________________
९६२
• चित्तरत्नविशोधनपद्धतिः • द्वात्रिंशिका-१४/१४ योजनाद्योग इत्युक्तो मोक्षेण मुनिसत्तमैः । स निवृत्ताऽधिकारायां प्रकृतौ लेशतो ध्रुवः ।।१४।।
योजनादिति । योजनात = 'घटनात् मोक्षेण इति = अस्माद्धेतोः मुनिसत्तमैः = ऋषिपुङ्गवैः योग उक्तः । स निवृत्ताऽधिकारायां = व्यावृत्तपुरुषाऽभिभवायां प्रकृतौ सत्यां लेशतः = લિક્વિન્યા ધ્રુવો = નિશ્વિત: ||૪|| चिन्तनमाध्यात्मिकमवसेयम् । त्रिसन्ध्यं बहुशो वा यथागमं भवस्वरूप-हेतु-फलचिन्तनादिना चित्तविशुद्धिरुपजायते। अत एव हरिभद्रसूरिभिः ब्रह्मसिद्धान्तसमुच्चये देशविरत्यधिकारेऽपि →
ततश्च समयाख्यानं भवरूपादिचिन्तनात् । शुभं भावं समासाद्य सम्यग्योगाङ्गमुत्तमम् ।। त्रिसन्ध्यमेतत् कर्तव्यं बहुशो वेति धीमता । गुरुवन्दनयोगेन चित्तरत्नविशोधनम् ।।
૯ (વ્ર કિ.રૂ૦-૨રૂ9) ન્યુમિતિ ભાવની મિત્રમિરી ગ9૪/૧૩
योगशास्त्रकृतो गोपेन्द्रस्य वचनमत्राऽऽविष्करोति- 'योजनादिति । योगबिन्दुवृत्त्यनुसारेण (यो.बि.२०१ वृ.) व्याख्यानयति- योजनात् = घटनात् मोक्षेण इत्युत्तरेण सम्बन्धः । कदाऽयं जायते ? इत्यत आह - सः = योगः व्यावृत्तपुरुषाऽभिभवायां = तत्पुरुषग्रहणसम्बन्धयोग्यताऽपगमतोऽपगतो विशिष्टविचित्रफलोपधानप्रयुक्तः पुरुषस्वरूपाऽऽच्छादनलक्षणः पुरुषाभिभवो यस्याः सा तथा तस्यां प्रकृतौ सत्त्वरजस्तमोलक्षणायां सत्यां किञ्चिद्वृत्त्या = अंशतः निश्चितः ।।१४/१४।।
વિશેષાર્થ :- જે રીતે હેતુ-સ્વરૂપ-ફળ દ્વારા સંસારની વિચારણા શાંત-ઉદાત્ત અપુનબંધક જીવ કરે છે તે જ રીતે હેતુ-સ્વરૂપ-ફળ દ્વારા સંસારના ઉચ્છેદની પણ વિચારણા તે જીવ કરે છે. પોતે જે દર્શનમાં-ધર્મમાં રહેલ હોય તેના મત મુજબ આત્મા-સંસાર-સંસારનાશક ઉપાયો વગેરેના ગુણધર્મોને જાણી લીધા પછી તે ગુણધર્મો સિવાયના અન્ય ગુણધર્મોની જિજ્ઞાસા થાય છે. ઉજ્જવળ ભવિતવ્યતાના યોગે મધ્યસ્થભાવે પ્રગટેલી આ જિજ્ઞાસા બળવાન થતાં શુદ્ધ નિશ્ચય નયના મંતવ્ય તરફ તેની દૃષ્ટિ પહોંચે છે. આ રીતે તેની વિચારસરણી ઉજ્જવળ થાય છે. દા.ત. બૌદ્ધ ધર્મમાં રહેલ અપુનબંધક જીવ આત્મા, સંસાર, મોક્ષ વગેરેની ક્ષણિકતાનો બોધ થયા પછી સંસારથી વિરક્ત બની, મધ્યસ્થ ભાવે “શું આત્મા, મોક્ષ વગેરે સર્વથા ક્ષણિક જ હશે ? શું કોઈ પણ સ્વરૂપે આત્મા-મોક્ષ વગેરેનું અસ્તિત્વ સ્થાયી નહિ હોય? તો પછી કષ્ટસાધ્ય સાધના-ઉપાસના કરવાનો મતલબ શું ?...' ઈત્યાદિ સ્વરૂપે આત્મા વગેરેના ધ્રુવ સ્વરૂપ તરફ તેની જિજ્ઞાસા પ્રગટે છે. મધ્યસ્થ ભાવે પ્રગટેલી આ જિજ્ઞાસાનું શમન કરે, સમાધાન કરે તેવા શુદ્ધનિશ્ચયનયદર્શક ગુરુ-શાસ્ત્ર-કલ્યાણમિત્ર વગેરેનો યોગ થતાં તેની વિચારણા વિશુદ્ધ-ઉજ્જવળ થાય છે. આ રીતે તે મોક્ષમાર્ગે આગળ વધે છે. (૧૪/૧૩)
ગોપેન્દ્ર નામના યોગીનું વચન ગ્રંથકારશ્રી જણાવે છે.
ગાથાર્થ - જીવને મોક્ષની સાથે જોડે તે શ્રેષ્ઠ મુનિઓ વડે યોગ કહેવાયેલ છે. તે યોગ પ્રકૃતિનો અધિકાર રવાના થતાં આંશિક રીતે ચોક્કસ પ્રાપ્ત થાય છે. (૧૪/૧૪)
ટીકાર્ય :- જીવને મોક્ષ સાથે જોડે તે જોગ = યોગ- આવી વ્યુત્પત્તિ હોવાના કારણે ઋષિપુંગવો વડે ‘યોગ' શબ્દ કહેવાયેલ છે. પુરુષનો પરાભવ કરવાનો પ્રકૃતિનો અધિકાર નિવૃત્ત થતાં આંશિક રીતે ચોક્કસ યોગ ઉપલબ્ધ થાય છે. (૧૪/૧૪)
૨. દસ્તાવ “ઘના' ત્યશુદ્ધ: પાઠ: | Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org