________________
• अश्रुतादेः योगजधर्मबलेनोपलब्धिः •
१३२९ तन्मात्राऽन्तःकरणयोः सूक्ष्मयोर्भावना पुनः। दिक्कालधर्मावच्छेदात् सविचारोऽन्यथाऽपरः ।।४।।
तन्मात्रेति । तन्मात्राऽन्तःकरणयोः सूक्ष्मयोः भाव्ययोः दिक्कालधर्माऽवच्छेदाद्' = देशकालधर्माऽवच्छेदेन भावना पुनः सविचारः समाधिः । अन्यथा = तस्मिन्नेवाऽऽलम्बने देशकालधर्माऽवच्छेदं विना धर्मिमात्रावभासित्वेन भावनायां अपरो निर्विचारः ।।४।। ___सविचार-निर्विचारसम्प्रज्ञातयोगव्याचिख्यासयाऽऽह- 'तन्मात्रे'ति । तन्मात्राऽन्तःकरणयोः = शब्दादिपञ्चतन्मात्राऽन्तःकरणयोः पृथिव्यादिमहाभूतेन्द्रियाऽपेक्षया सूक्ष्मयोः भाव्ययोः = भावनाविषययोः देश-कालधर्मावच्छेदेन = दैशिक-कालिकविशेषणतापुरस्कारेण भावना प्रवर्तते तदा सविचारः सम्प्रज्ञातः समाधिः ज्ञेयः । न च सूक्ष्माऽऽकारयोरदृष्टजातीययोः तन्मात्रान्तःकरणयोः भावना कथं स्यादिति शङ्कनीयम्, श्रुत-मतप्रकारैरेव सामान्यतो भावनासम्भवात्, अश्रुताऽमतविशेषस्य च योगजधर्मबलेन ग्रहणादिति (यो.सा.सं.पृ.११) योगसारसङ्ग्रहे विज्ञानभिक्षुः। → तत्रैवाऽऽलम्बने कारणत्वेनानुगता ये प्रकृति-महदऽहङ्कार-तन्मात्ररूपा भूतेन्द्रिययोः सूक्ष्माद्यस्तिद्गताऽशेषविशेषसाक्षात्कारे विचारसंज्ञा । तेन च फलेनोपहितश्चित्तवृत्तिनिरोधो विचाराऽनुगतः - (यो.सू.१/१७ भा.ग.वृ.) इति भावागणेशः ।
→ भूतसूक्ष्मेषु अभिव्यक्तधर्मकेषु देश-कालनिमित्ताऽनुभवाऽवच्छिन्नेषु या समापत्तिः सा सविचारेत्युच्यते । तत्राऽप्येकबुद्धिनिर्गाह्यमेवोदितधर्मविशिष्टं भूतसूक्ष्ममालम्बनीभूतं समाधिप्रज्ञायामुपतिष्ठते 6 (यो. सू.१।४४भा.) इति योगसूत्रभाष्ये व्यासो व्याचष्टे ।
तस्मिन्नेवाऽऽलम्बने पञ्चतन्मात्रान्तःकरणलक्षणे देश-कालधर्मावच्छेदं = दैशिक-कालिकविशेषणतावच्छेदं विना = देशादिधर्मावच्छेदकौदासीन्येन धर्मिमात्रावभासित्वेन = दैशिक-कालिकविशेषणताऽऽश्रयीभूततन्मात्राऽन्तःकरणलक्षणधर्मिमात्रप्रकाशकत्वेन क्रियमाणायां भावनायां निर्विचारः सम्प्रज्ञातः समाधिः । एवम्पर्यन्तः समाधिः ग्राह्यसमापत्तिरिति व्यपदिश्यत इति राजमार्तण्डकारः । → या पुनः सर्वथा सर्वतः शान्तो
હ સવિચાર-નિર્વિચાર સમાધિ છે ગાથાર્થ :- વળી, તન્માત્ર અને અંતઃકરણ સ્વરૂપ સૂક્ષ્મ વિષયની દેશ-કાલસંબંધી ગુણધર્મના અવચ્છેદથી થતી ભાવના સવિચાર સંપ્રજ્ઞાતસમાધિ કહેવાય. અન્યથા નિર્વિચાર સમાધિ કહેવાય.(૨૦/૪)
ટીકાર્ય - શબ્દાદિ પાંચ તન્માત્ર અને અંતઃકરણ સૂમ વિષય કહેવાય. તે ભાવનાનો વિષય બને ત્યારે ભાવ્ય = ભાવનાઆલંબન કહેવાય છે. તેને વિશે જ્યારે દૈશિક-કાલિકવિશેષણતા ગુણધર્મ અવચ્છેદન = પુસ્કારેણ = આગળ કરીને ભાવના પ્રવર્તે ત્યારે વિચાર સંપ્રજ્ઞાત સમાધિ યોગ કહેવાય. તથા તે જ વિષયમાં = ભાવ્યમાં દૈશિક કે કાલિક વિશેષણતા સ્વરૂપ ધર્મવિશેષના અવચ્છેદ = ઉલ્લેખ વિના કેવલ દૈશિક-કાલિક વિશેષણતા સ્વરૂપ ધર્મવિશેષના આશ્રય એવા ધર્માવિશેષનું ભાન થવા માત્ર સ્વરૂપે ભાવના પ્રવર્તે ત્યારે નિર્વિચાર સમાધિ કહેવાય. (૨૦/૪)
વિશેષાર્થ :- પાતંજલ દર્શનમાં શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ -આ પાંચ તન્માત્ર કહેવાય છે. તન્માત્ર તથા અંતઃકરણ મહાભૂતની અપેક્ષાએ સૂક્ષ્મ હોય છે. અમુક દેશ અને અમુક કાળની અપેક્ષાએ તેનું ભાન જે ભાવનામાં થાય તે સવિચાર સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય. તથા દેશ-કાલથી નિરવચ્છિન્નપણે = નિરપેક્ષપણે તેની ભાવના થાય તે નિર્વિચાર સમાધિ. (
૨૪) १. हस्तादर्श 'धर्माविच्छेदाद् देश-काल' इति पाठः त्रुटितः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org