________________
९८८
• अनुबन्धशुद्धकर्मफलविभावनम् • द्वात्रिंशिका-१४/२६ विगमः सानुबन्धो नियोगतः” (यो.बि.२९९) । 'गुरुलाघवचिन्तया' इत्युपलक्षणमेषा दृढप्रवृत्त्यादेः ।।२५।। गृहाद्यभूमिकाकल्पमतस्तत् कैश्चिदुच्यते । उदग्रफलदत्वेन मतमस्माकमप्यदः ।।२६।।
गृहेति । अतः = सानुबन्धदोषहानिकरत्वात् तत् = तृतीयमनुष्ठानं कैश्चित् = तीर्थान्तरीयैः गृहस्याऽऽद्यभूमिका दृढपीठबन्धरूपा तत्कल्पं = तत्तुल्यं (=गृहाद्यभूमिकाकल्पं उच्यते), उदग्रफलदत्वेन = उदारफलदायित्वेन तस्य । अदः = एतदुक्तं अस्माकमपि मतम् । यथा हि गृहाऽऽद्यभूमिकाप्रारम्भदाढ्यं नोपरितनगृहभङ्गफलं सम्पद्यते, किं तु तदनुबन्धप्रधानं, एवं तत्त्वसंवेदनाऽनुगतगुरुलाघवचिन्तया = गुण-दोषाऽऽराधना-विराधनागोचरगुरुलघुभावमीमांसया । एषा गुरुलाघवचिन्ता उपलक्षणं दृढप्रवृत्त्यादेः = घोरपरिषहोपसर्गाद्यनिवर्तनीयसत्प्रवृत्त्यसन्निवृत्ति-प्रबलशुभप्रणिधान - यतना - विधिपालनपरतादेः । न च गुरुलाघवचिन्तादिशून्यमनस्कतया क्रियमाणस्य जिनोक्तानुष्ठानस्य कुत्राऽन्तर्भावः ? इति शङ्कनीयम्, तस्य निश्चयतो द्वितीयानुष्ठाने प्रवेशात्, दृढाऽऽदरतो व्यवहारेण मार्गबीजत्वसम्भवात् । यथोक्तं अध्यात्मसारे → अपि स्वरूपतः शुद्धा, क्रिया तस्माद् विशुद्धिकृत् । मौनीन्द्रव्यवहारेण मार्गबीजं दृढाऽऽदरात् ।। - (अ.सा.२/२६) इति भावनीयम् ।।१४/२५।।
तृतीयानुष्ठाने केषाञ्चिन्मतेनोदाहरणमाह - ‘गृहे'ति ।
तत्तुल्यं = गृहसम्बन्धिदृढपीठबन्धसदृशम् । तस्य = अनुबन्धशुद्धानुष्ठानस्य उदारफलदायित्वेन = सद्गतिप्रभृति-परमगतिपर्यन्तफलप्रदत्वेन एतदुक्तं = तीर्थान्तरीयोक्तं अस्माकं जैनानां अपि मतम् । तदुक्तं ४९uqan भाटे 'गुरुलाघवचिन्तया' माj४ ५६ वापरेश छ त उपलक्ष होवाथी प्रवृत्ति परेन પણ સૂચન કરે છે. મતલબ કે ગુણ-દોષની બાબતમાં લાઘવ-ગૌરવની વિચારણા જેમ દોષને મૂળમાંથી ઉખેડે છે તેમ વિવેકગર્ભ દઢપ્રવૃત્તિ વગેરે પણ દોષને મૂળમાંથી ઉખેડે છે.) (૧૪/૨૫)
વિશેષાર્થ:- લુટારાઓ સાથે ભળી ગયેલો અને પ્રજાના હિત પ્રત્યે બેદરકાર રાજા નગરનો કિલ્લો એવી રીતે બનાવે છે કે લુટારાઓને અવસરે નગરમાં લૂંટફાટ કરવામાં તકલીફ ન પડે. સામાન્યથી કિલ્લો નગરની પ્રજાનું રક્ષણ કરે- એમ કહેવાય. પણ ઉપર જણાવેલ કિલ્લો એવો છે કે કિલ્લો હાજર હોવા છતાં લૂંટફાટ વગેરે ચાલુ જ રહેવાની છે. મિથ્યાદષ્ટિ જીવો યમ-નિયમાદિનું વ્યવહાર દૃષ્ટિએ પાલન કરવા રૂપે જે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન આચરે છે તેનાથી થતી દોષહાનિ વિશે પણ ખરાબકિલ્લાની જેમ સમજી લેવું. અજ્ઞાનની-મોહરાજાની લૂંટફાટ ત્યાં ચાલુ જ હોય છે. બાકીની બાબત ટીકાર્યમાં સ્પષ્ટ छ. (१४/२५)
ગાથાર્થ - કેટલાક આચાર્યો એમ કહે છે કે અનુબંધશુદ્ધ અનુષ્ઠાન ઘરના મજબૂત પાયા તુલ્ય छ. १६८२ ३५ देवान! २९) मापने ५५५ ॥ पात मान्य छे. (१४/२६)
ટીકાર્ય - અન્ય દર્શનકારો એમ કહે છે કે દોષો ભવિષ્યમાં કયારેય પાછા ન આવે અને દોષહાનિ ભવિષ્યમાં પણ ચાલતી રહે તેવો દોષોચ્છેદ કરવાના કારણે અનુબંધશુદ્ધ તૃતીય અનુષ્ઠાન ઘરના મજબૂત પાયા તુલ્ય, ઊંડા પાયા ઉપર રચાયેલ દઢ કણપીઠ તુલ્ય છે. ઉદાર ફળદાયી હોવાના લીધે એમનું કથન આપણને પણ માન્ય છે. જેમ ઘરના પાયાનો પ્રારંભ દઢ-મજબૂત હોય તો ઉપરના માળ પડતા નથી. પરંતુ લાંબા સમય સુધી તે દઢતાથી ટકે છે. તેમ તત્ત્વસંવેદનજ્ઞાનથી ગર્ભિત અનુષ્ઠાન ઉત્તરોત્તર કાળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org