________________
• शिवराजर्षिदृष्टान्तः
।। इति योगावतारद्वात्रिंशिका ।। २० ।।
धन्न - हिरण्णाइ पइ - दियहं वड्ढति, चिंता जाया- अत्थि धम्मफलं ति, तो महं हिरण्णादि वड्ढति, ता पुणं करेमित्ति कलिउण भोयणं कारितं, दाणं च णेण दिण्णं, ततो पुत्तं रज्जे ठविउण सकततंबमयभिक्खाभायणकडुच्छुगोवगरणो दिसामोक्खियतावसाण मज्झे तावसो जातो छठ्ठठ्ठमातो परिसडियपंडुपत्तादि आणिउण आहारेति, एवं से चिट्ठमाणस्स कालेण विभंगणाणं समुप्पन्नं संखेज्जदीवसमुद्दविसयं, ततो नगरमागंतूण जधोवलद्धे भावे पण्णवेति । अण्णता साधवो दिट्ठा, तेसिं किरियाकलावं विभंगानुसारेण लोएमाणस्स विसुद्धपरिणामस्स अपुव्वकरणं जातं, ततो केवली संवृत्तोति ← ( आ.नि.८४६ हारि.वृ.) इत्येवमावेदितमिति शम् || २० / ३२ ||
मिथ्यादृशां चतस्रश्च दृष्टयः सुदृशामपि । भाव्यमाना मुदे स्युः स्व-परतन्त्रसमन्वयात् ।।१।। इति मुनियशोविजयविरचितायां नयलतायां योगावतारद्वात्रिंशिकाविवरणम् ।।२०।।
•
Jain Education International
હતી. તેથી જ ગૌતમ સ્વામીનો મેળાપ થતાં મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધીને પરમાનંદ સાધી લીધો. શિવરાજર્ષિનું ઉદાહરણ આવશ્યક નિર્યુક્તિ ગ્રંથની ૮૪૬મી ગાથાની ટીકામાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે સંક્ષેપમાં બતાવેલ છે. ભગવતીસૂત્ર વગેરેમાં શિવરાજર્ષિનું ઉદાહરણ વિસ્તારથી આવે છે. માટે મિથ્યાર્દષ્ટિ પણ આત્મવિકાસને - ગુણવિકાસને સાધી શકે છે. આ વાત નિર્વિવાદ સત્ય છે. આગળની ત્રણ બત્રીસીમાં આ બાબત સ્પષ્ટ થતી જશે. માટે અહીં આ બાબતનો વિસ્તાર કરવામાં નથી આવતો. (२०/३२)
૨૦મી બત્રીસી પૂર્ણ.
१४१३
For Private & Personal Use Only
www.jainelibrary.org