________________
९९६
• યોગધર્માધિારિવોતનમ્ •
द्वात्रिंशिका - १४/३१
अवन्ध्यचेष्टाः कालज्ञा 'योगधर्माऽधिकारिणः । । " ( यो. बिं. २४४) इति । तदेवंसिद्धः सद्योगाऽऽरम्भक इतरेभ्यो विलक्षणः । स चाऽऽत्मादिप्रत्ययमपेक्षत एवेति ॥ ३० ॥
अथ विषय- स्वरूपाऽनुबन्धशुद्धिप्रधानेषु किं कस्य सम्भवतीत्याहसर्वोत्तमं यदेतेषु भिन्नग्रन्थेस्तदिष्यते । फलवद्द्रुमसद्बीजप्ररोहोद्भेदसन्निभम् ।।३१ ।। सर्वोत्तममिति । यदेतेषु = उक्ताऽनुष्ठानेषु सर्वोत्तमं = अव्यभिचारिफलं तद् भिन्नग्रन्थेरिष्यते । ધિારિળઃ = યોગધર્મયોગ્યા અધિારવન્તો વર્તન્ત ૮૯ (યો.વિં.૨૪૪ ૬.) કૃતિ ||૧૪/૩૦||
उक्ताऽनुष्ठानेषु = विषयात्माऽनुबन्धशुद्धिमुख्येषु अव्यभिचारिफलं आसन्नकालाऽपेक्षया यद् अनुबन्धशुद्धिप्रधानमनुष्ठानं तत् तु भिन्नग्रन्थेः एव इष्यते, सम्यक्त्वप्रभावेन यथोक्तश्रद्धानात् । तदुक्तं उत्तराध्यय → સમ્મત્તળ ય સદ્દ૨ે ૯ (ત્ત. ૨૮/રૂ૯) કૃતિ सर्वोत्तमफलभाजनत्वाद् भिन्नग्रन्थेरारभ्य तात्त्विक्युत्तमता અક્ષુદ્રપ્રકૃતિવાળા, પ્રાજ્ઞ, ઉજ્જવળ આશયવાળા, અમોઘપ્રવૃત્તિવાળા, અવસરને જાણનારા જીવો યોગમાર્ગના અધિકારી છે.” - આ રીતે સિદ્ધ થાય છે કે બીજા જીવો કરતાં સદ્યોગનો આરંભ કરનારા જીવો જુદા જ હોય છે. તેથી તે આત્માદિ ત્રિવિધ પ્રત્યયને સર્વત્ર આદરે જ છે. આમ નક્કી થાય છે. (૧૪/૩૦) ૢ પ્રારંભથી શ્રેષ્ઠ યોગીની પ્રકૃતિ વિલક્ષણ
વિશેષાર્થ :- ‘મોરના ઈંડાને ચીતરવા ન પડે' આ પ્રસિદ્ધ કહેવતનો ભાવાર્થ એ છે કે શ્રેષ્ઠ મોરના ઈંડામાં પહેલેથી જ બીજા ઈંડા કરતાં વિલક્ષણ પ્રકારની શક્તિ રહેલી હોય છે.એ શક્તિના કારણે જ બીજા ઈંડામાંથી જન્મેલા પંખી કરતાં તે ઈંડામાંથી જન્મ પામનાર શ્રેષ્ઠ મોર જુદો જ તરી આવે છે. જો તે ઈંડામાં પહેલેથી જ વિશિષ્ટ શક્તિ ન હોય તો જન્મ બાદ હજારો પ્રયત્ન કરવા છતાં પણ મોરમાં તે ઉત્તમ ગુણધર્મો જોવા મળી ન શકે. બરાબર એ જ રીતે ઉત્તમ યોગી પુરુષો માતાની કુક્ષિમાં હોય ત્યારે પણ બીજા જીવો કરતાં જુદા જ પડી જાય છે. માટે તો તીર્થંકર ભગવંતો કુક્ષિમાં પધારેલા હોય ત્યારે માતાને પણ વિશિષ્ટ ઉત્તમ દોહલા, વિશિષ્ટ શક્તિ વગેરેનો અનુભવ થાય છે. ગર્ભનો જો તેવો ઉજળો સ્વભાવ માનવામાં ન આવે તો તેમનો પ્રભાવ પણ ઉજળો પડી ન શકે. માટે પહેલેથી સદ્યોગારંભક જીવોને બીજા જીવો કરતાં જુદા માનવા જરૂરી છે. બીજા કરતાં તેની પ્રકૃતિ અલગ જ પ્રકારની હોવાથી સાધના-આરાધના શરૂ કરતાં પૂર્વે તે ત્રિવિધ પ્રત્યયનું આલંબન લઈને જ આગળ વધે છે. કાર્યસિદ્ધિ અંગે અભ્રાન્ત દૃઢ આત્મવિશ્વાસ પ્રગટ્યા પછી જ તે કાર્ય શરૂ કરે છે. માટે તેની પ્રવૃત્તિ અમોઘ જ હોય છે. નિષ્ફળ પ્રવૃત્તિનો તે પ્રારંભ કરતા નથી હોતા.(૧૪/૩૦)
વિષયશુદ્ધિ, સ્વરૂપશુદ્ધિ અને અનુબંધશુદ્ધિ મુખ્ય હોય તેવા અનુષ્ઠાનની અંદર કયું અનુષ્ઠાન કોને સંભવી શકે ? તેનો જવાબ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે
ગાથાર્થ :- આ અનુષ્ઠાનોમાં જે સર્વોત્તમ અનુષ્ઠાન હોય છે તે ભિન્નગ્રંથિવાળા જીવમાં જ માન્ય છે. તે ઉત્તમ અનુષ્ઠાન ફળવાળા ઝાડના અમોઘ બીજનો અંકુરો ફૂટવા સમાન હોય છે. (૧૪/૩૧) ટીકાર્થ :- ચોક્કસ પોતાનું ફળ આપે તેવું જે અનુષ્ઠાન હોય તે ઉક્ત અનુષ્ઠાનોમાં શ્રેષ્ઠ સમજવું. તેવું સર્વોત્તમ અનુષ્ઠાન સમકિતી જીવમાં જ માન્ય થાય છે. કારણ કે ફળના ઢગલાઓથી લચી પડેલા
१. मुद्रितप्रतौ ' योगमार्गा...' इत्यशुद्धः पाठः । योगबिन्दुग्रन्थानुसारेणाऽस्माभिः शुद्धः पाठो योजितः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org