________________
९४२
• નાનાપરિભાષા દ્રથમિયો વિમ: • áશિવ-૨૪/૫ युक्तं चैतन्मले तीने भवासङ्गो न हीयते। सङ्क्लेशाऽयोगतो मुख्या साऽन्यथा नेति हि स्थितिः।।५।। = अनाभोगद्वारेण अमुख्यत्वरूपः उपचारः इति विशेष इति योगबिन्दुवृत्तिकारः ।
सकृद्बन्धकादौ उभयमते द्रव्यपूर्वसेवात्वेऽपि प्राचि पक्षे द्रव्यशब्दो योग्यतापरः यथा सुसाधुः द्रव्याचार्यः। यथोक्तं पञ्चाशके → समयम्मि दव्वसद्दो पायं जं जोग्गयाइ रूढोत्ति (पञ्चा.६/१०) इति पूर्वोक्तं (पृ.१७९) स्मर्तव्यम् । द्वितीये पक्षे तु द्रव्यशब्दोऽप्राधान्यपरः यथाऽङ्गारमर्दको द्रव्याचार्यः । तदुक्तं पञ्चाशके → अप्पाहण्णेऽवि इहं कत्थइ दिट्ठो उ दव्वसद्दो त्ति । अंगारमद्दगो जह दव्वायरिओ સયામu ૯ (ગ્વ.૬/૦૩) રૂતિ પ્રીમિત્ર (મા.9 પૃ.૩૮૦) મર્તવ્યનિતિ માવ: |
निक्षेपपरिभाषया तु सकृद्बन्धकादीनां नोआगमतः तद्व्यतिरिक्तद्रव्यपूर्वसेवा, 'अणुवओगो दव्वमिति (अनु.द्वा.१३) अनुयोगद्वारवचनादिति । योगविवेकद्वात्रिंशिकायां त्वेषामतात्त्विकयोगो नयभेदेन वक्ष्यते (તા.તા.૧૨/૦૧, મા-૧, પૃષ્ઠ.૦૨૬૭) T૧૪/૪
द्वितीयपक्षं समर्थयमान आह- ‘युक्तमिति । एतदपि अनालोचनसङ्गतद्रव्यपूर्वसेवामतमपि, किं पुनर्योग्यतोपेतद्रव्यपूर्वसेवामतमित्यपिशब्दार्थः, युक्तं = सङ्गतमेव । यस्माद् अत्यन्तमुत्कटे कर्मबन्धलक्षणे જ્યારે બીજા મતમાં તો વિચારવિમર્શશૂન્યતા દ્વારા ગૌણસ્વરૂપે પૂર્વસેવાનો ઉપચાર સકુબંધક વગેરે જીવોમાં કરવામાં આવે છે. આટલો બન્ને મતમાં તફાવત છે. (૧૪૪)
વિશેષાર્થ - માટી પોતે જ કાલાન્તરમાં ઘડારૂપે પરિણમી જાય છે. પરંતુ વસ્ત્ર વગેરે રૂપે પરિણમતી નથી. આ દષ્ટિએ માટીમાં વસ્ત્ર વગેરેનો જેવો તફાવત રહેલો છે તેવો ઘડાનો ભેદભાવ માટીમાં રહેતો નથી. બરાબર આ જ રીતે સકૃબંધક જીવ ભવિષ્યમાં અપુનબંધક જીવ રૂપે પરિણમી જાય છે. પરંતુ ભવાભિનંદી અચરમાવર્તી વગેરે સ્વરૂપે પરિણમતો નથી. આ દૃષ્ટિએ સમૃબંધક વગેરે જીવોમાં ભવાભિનંદી, અચરમાવર્તી અભવ્ય વગેરે જીવોનો જે સ્વરૂપે ભેદ રહેલો છે તેવો અપુનબંધક જીવનો ભેદભાવ સબંધક જીવમાં રહેતો નથી. સર્વથા ભેદ રહેતો હોય તો સકુબંધક ભવિષ્યમાં અપુનબંધકરૂપે પરિણમી જ ન શકે. તેથી જેમ ઉપાદાનકારણ = માટી અને ઉપાદેય કાર્ય = ઘડો- આ બન્ને વચ્ચે સર્વથા ભેદ નથી. તેમ ઉપાદાનકારણ = પરિણામકારણ = સબંધક જીવ અને કાર્ય = અપુનબંધક જીવ- આ બન્ને વચ્ચે સર્વથા ભેદ રહેતો નથી. એવું સિદ્ધ થાય છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને સબંધક જીવમાં ઔપચારિક પૂર્વસેવા માનવામાં આવે છે. આ મુખ્ય મત છે.
જ્યારે અન્ય આચાર્યના મતે સકૂબંધક વગેરે જીવોમાં વિવેકદૃષ્ટિનો ઉઘાડ થયો ન હોવાથી, આત્મકલ્યાણની સાચી ઝંખના જાગી ન હોવાથી, સંસારના યથાવસ્થિત સ્વરૂપનો નિશ્ચય કરાવે તેવી સૂક્ષ્મ વિચારધારા પ્રગટેલી ન હોવાથી, તાત્ત્વિક ભવવૈરાગ્ય ન હોવાથી ગૌણરૂપે પૂર્વસેવાનો તેમનામાં ઉપચાર કરવામાં આવે છે. પ્રથમ મત મુજબ સબંધકમાં પૂર્વસેવાનો ઉપચાર મુખ્ય છે. દ્વિતીય મત મુજબ સમૃબંધકમાં પૂર્વસેવાનો ઉપચાર ગૌણ છે. આટલો અહીં તફાવત સમજવો. (૧૪૪)
ગાથાર્થ - આ વાત પણ યુક્તિસંગત છે. કારણ કે મલ તીવ્ર હોય તો સંસારની આસક્તિ ઘટતી નથી. સંકલેશ ન થવાથી જ પૂર્વસેવા મુખ્ય કહેવાય. બાકી નહિ - આ પ્રમાણે શાસ્ત્રમર્યાદા છે. (૧૪/૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org