________________
९८७
• दोषोच्छेदद्वैविध्यप्रतिपादनम् . कुराजवप्रप्रायं तन्निर्विवेकमदः स्मृतम् । तृतीयात्सानुबन्धा सा गुरुलाघवचिन्तया ॥२५॥
कुराजेति । तत् = तस्मात्सानुवृत्तिदोषविगमात् अदो = द्वितीयमनुष्ठानं निर्विवेकं = विवेकरहितं कुराजवप्रप्रायं = कुत्सितराजाऽधिष्ठितनगरप्राकारतुल्यं (स्मृतम्) । तत्र लुण्टाकोपद्रवस्येवाऽत्राऽज्ञानदोषोपघातस्य दुर्निवारत्वादिति भावः । तृतीयाद् = अनुबन्धशुद्धानुष्ठानात् सा = दोषहानिः सानुबन्धा = उत्तरोत्तरदोषाऽपगमाऽऽवहा। अत एव दोषाऽननुवृत्तिमती । तदुक्तं- "तृतीयाद्दोष___द्वितीयानुष्ठानमधिकृत्यैवाह- 'कुराजे'ति । तत्र = कुत्सितराजाधिष्ठितनगरप्राकारे लुण्टाकोपद्रवस्य लोकलुण्टनादिलक्षणस्य इव अत्र = विवेकशून्येऽन्तर्मलीमसे सानुबन्धदोषविगमशालिनि स्वरूपशुद्धानुष्ठाने अज्ञानदोषोपघातस्य भव-मोक्ष-तदुपायादिगोचराज्ञानदोषोपद्रवस्य दुर्निवारत्वादिति । यथोक्तं योगबिन्दौ → अत एवेदमार्याणां बाह्यमन्तर्मलीमसम् । कुराजपुरसच्छालयत्नकल्पं व्यवस्थितम् ।। (यो.बिं. २१८) इति । 'यथा हि विहितपराऽधृष्यप्राकारमपि पुरं कुत्सितराजाऽधिष्ठितं न च तथाविधां वृद्धिं लब्धुमलं लोकलुण्टनादिभिस्तदुपद्रवैः नित्यमेव तस्य दुःस्थीकृतत्वात् । एवं स्वरूपशुद्धाऽनुष्ठानमिति बाह्यदोषाऽभावेऽपि तत्त्वज्ञानविकलस्य पुंसोऽत एव कुराजसदृशस्य न परां गुणवृद्धिं प्राप्तुमुत्सहते, अज्ञानदोषोपघातादेवेति (यो.बि.२१८ वृ.) योगबिन्दुवृत्तिकृत् ।
__ अनुबन्धशुद्धानुष्ठानात् तत्त्वसंवेदनाऽनुगतात् प्रशान्तवाहिताजन्यात् जायमाना दोषहानिः = कषायादिव्यावृत्तिः उत्तरोत्तरदोषाऽपगमाऽऽवहा = स्वोत्तरकालावच्छेदेन दोषाऽजनने सति दोषान्तरसन्ततिनिवृत्त्यनुकूला भवति । अत एव = तृतीयानुष्ठानजन्यदोषहानेः सानुबन्धत्वादेव सा दोषाऽननुवृत्तिमती = आत्यन्तिकी । यथोक्तं अध्यात्मसारे → आत्यन्तिकी तृतीयात्तु गुरुलाघवचिन्तया (अ.सा.२/२५) इति । प्रकृते ग्रन्थकारो योगबिन्दुसंवादमाह - 'तृतीयादिति । नियोगतः = नियमेन । सानुबन्धदोषविगमहेतुमाह
વિશેષાર્થ :- તાપસ વગેરે લોકો જે યમ-નિયમ આદિનું પાલન કરે છે તેનાથી જે દોષનો હાસ થાય છે તે દેડકાના ચૂર્ણની જેમ ભાવમાં કામ-ક્રોધાદિ દોષના પુનરાગમનમાં નિમિત્ત બને છે. દોષનું પુનરાગમન ન થાય તે રીતે દોષનો ઉચ્છેદ કરવામાં ગૌરવ-લાઘવજ્ઞાન, વિશિષ્ટ વિવેકદૃષ્ટિ કારણ બને छ. तपस पासे ते न होवाना ॥२५ तेमना होषो Return Ticket a ने रवाना थाय छे.(१४/२४)
ગાથાર્થ - તેથી ખરાબ રાજાના કિલ્લાની જેમ વિવેકશૂન્ય બીજું અનુષ્ઠાન મનાયેલ છે. ગુરુલાઘવજ્ઞાનના કારણે ત્રીજા અનુષ્ઠાનથી થતી દોષહાનિ સાનુબંધ હોય છે. (૧૪/૧૫)
ટીકાર્થ:- પુનરાવર્તન પામે તે રીતે દોષ રવાના કરવાના લીધે બીજું સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન વિવેકશૂન્ય જાણવું. તે ખરાબ રાજાથી અધિષ્ઠિત થયેલા નગરના કિલ્લા જેવું હોય છે. કારણ કે ત્યાં લુટારાનો ઉપદ્રવ ચોક્કસ થતો હોય છે. આ જ રીતે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં અજ્ઞાન દોષનો ઉપદ્રવ અવશ્ય થાય છે. જ્યારે તૃતીય અનુષ્ઠાનથી થતો દોષઉચ્છેદ ઉત્તરોત્તરકાળમાં દોષનાશને લાવનાર હોય છે. માટે જ તે દોષહાનિ દોષને નહિ લાવનાર બને છે. યોગબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે “ત્રીજા અનુષ્ઠાનથી નિયમાં સાનુબંધ દોષહાનિ થાય છે. મૂળગાથામાં “ગુરુલાઘવચિંતનથી દોષ મૂળમાંથી ઉખડે છે' આવું १. ....कमिदं' इति सर्वत्र प्रतौ पाठः । परं व्याख्यानुसारेण 'कमदः' इति पाठः सम्यक् । अधुना हस्तादर्शेऽप्यंपाठो लब्धः। हस्तादर्शान्तरे च '....विवेदमिदः' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श 'दुर्वारत्वा...' इति पाठान्तरम् ।
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org