________________
• વિધધર્મદ્રર્શન • तदुक्तं- "मिथ्याविकल्परूपं तु द्वयोर्द्वयमपि स्थितम् ।
સ્વવૃદ્ધિત્પનાિિન્જનિર્મિત ન તુ તત્ત્વતઃ || (વિવું ૨૮૬) સાટા क्रोधाद्यबाधितः शान्त उदात्तस्तु महाशयः । बीजं रूपं फलं चाऽयमूहते भवगोचरम् ।।९।। नारदपरिव्राजकोपनिषदि संन्यासगीतायां मनुस्मृतौ च → धृतिः क्षमा दमोऽस्तेयं शौचमिन्द्रियनिग्रहः । ધાર્વિદ્યા સત્યમોધો દુર થર્મનક્ષIT ૯ (.રિરૂ/ર૪, સં.૨/૧૪, મનુ.૬/૧૨) તિ પૂર્વો (.૧૬,૮૬૭) રૂહીનુરાધેયમ્ | પ્રશ્નને 2 શમેન શાન્તા: શિવમવિરત્તિ, શમેન ના મુનયોગન્ધવિન્દન | शमो भूतानां दुराधर्षं शमं सर्वं प्रतिष्ठितं तस्मात् शमः परमं वदन्ति - (म.नारा.२२/३) इति महानारायणोपनिषद्वचनमपि यथातन्त्रमनुयोज्यम् ।
ग्रन्थकृद् अत्र योगबिन्दुसंवादमाह- ‘मिथ्येति । तद्वृत्तिस्त्वेवम्- 'मिथ्याविकल्परूपन्तु = मरुमरीचिकादिषु मुग्धमृगादीनां जलादिप्रतिभासाऽऽकारं पुनः द्वयोः = उक्तविलक्षणयो गि-धार्मिकयोः द्वयमपि = भोगसुखाऽनुष्ठानरूपं किंपुनरेकैकमित्यपिशब्दार्थः, स्थितं = प्रतिष्ठितम् । किमुक्तं भवति?- स्वबुद्धिकल्पनाशिल्पिनिर्मितं = स्वबुद्धिकल्पना स्वच्छन्दमतिविकल्परूपा सैव शिल्पी = वैज्ञानिकः तेन निर्मितं = घटितम्, न तु = न पुनः तत्त्वतः = परमार्थतः तद् भोगसुखं धर्मानुष्ठानञ्चेति (यो.बि.१८९ વૃ) ૧૪/૮ આનંદનો પ્રવાહ પ્રગટતો નથી, અનુભવાતો નથી. શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે યોગબિંદુમાં જણાવેલ છે કે – “ભોગી અને યોગી બન્ને પાસે ભોગના કે યોગના સાધનો ન હોય તો તે બન્નેની પ્રવૃત્તિ મિથ્યાવિકલ્પરૂપ છે- એવું સિદ્ધ થાય છે. મતલબ કે પોતાની બુદ્ધિની કલ્પનાસ્વરૂપ શિલ્પી દ્વારા તે પ્રવૃત્તિ રચાયેલ છે, નહિ કે પરમાર્થથી.” ૯ (૧૪/૮)
વિશેષાર્થ :- ભોગસુખની ઊંચી સામગ્રી વિના ભોગસુખની પ્રવૃત્તિ તુચ્છ કહેવાય, તાત્ત્વિક નહિ. તેમ યોગની ઊંચી સામગ્રી વિના વ્યવહારથી થતી ધર્મપ્રવૃત્તિ પણ તુચ્છ કહેવાય, તાત્ત્વિક નહિ. અંધ, બધિર, પંગુ, દરિદ્ર, કોઢનો રોગી અને પત્નીને અપ્રિય એવો વયોવૃદ્ધ માણસ કામસુખ માણે તે તુચ્છ જ કહેવાય, વાસ્તવિક નહિ. કેમ કે ભોગસુખ માણવા છતાં તેને નથી તો હું સુખી છું એવો સંતોષ થતો કે નથી તો હું દુનિયામાં સુખસમૃદ્ધ છું એવું આત્મગૌરવ થતું. “ઘાયલ કી ગત ઘાયલ જાણે” એવી કફોડી હાલતમાં તે ફસાયેલો હોય છે.
બરાબર આ જ રીતે અતિકામી-અતિક્રોધી-તુચ્છપ્રકૃતિવાળો માણસ જે ધર્મસાધના કરે તે પણ તાત્વિક ન જ કહેવાય. કારણ કે વ્યવહારથી ધર્મસાધના કરવા છતાં “મારું આત્મકલ્યાણ થયું એવા સંતોષની કે “અનંતકાળે ન મળે તેવો આત્મધર્મ મને પ્રાપ્ત થયો છે' આવું આત્મગૌરવ પણ તેને પ્રાપ્ત થતું નથી. પ્રાયઃ ભોગાંતરાય કર્મના ઉદયથી તપ-ત્યાગ-દાન વગેરે પ્રવૃત્તિમાં તે જોડાય છે અને તેવી પ્રવૃત્તિ પછી મળેલી પ્રશંસાપ્રસિદ્ધિ વગેરેમાં જ તે લપેટાય છે. આંતરિક પરિણતિના સ્તરે, અનુભવના સ્તરે કશી નક્કર ઉપલબ્ધિ તેને થઈ નથી હોતી. પરમાર્થથી તેની આરાધના કાયકલેશરૂપ કે દેહવિડંબના સ્વરૂપ જ બનતી હોય છે.(૧૪/૮)
શાંત અને ઉદાત્તની વ્યાખ્યા મૂળગ્રંથમાં જણાવવામાં આવે છે.
ગાથાર્થ - ક્રોધ વગેરેથી હેરાન ન થયેલ હોય તે શાંત કહેવાય. જેનો આશય-અંતઃકરણ ઉમદા હોય તે ઉદાત્ત કહેવાય. આવો જીવ સંસારસંબંધી કારણ, સ્વરૂપ અને ફળની વિચારણા કરે છે. (૧૪૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org