________________
१३६८
• वृत्तिद्वैविध्यप्रतिपादनम्
द्वात्रिंशिका - २०/२१ असम्प्रज्ञातनामा तु सम्मतो वृत्तिसङ्क्षयः । सर्वतोऽस्मादकरणनियमः पापगोचरः ।। २१ ।। असम्प्रज्ञातेति । असम्प्रज्ञातनामा तु समाधिः वृत्तिसङ्क्षयः सम्मतः, 'सयोग्ययोगिकेवलित्वकाले मनोविकल्प-परिस्पन्दरूपवृत्तिक्षयेण तदुपगमात् । तदुक्तं - " असम्प्रज्ञात एषोऽपि समाधिअसम्प्रज्ञातयोगं समवतारयति- 'असम्प्रज्ञाते 'ति । सयोग्ययोगिकेवलित्वकाले यथाक्रमं मनोविकल्पपरिस्पन्दरूपवृत्तिक्षयेण मानसिकविकल्पज्ञानरूपाणां कायादिपरिस्पन्दस्वरूपाणाञ्च वृत्तीनामुच्छेदेन तदुपगमात् = असम्प्रज्ञातयोगाऽङ्गीकारात् । अत्र योगबिन्दुसंवादमाह - 'असम्प्रज्ञात' इति । तद्वृत्तिस्त्वेवम् → असम्प्रज्ञातः = सम्प्रज्ञातविलक्षणः एषोऽपि = एष एव योगः कैवल्यलक्षणाऽवस्थान्तरप्राप्तः समाधिः गीयते प्रज्ञाप्यते परैः तीर्थान्तरीयैः । कुतः ? इत्याह- निरुद्धं अशेषं समस्तं वृत्त्यादि
=
=
=
वृत्तिः उक्तलक्षणा आदिशब्दात् तद्बीजञ्च यत्र तत् तथा तच्च तत्स्वरूपञ्च = योगस्वरूपं तेन अनुवेधात् = ऐक्याऽऽनयनाद् आत्मनः । यत्र समाधौ वृत्त्याद्यशेषं निरुध्यते आत्मा च लब्धतत्समाधिस्वरूपाऽनुवेधो भवति सोऽसम्प्रज्ञातो मानसविज्ञानवैकल्यादुच्यत इति ।
इह द्विधाऽसम्प्रज्ञातः समाधिः, (१) सयोगिकेवलिकालभावी (२) अयोगिकेवलिकालभावी च । तत्राऽऽद्यो मनोवृत्तीनां विकल्पज्ञानरूपाणां तद्बीजस्य ज्ञानावरणाद्युदयरूपस्य निरोधादुत्पद्यते । द्वितीयस्तु सकलाऽशेषकायादिवृत्तीनां तद्बीजानामौदारिकादिशरीररूपाणामत्यन्तोच्छेदात् सम्पद्यते ← (यो.बि. ४२१ वृत्ति) इति । इत्थञ्चाऽसम्प्रज्ञातयोगस्य केवलज्ञानेऽन्तर्भावः सूचितः । तदुक्तं योगविंशिकावृत्तौ → केवलज्ञानेऽशेषवृत्त्यादिनिरोधाद् लब्धाऽऽत्मस्वभावस्य मानसविज्ञानवैकल्यादसम्प्रज्ञातत्वसिद्धेः। अयञ्चाऽसम्प्रज्ञातः समाधिर्द्विधा - सयोगिकेवलिभावी अयोगिकेवलिभावी च । आद्यो मनोवृत्तीनां विकल्पપરમાત્મરૂપે પરિણમવાનો છે. તેથી અરિહંતનું જ્ઞાન आत्मानुं ज्ञान. अरिहंतनुं ध्यान = આત્માનું ધ્યાન. અરિહંતની સમાત્તિ આત્માની સમાપત્તિ. ધ્યાન દ્વારા જ્ઞાન સમાપત્તિનું કારણ બને છે. પરમાત્માનું ધ્યાન કરવાથી પરમાત્માનું ઉપાદાન એવો આત્મા પોતાના શુદ્ધ ગુણોને પ્રગટાવે છે. આ જ આત્મસમાપત્તિ – પરમાત્મસમાપત્તિ સમજવી.
-
=
=
=
=
•
કુંદકુંદ સ્વામીને મહર્ષિ કહીને ગ્રંથકારશ્રીએ નવાજેલ છે તે તેમની ગુણગ્રાહીતાના દર્શન કરાવે છે. સાચી તાત્ત્વિક વાત કહેનારા વ્યાસ, પતંજલિ વગેરેને શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે મહાત્મા, ભગવાન વગેરે શબ્દોથી નવાજેલ જ છે. કરુણાબુદ્ધિથી તાત્ત્વિક સત્યાર્થને બોલનાર આત્મા મહાન જ હોય. તેથી તેમને મહાત્મા કહેવામાં કોઈ દોષ નથી. (૨૦/૨૦)
અસંપ્રજ્ઞાત યોગનો વૃત્તિસંક્ષયમાં સમવતાર
ગાથાર્થ :- અસંપ્રજ્ઞાત નામનો યોગ તો વૃત્તિસંક્ષય તરીકે માન્ય છે. એનાથી સંપૂર્ણપણે પાપને નહિ કરવાનો નિયમ સૂચિત થાય છે. (૨૦/૨૧)
ટીકાર્થ :- અસંપ્રજ્ઞાત નામનો સમાધિયોગ તો વૃત્તિસંક્ષય તરીકે સંમત છે. કારણ કે સયોગી કેવલીકાલે અને અયોગીકેવલીકાલે ક્રમશઃ મનના વિકલ્પસ્વરૂપ અને દેહાદિ પરિસ્કંદ સ્વરૂપ વૃત્તિઓનો ક્ષય થવાથી અસંપ્રજ્ઞાત યોગ માન્ય છે. તેથી યોગબિંદુ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ
१. हस्तादर्शे 'सयोगिके...' इति त्रुटितोऽशुद्धः पाठः । २ हस्तादर्शे 'तदुपमात्' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org