________________
• અમન્યેયન્તરાત્માવિશત્તિસ્ત્રીવાર: ૦
१३६३
भूतपूर्वनयेनैव योग इति वदन्ति । तत्त्वमत्रत्यमध्यात्ममतपरीक्षायां व्यवस्थापितमस्माभिः || १८ | विषयस्य समापत्तिरुत्पत्तिर्भावसंज्ञिनः । आत्मनस्तु समापत्तिर्भावो द्रव्यस्य तात्त्विकः ।। १९ ।।
विषयस्येति । विषयस्य = आत्माऽतिरिक्तस्य भाव्यस्य समापत्तिर्भावसंज्ञिनो = भावाऽभिधानस्य उत्पत्तिः उच्यते । वदन्ति हि नयदक्षा:- “अग्न्युपयुक्तो माणवकोऽप्यग्निरेवेति”, शब्दाऽर्थ-प्रत्ययानां तस्याः फलोन्नेयत्वात् । एवं व्यक्तिरपि दुर्वचेति । तथापि निश्चयनयप्रतीयमानं स्वरूपं शक्तिः, तच्च तन्निष्ठध्वंसाऽप्रतियोगित्वे सति तन्निष्ठाऽत्यन्ताऽभावाऽप्रतियोगि, तेन नाऽन्तरात्मनि भूतपूर्वबाह्यात्मशक्तिप्रसङ्गः, तत्पर्यायाणां तन्निष्ठध्वंसप्रतियोगित्वात् । न वाऽभव्यात्मन्यन्तरात्मादिशक्त्यभावप्रसङ्गः, अन्तरात्म-परमात्मपदप्रवृत्तिनिमित्तसम्यग्दर्शनकेवलज्ञानादिधर्माणामावरणमात्रेण तत्राऽत्यन्ताऽभावाऽभावात् ← (ગ.મ.પરી.૧૨૧ વૃત્તિ) કૃતિ ।।૨૦/૧૮ા
आत्मव्यतिरिक्तभाव्यगोचरसमापत्तिं जैनराद्धान्ताऽनुसारेण समर्थयति- 'विषयस्ये 'ति । भावाऽभिधानस्य आत्मभिन्नतत्तद्भावप्रतिपादकशब्दप्रयोगस्य उत्पत्तिः નિષ્પત્તિઃ = भावनाकर्तरि तथाविधव्यवहृतिरिति यावत् । अग्न्युपयुक्तो = अग्निगोचरोपयोगवान् माणवकोऽपि अग्निरेव इति । अग्निगोचरोपयोगमवलम्ब्य नयनिपुणा माणवकेऽपि अग्निव्यपदेशं कुर्वन्ति, घटोपयोगपरिणतिमाश्रित्य च घटोपयुक्ते चैत्रादौ 'अयं घट' इति व्यवहरन्ति । अत्र हेतुमाह- शब्दाऽर्थ - प्रत्ययानां = પવ-પવાર્થ-પ્રતીતીનાં તુતો ભૂતપૂર્વનયથી યોગ = હાજરી છે અને પરમાત્મદશામાં તો બાહ્માત્મા અને અંતરાત્મા બન્નેનો યોગ ભૂતપૂર્વનયથી જ હોય છે. આ પ્રમાણે અન્ય વિદ્વાનો કહે છે. પ્રસ્તુત બાબતમાં પરમાર્થ શું છે ? તેનું નિરૂપણ અમે (ગ્રંથકારશ્રીએ) અધ્યાત્મમત પરીક્ષામાં કરેલ છે. (૨૦/૧૮)
વિશેષાર્થ :- મિથ્યાત્વી ભવ્યજીવ સ્વરૂપ બાહ્યાત્મા પોતે જ ભવિષ્યમાં અંતરાત્મા અને પરમાત્મા બનવાનો છે. તેથી વર્તમાનકાળે પણ તેનામાં અન્તરાત્મા અને પરમાત્મા બનવાની શક્તિ રહેલી છેએમ માનવું જરૂરી છે. તે જ રીતે અંતરાત્મા ભવિષ્યમાં પરમાત્મા થશે. તેથી તેમાં ૫૨માત્માની શક્તિ કહેવાય. પરંતુ અંતરાત્મામાં બાહ્યાત્માનો યોગ તથા પરમાત્મામાં બાહ્યાત્મા અને અંતરાત્માનો યોગ ભૂતપૂર્વનયથી થાય છે. મતલબ કે ‘આ અંતરાત્મા ભૂતકાળમાં બાહ્યાત્મા હતો. તે પરમાત્મા ભૂતકાળમાં અંતરાત્મા ને બાહ્યાત્મા હતા.' આમ ભૂતકાળની અપેક્ષાએ વ્યવહાર કરી શકાય છે. અધ્યાત્મમતપરીક્ષા ગ્રંથની ૧૨૫મી ગાથાની ટીકામાં ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત બાબતમાં વિસ્તારથી વિવેચન કરેલ છે.(૨૦/૧૮) * વિષયસમાપત્તિ વિચારણા
ગાથાર્થ :- વિષયની સમાપત્તિ ભાવવાચક નામની ઉત્પત્તિ કહેવાય છે. આત્માની સમાપત્તિ તો દ્રવ્યનો તાત્ત્વિક ભાવ કહેવાય છે. (૨૦/૧૯)
ટીકાર્થ :- આત્મા સિવાયના પદાર્થને ભાવ્ય = ભાવનાવિષય બનાવવામાં આવે તો તેની સમાપત્તિ તે તે ભાવના સૂચક એવા શબ્દપ્રયોગની ઉત્પત્તિ કહેવાય છે. કારણ કે નયમાં કુશળ માણસો કહે ‘અગ્નિના ઉપયોગથી પરિણત થયેલો માણવક નામનો માણસ પણ અગ્નિ જ છે' આનું કારણ એ છે કે શબ્દ, અર્થ અને પ્રતીતિનો આકાર સમાન છે. પરંતુ અર્થ અને જ્ઞાનમાં અભિન્નસ્વરૂપથી વણાયેલો કોઈ એકત્વપરિણામ અભેદભાવ સંભવતો નથી. કેમ કે જડ અને ચેતનનો વિરોધ છે.
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
=
=