________________
• पातञ्जलदर्शने आत्मनो भाव्यत्वाऽऽपादनम्
द्वात्रिंशिका - २०/१६ परमात्मसमापत्तिर्जीवात्मनि हि युज्यते । अभेदेन तथाध्यानादन्तरङ्गस्वशक्तितः ।। १६ ।। परमात्मेति । जीवात्मनि हि परमात्मसमापत्तिः तथापरिणामलक्षणा युज्यते अभेदेन तथा परमात्मत्वेन ध्यानात् ( = तथाध्यानात्) जीवात्मनोऽन्तरङ्गाया उपादानभूतायाः स्वशक्तितः न च तत्र श्रुत-मतप्रकारैरेव सामान्यतो भावनासम्भवान्नाऽयं दोष इति वाच्यम्, शुद्धस्य पुरुषस्याऽपि तथैव भाव्यत्वे बाधकाऽभावात्, योगजधर्मबलेनाऽपि तस्य भाव्यत्वोपगमे बाधकविरहात् । युक्तञ्चैतद्, अन्यथा शुद्धस्य पुरुषस्याऽभाव्यत्वेऽवश्यमीश्वरस्याऽप्यभाव्यत्वमेव स्यात् । तथा सति भाव्यञ्च द्विविधं, ईश्वरः तत्त्वानि च ← ( रा.मा. १ / १७ ) इति राजमार्तण्डवचनमपि विरुध्येतेति यत् किञ्चिदेतत् । एतेन समापत्तिः शुभैकाग्र्यम् ← (अ.ध.को. ८/१) इति अभिधर्मकोशवचनमपि व्याख्यातमवगन्तव्यम् ।।२०/१५ ।।
जैनदर्शनानुसारेण परमात्मसमापत्तिं निरूपयति- 'परमात्मे 'ति । तथापरिणामलक्षणा केवलशुद्धचिद्रूपपरमात्मस्वरूपोपरक्तधारावाहिप्रत्ययात्मिका । जीवात्मनि परमात्मसमापत्तेर्युज्यमानत्वे हेतुमावेदयति- अभेदेन परमात्मत्वेन रूपेण ध्यानात् = 'यः परमात्मा स एवाऽहं शुद्धद्रव्यदृष्ट्या' इत्येवमेकाग्रसूक्ष्मदृढाऽऽभोगात् कारणात् हि जीवात्मनः उपादानभूतायाः तथापरिणमनात्मशक्तेः = परमात्मस्वरूपपरिणमनकारिस्वकीयशुद्धशक्त्याः सकाशात् तत्कालमेव आगमतो भावनिक्षेपदृष्ट्या परमात्मरूपेणैव परिणमनात् । नोआगमतो भावनिक्षेपदृष्ट्या तु तथाविधध्यानसहकृतायास्तथात्मशक्तेः कालक्रमेण कृत्स्नद्रव्य-गुण-पर्यायैः परमात्मरूपेण जीवात्मनः परिणमनात् ।
एतेन
अखण्डोऽहमनन्तोऽहं परिपूर्णोऽहमद्वयः । इति ध्यानं भवेद् यस्य स जीवन्मुक्ततामियात्।। ← (रा.गी.४/२७) इति रामगीतावचनमपि व्याख्यातम् । न च जीवात्मनि तथाविधाऽन्तरङ्गशक्तिसत्त्वे तत एवास्तु तथापरिणमनं सृतं परमात्मसमापत्त्या; तदपेक्षाऽऽवश्यकत्वे जीवात्मनि तथावि - કહેવું મુશ્કેલ છે. તેથી ગ્રહીતાસમાપત્તિ તો માત્ર બોલવા પૂરતી જ રહેશે- આવો અહીં ગ્રંથકારશ્રીનો खाशय छे. (२०/१५)
१३५६
=
=
=
•
વિશેષાર્થ :- પ્રાથમિક સંપ્રજ્ઞાત સમાપત્તિનો અધ્યાત્મયોગમાં સમાવેશ થઈ શકે છે. મધ્યમ સંપ્રજ્ઞાત સમાધિનો ભાવનાયોગમાં સમાવેશ થઈ શકે છે. ઉત્કૃષ્ટ સંપ્રજ્ઞાત સમાધિનો સમવતાર ધ્યાનયોગમાં થઈ શકે છે. આ રીતે પૂર્વાર્ધમાં પાતંજલદર્શનમાન્ય યોગનો જૈનદર્શનમાન્ય યોગમાં સમાવેશ કરીને ગ્રંથકારશ્રીએ ઉત્તરાર્ધમાં તેની સમીક્ષા કરેલી છે કે જે ટીકાર્થમાં સ્પષ્ટ છે. (૨૦/૧૫)
આ જીવાત્મામાં પરમાત્મસમાપત્તિ #
ગાથાર્થ :- જીવાત્મામાં જ પરમાત્મસમાપત્તિ સંગત થાય છે. કારણ કે અભેદ ભાવે તથારૂપે ધ્યાન કરવાના લીધે અંતરંગ સ્વશક્તિથી તેવું સંભવે છે. (૨૦/૧૬)
ટીકાર્થ :- તથાવિધ પરિણામ સ્વરૂપ પરમાત્મસમાપત્તિ જીવાત્મામાં જ યુક્તિસંગત બને છે. કારણ કે અભેદભાવે પ૨માત્મરૂપે ધ્યાન કરવાથી જીવાત્માની અંતરંગ
ઉપાદાન સ્વરૂપ એવી સ્વશક્તિથી પરમાત્મસ્વરૂપે પરિણમી જવાની આત્મશક્તિથી ઉપરોક્ત સમાપત્તિ સંભવે છે. આનું કારણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
-
=