________________
९५०
• अशान्तादिकृतक्रियाणां विपर्यासरूपता • द्वात्रिंशिका-१४/८ अङ्गाभावे त(य)था भोगोऽतात्त्विको' मानहानितः । शान्तोदात्तत्वविरहे क्रियाप्येवं विकल्पजा।।८।।
अगाभाव इति । (यथा) अङ्गानां = भोगाऽङ्गानां रूप-वयो-वित्ताऽऽढ्यत्वादीनां वात्स्यायनोक्तानामभावे (अङ्गाऽभावे) सति भोगोऽतात्त्विकः = अपारमार्थिकः, मानहानितः = "अहं सुखी" इत्येवंविधप्रतिपत्तिलक्षणमानाऽपगमादपूर्यमाणेच्छत्वेन तदनुत्थानाच्च ।
शान्तोदात्तत्वविरहे सति एवं क्रियाऽपि = गुर्वादिपूजनारूपा विकल्पजा = विपर्यासजनिता न तु तात्त्विकी, अन्तःसुखप्रवाहाऽनुत्थानात् ।
एतदेव व्यतिरेकत आह- 'अङ्गे'ति । 'रूपवय' इत्यादि । यदाह कामसूत्रे वात्स्यायनः → रूप-वयो-वैचक्षण्य-सौभाग्य-माधुर्येश्वर्याणि भोगाङ्गसाधनमिति । तत्राऽपि रूप-वयो-वित्ताढ्यत्वानि प्रधानानि - (का.सूत्र.७/१/२-३) इति । तेषां अभावे सति भोगः = शब्दादिविषयाऽनुभवः अपारमार्थिकः = स्वबुद्धिकल्पनाशिल्पिनिर्मितः । अत एव वाग्भटालङ्कारे → रूप-सौभाग्यसम्पन्नः कुलीनः कुशलो युवा । अनुद्धतः सुनृतगीः ख्यातो नेताऽत्र सद्गुणः ।। - (वा.भ.६/६) इत्येवं नायकलक्षणानि दर्शितानि । तदुक्तं योगबिन्दौ → अनीदृशस्य च यथा न भोगसुखमुत्तमम् । अशान्तादेस्तथा शुद्धं नाऽनुष्ठानं कदाचन ।। 6 (यो.बिं.१८८) इति। दारिद्र्याऽयौवनस्थत्वादितः अपूर्यमाणेच्छत्वेन क्लिष्टाऽन्तरात्मनः तदनुत्थानात् = 'अहं सुखी'तिप्रतिपत्त्यनुदयात्, अपायशक्तियोगाच्च । यथोक्तं योगबिन्दौ → भोगाऽङ्गशक्तिवैकल्यात् दरिद्राऽयौवनस्थयोः। सुरूपरागाऽऽशङ्के च कुरूपस्य स्वयोषिति ।। अभिमानसुखाऽभावे तथा क्लिष्टाऽन्तरात्मनः । अपायशक्तियोगाच्च न हीत्थं भोगिनः सुखम् ।। 6 (यो.बिं.१९०/१९१) इति ।
न तात्त्विकी = नैव निर्वाणाऽवन्ध्यबीजकल्पा, अन्तःसुखप्रवाहाऽनुत्थानात् = निर्मलाऽन्तःकरणगतनिरुपाधिकाऽऽनन्दसन्तत्यनुदयात् । अत एव क्षमादीनां सामान्यधर्मेऽपि समावेशः परेषामपि सम्मतः । तदुक्तं કર્મ બંધાવે તેવા વિષય-કષાયના આવેગનો ભોગ બનતો નથી. તથા તપ-ત્યાગ-ભક્તિ-ઉચ્ચ કોટીની સાધનાઉપાસના-આરાધના કરવા તેનું મન થનગનતું હોય છે. આ કારણસર તેના અંતઃકરણની અંતરંગ પરિણતિઓ નિર્મળ-શુદ્ધ-વિશુદ્ધ બનતી જાય છે. આ રીતે તે ગ્રન્થિદેશની વધુને વધુ નજીક પહોંચતો જાય છે.(૧૪/૭)
ગાથાર્થ :- ભોગના સાધનો ન હોવા છતાં ભોગની કલ્પના કરવી તે અતાત્ત્વિક છે. કારણ કે તેનાથી માનહાનિ થાય છે. એ જ રીતે શાંતપણું અને ઉદાત્તાપણું ન હોય તો ધર્મક્રિયા પણ વૈકલ્પિક = अतात्वि बने छे. (१४/८)
ટીકાર્થ - રૂપ, યુવાની, ધનાઢ્યતા વગેરે ભોગસુખના સાધનો છે- આવું કામસૂત્રમાં વાત્સ્યાયને જણાવેલ છે. તેવા ભોગસાધનો ન હોવા છતાં ભોગ માનવામાં આવે તો તે કાલ્પનિક-અતાત્ત્વિક ભોગ જ કહેવાય. કારણ કે હું સુખી છુંઆવા પ્રકારની બુદ્ધિ સ્વરૂપ સ્વમાનને તે ગુમાવે છે અને તેની ભોગેચ્છા પૂર્ણ ન થવાથી “હું ભોગસુખથી સમૃદ્ધ છું.'- આ પ્રકારનું અભિમાન તેને ઉત્પન્ન જ થઈ શકતું નથી. આ જ રીતે શાંતતા અને ઉદાત્તતા ન હોય તો ગુરુપૂજનાદિ સ્વરૂપ ધર્મક્રિયા પણ વૈકલ્પિકવિપર્યાસજનિત સમજવી, તાત્ત્વિક નહિ. કારણ કે તેવો જીવ ધર્મઆરાધના કરે તો પણ તેને અંદરમાં १. हस्तादर्श '...तात्त्विका' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रतौ '...नाच्चा' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org