________________
१३३० • अन्तःकरणतत्त्वभावनम् .
द्वात्रिंशिका-२०/६ यदा रजस्तमोलेशाऽनुविद्धं भाव्यते मनः । तदा भाव्यसुखोद्रेकाच्चिच्छक्तेर्गुणभावतः ।।५।।
यदेति । यदा रजस्तमसोर्लेशेनाऽनुविद्धं (रजस्तमोलेशाऽनुविद्धं) मनः = अन्तःकरणतत्त्वं भाव्यते तदा भाव्यस्य = भावनाविषयस्य सुखस्य = सुखप्रकाशमयस्य सत्त्वस्योद्रेकाद्' = आधिक्यात् (=भाव्यसुखोद्रेकात्) चिच्छक्तेर्गुणभावतः = अनुद्रेकात् ।।५।। सानन्दोऽत्रैव भण्यन्ते विदेहा बद्धवृत्तयः । देहाऽहङ्कारविगमात् प्रधानमुपदर्शिनः ॥६॥ दिताऽव्यपदेश्यधर्मानवच्छिन्नेषु सर्वधर्मानुपातिषु सर्वधर्मात्मकेषु समापत्तिः सा निर्विचारेत्युच्यते । एवंस्वरूपं हि तद्भूतसूक्ष्ममेतेनैव स्वरूपेणाऽऽलम्बनीभूतमेव समाधिप्रज्ञास्वरूपमुपरञ्जयति । प्रज्ञा च स्वरूपशून्येवार्थमात्रा यदा भवति तदा निर्विचारेत्युच्यते - (यो.सू.१।४४ भा.) इति योगसूत्रभाष्यकारः।।२०/४।।
कारिकायुगलेन राजमार्तण्डवृत्त्यनुसारेण सानन्दसम्प्रज्ञातसमाधिमावेदयति- 'यदे'ति पातञ्जलमते प्रकृतेः तत्कार्याणाञ्च त्रिगुणात्मकत्वनियमात् रजस्तमसोः = उपसर्जनीभूतयोः लेशेन = अंशेन अनुविद्धं= युक्तं अन्तःकरणतत्त्वं सत्त्वप्रधानं तेन रूपेण भाव्यते = यथाशास्त्रं भावनाविषयीक्रियते तदा भावनाविषयस्य सुख-प्रकाशमयस्य सत्त्वस्य = सत्त्वप्रधानाऽन्तःकरणतत्त्वस्य आधिक्यात् = भाव्यत्वेनोत्कर्षात् चिच्छक्तेः = अभिव्यङ्ग्यचितिशक्तेः अनुद्रेकात् = भावनाविषयतानवच्छेदकत्वेनोपसर्जनीभावात् ।।२०/५।। सानन्दः सम्प्रज्ञातः समाधिः भवति = सम्पद्यते, उक्तहेतुतः = दर्शितहेतोः । योगसारसङ्ग्रहे
હ સાનંદ સંપ્રજ્ઞાત સમાધિની પરખ હ ગાથાર્થ :- જ્યારે રજોગુણ અને તમોગુણના અંશથી અનુવિદ્ધ એવા મન વિશે ભાવના કરવામાં આવે છે ત્યારે ભાવ્ય એવા સુખના ઉદ્રેકથી અને ચિત્નક્તિના અનુદ્રકથી સાનંદ સમાધિ થાય छ. (२०/५)
ટીકાર્ય :- રજોગુણ અને તમોગુણના અંશથી અનુવિદ્ધ = યુક્ત એવા અંતઃકરણતત્ત્વની ભાવના કરવામાં આવે છે ત્યારે ભાવનાના વિષયભૂત સુખમય પ્રકાશમય સત્ત્વનો ઉદ્રક = છાળો = મુખ્યતા થવાથી અને ચિત્નક્તિનો = ચેતનાનો અનુદ્રક = ગૌણભાવ થવાથી સાનંદ સંપ્રજ્ઞાત સમાધિ थाय छे.(२०/५)
વિશેષાર્થ:- પાતંજલ યોગદર્શનમાં મન વાસ્તવમાં સત્ત્વ, રજસ, તમોગુણથી બનેલ છે. ત્રિગુણાત્મક મનની ભાવના કરતી વખતે સત્ત્વ ગુણની મુખ્યતા લાવવા માટે રજોગુણ અને તમોગુણની ગૌણતા કરવામાં આવે છે. આ રીતે અંતઃકરણની ભાવના કરવાથી સુખમય અને પ્રકાશમય એવો સત્ત્વગુણ મુખ્ય બને છે. તથા ચિતશક્તિ = ચેતનાશક્તિ ગૌણ બને છે. તે કારણે પ્રગટ થતી સમાધિ સાનંદ સંપ્રજ્ઞાત યોગ બને છે. છઠ્ઠા શ્લોકમાંથી “સાનંદ સમાધિ થાય છે' આટલો અંશ અહિ લેવાથી વાક્યરચના पू[ पने छे. (२०/५)
છે વિદેહયોગીની દશા હ ગાથાર્થ :- સાનંદ થાય છે. આમાં જ બંધાયેલી વૃત્તિવાળા વિદેહ કહેવાય છે. કેમ કે તેઓને १. हस्तादर्श ' .कावि..' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रतौ ‘भण्यते' इत्यशुद्धः पाठः । ३. मुद्रितप्रतौ ‘प्रधानपुमद...' इत्यशुद्धः पाठः ।
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org