________________
१३७२
• ग्रन्थिभेदेऽकरणनियमपरामर्शः •
पापविषयः अकरणनियमः अनुमीयते इति शेषः । नरकगमनादिवृत्तिनिर्वृत्तेर्महारम्भ-परिग्रहादिहेत्वकरणनियमेनैवोपपत्तेः ।। २१ ।।
=
ग्रन्थिभेदे यथाऽयं स्याद् बन्धहेतुं परं प्रति । नरकादिगतिष्वेवं ज्ञेयस्तद्धेतुगोचरः ।। २२ ।। ग्रन्थिभेद इति । यथाऽयं = अकरणनियमो बन्धहेतुं मिथ्यात्वं परम् उत्कृष्टं सप्ततिकोटिकोट्यादिस्थितिनिमित्तं प्रति आश्रित्य ग्रन्थिभेदे (स्यात् = ) निरूप्यते । कादिहेतुभूतमहाऽऽरम्भ- महापरिग्रहादिलक्षणाऽवद्यसम्बन्धी अकरणनियमः अप्रवर्तनैकान्तिकत्वलक्षणः अनुमीयते, अकरणनियमसाधिकाया नरकगमनादिवृत्तिनिवृत्तेः = नरकगमनादिलक्षणवृत्तिप्रतियोगिकनिवृत्तेः महाऽऽरम्भ-परिग्रहादिहेत्वकरणनियमेनैव = महाऽऽरम्भ - महापरिग्रहादिलक्षणो यो नरकगमनादिहेतुः तदकरणप्रत्याख्यानेनैव उपपत्तेः । तदुक्तं योगबिन्दी अतोऽकरणनियमात् तत्तद्वस्तुगतात्तथा । वृत्तयोऽस्मिन् निरुध्यन्ते तास्तास्तद्बीजसम्भवाः ।। ← (यो . बि . ४१५ ) इति ।।२० / २१ ।।
इदमेव दृष्टान्तद्वारेण समर्थयमानः प्राह- ' ग्रन्थिभेद' इति । यथा = येनैव प्रकारेण अकरणनियमः सप्ततिकोटिकोट्यादिस्थितिनिमित्तं सप्ततिकोटिकोटिसागरोपमादिकालपर्यन्तभवस्थितिहेतुभूतं मिध्यात्वं = मिथ्यात्वादिकं आश्रित्य ग्रन्थिभेदे निरूप्यते । तदुक्तं उपदेशपदे पावे अकरणनियमो पायं परतन्निवित्तिकरणाओ । नेयो य गंठिभेए भुज्जो तदकरणरूवो उ ।। ← ( उप. प. ६९५ ) इति । तद्वृत्तिलेशस्त्वेवम् → पापे अब्रह्मसेवादौ शीलभङ्गादिरूपेऽकरणनियम उक्तरूपः प्रायो = बाहुपरेषां विवक्षितपापं प्रति कृतात्यन्तोत्साहानां केषाञ्चिद् भव्यविशेषाणां पापनिवृत्तिः तस्याः करणात् ज्ञेयश्च = ज्ञातव्यः पुनर्ग्रन्थिभेदे = उक्तलक्षणमोहग्रन्थि
ल्येन परतन्निवृत्तिकरणात् या तन्निवृत्तिः
विदारणे भूयः पुनरपि तदकरणरूपस्तु व्यावर्त्तितपापाऽकरणरूप एव । इह यथा कस्यचिन्नी
=
=
=
=
=
=
=
=
द्वात्रिंशिका - २०/२२
=
અનુમાન થાય છે. કારણ કે નરકગમન વગેરેની વૃત્તિઓની નિવૃત્તિ તો મહાઆરંભ અને મહાપરિગ્રહ વગેરે સ્વરૂપ નરકાદિહેતુઓના અકરણનિયમથી જ સંગત થાય છે.
(૨૦/૨૧)
વિશેષાર્થ :- મેઘ = વાદળ પાણીનું સિંચન કરે છે તેમ ધર્મનું સિંચન કરે તે ધર્મમેઘ સમાધિ કહેવાય છે. ધર્મ તરીકે પુણ્ય નહિ પણ અશુક્લ-કૃષ્ણ કર્મ સમજવું. પાતંજલ યોગદર્શનમાં પુણ્ય શુક્લ, પાપ =કૃષ્ણ તથા તાત્ત્વિક ધર્મ અશુક્લઅકૃષ્ણ તત્ત્વ. આવા ધર્મને આપે તે ધર્મમેઘ સમાધિ કહેવાય. તેનો સમાવેશ સંપ્રજ્ઞાતયોગમાં થાય છે. પ્રકૃતિ-પુરુષ વગેરે ૨૫ તત્ત્વની ભાવના કરવાથી ફળની તૃષ્ણા ખતમ થાય છે. તેના કારણે વિવેકખ્યાતિ = પુરુષ-પ્રકૃતિગત ભેદનું જ્ઞાન થાય છે. તેવી અવસ્થામાં અશુક્લ-કૃષ્ણ ધર્મને જે સમાધિ આપે તે ધર્મમેઘસમાધિ કહેવાય છે.(૨૦/૨૧) # અણનિયમવિચાર
A
ગાથાર્થ :- જેમ ઉત્કૃષ્ટ બંધહેતુની અપેક્ષાએ ગ્રંથિભેદના અવસરે અકરણનિયમ કહેવાય છે તે રીતે નકાદિ ગતિઓ દૂર કરવાના અવસરે તેના હેતુસંબંધી અકરણનિયમ સમજવો. (૨૦/૨૨) ટીકાર્થ :- ૭૦ કોટાકોટિ સાગરોપમ સ્થિતિનું નિમિત્ત તીવ્ર મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ કર્મબંધનું મુખ્ય કારણ છે. તેની અપેક્ષાએ જેમ અકરણનિયમ ગ્રંથિભેદના અવસરે દર્શાવવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org