ્યાન તે જ આત્મધ્યાન એ કઈ રીતે ? તે સમજાવો. ૮. અકરણનિયમ સમજાવો. (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. સંપ્રજ્ઞાતની વ્યુત્પત્તિ કરો. ૨. આનંત સંપ્રજ્ઞાત સમાધિ કોને કહેવાય ? ૩. પ્રકૃતિલય કોને કહેવાય ? ૪. સવિતર્ક સમાપત્તિ કોને કહેવાય ? ૫. નિર્વિતર્ક સમાપત્તિ કોને કહેવાય ? ૬. નિર્વિચાર સંપ્રજ્ઞાત સમાધિ કોનું ફળ છે ? ૭. અધ્યાત્મપ્રસાદ કોને કહેવાય ? ૮. કઈ સમાધિનો ધ્યાનમાં સમવતાર થાય છે ? ૯. આત્માની સમાપત્તિ કોને કહેવાય ? ૧૦. ધર્મમેઘ સમાધિ કોને કહેવાય ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. આત્માને ......... માનવામાં આવે તો પરમાત્મસમાપત્તિ શકય બને. (પરિણામી, અપરિણામી, નિત્ય) ૨. ......... સમાધિ સંપ્રજ્ઞાતયોગનું જ નામ છે. (ધર્મમેઘ, અધ્યાત્મ, સત્યાનંદ) ૩. ચંદ્રની પ્રભા સમાન ......... દૃષ્ટિ છે. (કાન્તા, પરા, પ્રભા) .......... દૃષ્ટિનો બોધ સ્કૂલ અને અસ્થિર કહેવાય છે. (પ્રથમ ૪, છેલ્લી ૪, ૩ થી ૪) ........ માં અનુષ્ઠાન નિરતિચાર, શુદ્ધ ઉપયોગવાળું હોય છે. (કાંતા, સ્થિરા, દીપ્રા) દૃષ્ટિથી ભક્તિ અનુષ્ઠાન શરૂ થાય છે. (પાંચમી, ત્રીજી, ચોથી) .......... દૃષ્ટિ ગ્રંથિભેદ કરનારા સમ્યગૃષ્ટિ જીવોને જ હોય છે. (ત્રીજી, ચોથી, પાંચમી) જે x ૪ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004942
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 5
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages334
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy