________________
९९२
• बलात्कारेण कार्यसाधने वैफल्यम् • द्वात्रिंशिका-१४/२९ न भवति । न हि मृत्पिण्डाद्युपायान्तरकार्यं घटादि बलात्कारसहस्रेणाप्युपायान्तरतः साधयितुं शक्यत इति ।।२८।। सद्योगाऽऽरम्भकस्त्वेनं शास्त्रसिखमपेक्षते। 'सदा भेदः परेभ्यो हि तस्य जात्यमयूरवत् ।।२९।।
सदिति । सद्योगाऽऽरम्भकस्तु = सानुबन्धयोगाऽऽरम्भक एव एनं = आत्मादिप्रत्ययं शास्त्रसिद्धं = अतीन्द्रियाऽर्थ सार्थसमर्थनसमर्थाऽऽगमप्रतिष्ठितं अपेक्षते = अवलम्बते। परेभ्यो हि = न्तरमुच्यते, तदुपायभूतं मृत्पिण्डादि चोपायान्तरमुच्यते । ततो मृत्पिण्डादिलक्षणस्योपायान्तरस्य कार्यभूतं घटादि बलात्कारसहस्रेणाऽपि तन्त्वादिलक्षणत उपायान्तरतः साधयितुं न हि शक्यते, घटहेतुविरहात् तथाऽऽत्मादिप्रत्ययविकलस्तदन्याऽनुष्ठानवानपि योगी नैकान्तिकी सिद्धिमाराधयितुं समर्थः स्यात्, ब्रह्मचर्यजिनकल्प-चक्रवर्तिपदसिद्धौ सिंहगुहावासिमुनि-कुलवालकमुनि-शिवभूति-कुणिकादिवदिति भावः । यथोक्तं योगबिन्दौ → न ह्युपायान्तरोपेयमुपायान्तरतोऽपि हि । हाठिकानामपि यतस्तत्प्रत्ययपरो भवेत् ।। 6 (यो.बि.२३६) इति ।
अत एवाऽऽत्मादिप्रत्ययः सिद्धिदूतत्वादिनाऽपि निरूप्यते । यथोक्तं योगबिन्दौ → पठितः सिद्धिदूतोऽयं प्रत्ययो ह्यत एव हि । सिद्धिहस्ताऽवलम्बश्च तथान्यैर्मुख्ययोगिभिः ।। (यो.बि.२३७) इति ।।१४/२८॥ ___अथ क एनमपेक्षते ? इत्याह- ‘सदिति । सानुबन्धयोगाऽऽरम्भकः = कर्मवैचित्र्यात्कदाचित्कायपातेऽपि चित्तपातविरहेण सानुवृत्तियोगसमारम्भकः एव आत्मादिप्रत्ययं सर्वत्र अवलम्बते । अन्यस्य हि तत्त्वपरिज्ञानशून्यतयाऽलब्धात्मलाभस्य सर्वत्र प्रवृत्तौ कर्मपारतन्त्र्यमेव हेतुर्न पुनस्तत्त्वज्ञानं, विवेकिलोकाનિષ્પન્ન થનાર ઘટાદિ કાર્યને હજારો પ્રકારની બળજબરી અજમાવવા છતાં અન્ય ઉપાયથી નિષ્પન્ન કરવાનું २४ जनतुं नथी. (१४/२८)
વિશેષાર્થ:- પ્રમાણ દ્વારા એકવાર કાર્ય-કારણભાવ નક્કી થયા પછી બળજબરી કરવા છતાં મૂળભૂત કારણોને છોડી અન્ય નિમિત્તોને પકડવાથી વિવક્ષિત કાર્ય ઉત્પન્ન થઈ શક્યું નથી. સિદ્ધિ આત્માદિ ત્રિવિધ પ્રત્યયથી જ નિષ્પન્ન થાય છે. આ વાત શાસ્ત્રસિદ્ધ છે. તેથી જબરદસ્તીથી કામ કરનારને પણ ત્રિવિધ પ્રત્યય ઉપલબ્ધ થાય તો જ સિદ્ધિ પ્રગટી શકે. બાકી સિદ્ધિ ન જ પ્રગટી શકે. ત્રિવિધપ્રત્યય વિના જિનકલ્પ સ્વીકારવા તૈયાર થનાર શિવભૂતિનું પતન જ થયું ને ! ત્રિવિધપ્રત્યય વિના બ્રહ્મચર્યની સિદ્ધિ કરવા જનાર કુલવાલક મુનિ અને સિંહગુફાવાસ મુનિ પણ ભ્રષ્ટ થયા હતા. ત્રિવિધ પ્રત્યય વિના ચક્રવર્તી પદની સિદ્ધિ મેળવવા જનાર કોણિક રાજા પણ મરણને શરણ થયા હતા. માટે સિદ્ધિ ઈચ્છનારે ત્રણ પ્રત્યય ઉપર વિશેષ રીતે ધ્યાન આપવું જરૂરી છે. (૧૪/૨૮)
ગાથાર્થ :- સદ્યોગારંભક જીવ તો શાસ્ત્રસિદ્ધ ત્રિવિધ પ્રત્યયની અપેક્ષા રાખે છે. ખરેખર અસદ્યોગારંભક જીવો કરતાં સોગારંભક જીવ કાયમ જુદા પડી જાય છે, જાત્યમોરની જેમ. (१४/२८)
ટીકાર્ય - સાનુબંધ યોગનો આરંભક જીવ જ અતીન્દ્રિય પદાર્થનું સમર્થન કરવામાં સમર્થ એવા આગમમાં પ્રસિદ્ધ એવા આત્માદિ ત્રિવિધ પ્રત્યયનું (સાધના વગેરે કરતી વખતે) આલંબન લે છે. ખરેખર
१. हस्तादर्श 'भेदाभेदः' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रतौ 'सार्थ' पदं नास्ति । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org