________________
• सम्पूर्णासिद्धिसाधनसमीक्षणम् •
९८९ मनुष्ठानमुत्तरोत्तरदोषविगमाऽऽवहमेव भवति, न तु कदाचनाऽप्यन्यथारूपमिति ।।२६।। आत्मनेष्टं गुरुर्ब्रते लिङ्गान्यपि वदन्ति तत् । त्रिधाऽयं प्रत्ययः प्रोक्तः सम्पूर्ण सिद्धिसाधनम् ।।२७।।
आत्मनेति। आत्मनेष्टं सदनुष्ठानं गुरुः = धर्मोपदेष्टा ब्रूते कर्तव्यत्वेन । लिङ्गान्यपि सिद्धिसूचकानि नन्दीतूरादीनि सूत्रसिद्धानि तद् = गुरूक्तमेव वदन्ति । अयं त्रिधा = त्रिप्रकारः प्रत्ययो योगबिन्दौ →
तृतीयाद्दोषविगमः सानुबन्धो नियोगतः । गृहाऽऽद्यभूमिकाऽऽपाततुल्यः कैश्चिदुदाहृतः ।। एतद्ध्युदग्रफलदं, गुरु-लाघवचिन्तया । अतः प्रवृत्तिः सर्वैव सदैव हि महोदया ।।
6 (यो.बि.२१९/२२०) इति । तद्वृत्त्यनुसारेण व्याख्यानयति- 'यथेति । स्पष्टम् ।।१४/२६।। 'सम्यक्प्रत्ययवृत्तितः' (द्वा.द्वा.१४/१९ पृ.९७६) इति यदुक्तं तदधिकृत्याह- ‘आत्मनेति । मोक्षसुखकाङ्क्षिणा स्वभूमिकोचितानुष्ठानपरेण उत्तरोत्तराऽधिकगुणोपनायकप्रवृत्तिप्रतिबद्धचित्तेन आत्मना यदेव इष्टं = कर्तुमभिप्रेतं सदनुष्ठानं देवपूजनादिरूपं धर्मोपदेष्टा अपि तदेव कर्तव्यत्वेन = स्वकर्तव्यतया ब्रूते । तदुक्तं त्रिषष्टिशलाकापुरुषचरित्रे अपि → भाविकार्याऽनुसारेण वागुच्छलति जल्पताम् 6 (त्रि.श.पु.१ ।१।६०६) इति। तथा सिद्धिसूचकानि यानि नदीतूरादीनि सूत्रसिद्धानि → 'नन्दीतूरं पुनस्स दंसणं संख-पडहसद्दो य । भिंगार-छत्त-चामर एवमादी पसत्थाई ।। 6 (नि.भा.३०२०) इति निशीथभाष्ये प्रसिद्धानि तानि अपि स्वाभिलषितं सत् गुरूक्तमेव वदन्ति = निर्विघ्नं सुसाध्यत्वेन सफलत्वेन च सूचयन्ति इत्येवं अयं प्रत्ययः प्रतीयतेऽस्माद् भाव्यर्थ इति प्रत्ययः = अभ्रान्तविश्वासः त्रिप्रकारः प्रोक्तो योगबिन्दौ → तथात्मगुरु-लिङ्गानि प्रत्ययस्त्रिविधो मतः । सर्वत्र सदनुष्ठाने योगमार्गे विशेषतः ।। - (यो.बि.२३१) દોષહાનિને લાવનાર જ બને છે. કયારેય ભવિષ્યમાં અન્યથાસ્વરૂપ બનતું નથી. (૧૪/ર૬)
વિશેષાર્થ :- ઘરનો પાયો, કણપીઠ, Plinth જેમ મજબૂત હોય તેમ ઉપરના માળ લાંબો સમય ટકી શકે. આ જ રીતે આત્મતત્ત્વસંવેદનજ્ઞાનનો પાયો જેટલો દઢ-મજબૂત-ઊંડો હોય તેમ તેના દ્વારા થતી આરાધનાના ફળરૂપે સંપન્ન થતી દોષની હાનિ મજબૂત અને દીર્ઘકાલીન બને છે. એના લીધે भविष्यमा होपनो घ32 थये ४ राणे छे. (१४/२६)
પૂર્વે ૧૯મા શ્લોકમાં જે ત્રણ પ્રકારની પ્રત્યયશુદ્ધિનો ઉલ્લેખ કરેલ હતો તેનું નિરૂપણ કરતા अंथ१२श्री 58 छ ? -
છે વિવિધ પ્રત્યય પ્રતિપાદન હ ગાથાર્થ - પોતાને પસંદ હોય, ગુરુ તે જ વાત જણાવે અને નિમિત્તો પણ એ જ હકીકતને જણાવે. આમ ત્રણ પ્રકારે પ્રત્યય કહેવાયેલ છે. તે નિયમો સંવાદ પૂરાવે તેવી સિદ્ધિનું સાધન છે. (१४/२७)
ટીકાર્ય - પોતાને સદનુષ્ઠાન પસંદ હોય. ધર્મોપદેશક સદ્ગુરુ પણ તે જ સદનુષ્ઠાનને સ્વકર્તવ્યરૂપે જણાવે. તથા વાગતા એવા નંદી-તૂર-વાજિંત્ર-ઢોલ વગેરે શાસ્ત્ર પ્રસિદ્ધ એવા નિમિત્તો પણ એ જ બાબતમાં સિદ્ધિનું સૂચન કરે. આમ ત્રણ પ્રકારે પ્રત્યય = વિશ્વાસ કહેવાયેલ છે. આ પ્રત્યય અવ્યભિચારી એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org