________________
९४०
• उपादानकारणे सर्वथा कार्यभेदाऽयोगः . द्वात्रिंशिका-१४/४ परिणामिनि कार्याखि सर्वथा नास्ति भिन्नता। 'अनालोचनगर्भत्वाद् अन्यत्रैनां परे जगुः।।४।।
परिणामिनीति । कार्यात हि परिणामिनि सर्वथा भिन्नता नास्ति, यथा घटादेर्मुत्पिण्डादौ । एवमपुनर्बन्धकादेरपि सकृद्बन्धकादौ न सर्वथा भिन्नतेति भावनीयम् । तदुक्तं- “कृतश्चास्या ___ इदमेवाधिकृत्याह- ‘परिणामिनी'ति । उपादेयात् कार्यात् हि = निश्चितं परिणामिनि = उपादानकारणे सर्वथा = सधैरेव प्रकारैः भिन्नता = विलक्षणता नास्ति, अन्यथा परिणामिकारणत्वाऽयोगात् । दृष्टान्तमाह- यथा घटादेः सकाशात् तत्परिणामिकारणे मृत्पिण्डादौ सर्वथा भिन्नता नास्ति, किन्तु वर्णगन्ध-रसादिभिः तुल्यरूपतैवोपलभ्यते । एवं = घट-मृत्पिण्डानुसारेण अपुनर्बन्धकादेः सकाशाद् अपि सकृबन्धकादौ अपुनर्बन्धकताऽऽसन्नदशायां न सर्वथा भिन्नता सम्भवति, अन्यथा भाविनि विवक्षितकाले तस्याऽपुनर्बन्धकत्वलाभाऽयोगाद् इति भावनीयम् । अत्र योगबिन्दुसंवादमाह- ‘कृत' इति । ‘कृतश्च સાધે પછી માર્ગાભિમુખ બને અને ત્યાર બાદ માર્ગપતિત બને. માટે અપનબંધક જીવ કરતાં માર્ગાભિમુખ અને માર્ગપતિત જીવને શાસ્ત્રમાં જુદા બતાવેલ છે. લાખોપતિની હરોળમાં આવ્યા બાદ કરોડ રૂપિયા મળે પછી તે જીવને લાખોપતિની શ્રેણિમાં રાખવાના બદલે કરોડપતિની પંક્તિમાં બેસાડવામાં આવે છે. જો કે કરોડપતિ પાસે લાખ રૂપિયા તો છે જ. તેમ છતાં તેને લક્ષપતિના વર્તુળમાં સામેલ ન કરાય. તેનાથી તેને જુદા બતાવવા જ પડે. આ જ કારણસર અપુનબંધક કરતાં માર્ગાભિમુખ અને માર્ગપતિત જીવને શાસ્ત્રકારોએ જુદા જ ઓળખાવેલા છે. ભલે ને જિનાજ્ઞાને જાણવાની યોગ્યતા (=લાખ રૂપિયા) ત્રણેય પાસે હોય.
મતલબ કે બીજી ગાથામાં જણાવેલ યોગબિંદુવૃત્તિકારના મત મુજબ અપુનબંધક, માર્ગાભિમુખ અને માર્ગપતિત- આ ત્રણેય જીવો લાખોપતિ જ છે. એક જ હરોળમાં આગળ-પાછળ ગોઠવી શકાય તેમ છે. જ્યારે પંચાશકવૃત્તિકારના મત મુજબ આ ત્રણેયને એક હરોળમાં ગોઠવવાના બદલે જુદા જુદા પાડવા જરૂરી છે. કારણ કે અપુનબંધક જીવ લાખોપતિ છે. જ્યારે માર્ગાભિમુખ અને માર્ગપતિત જીવ કરોડપતિ થઈ ચૂક્યા છે. જેમ સમકિતી જીવ ફરીથી ૭૦ કોટાકોટી સાગરોપમની કર્મસ્થિતિ ફરી કયારેય બાંધવાનો ન હોવા છતાં તેને અપુનબંધક ન કહેવાય. પણ તેને અપુનર્બલકથી જુદા સમકિતી તરીકે જ ઓળખવામાં આવે છે. તેમ માર્ગાભિમુખ અને માર્ગપતિત જીવને પણ અપુનર્ધધક કરતાં જુદા જ ગણાવવામાં આવેલ છે. આવું તાત્પર્ય પંચાશકવૃત્તિકારશ્રીનું હોય તેવું અમને જણાય છે. (૧૪૩)
ગાથાર્થ - પરિણામી કારણમાં કાર્ય કરતાં સર્વથા ભિન્નતા હોતી નથી. બીજા વિદ્વાનો એમ કહે છે કે પ્રકૃતિથી જ સકૂબંધક વગેરેમાં ઉહાપોહ ન હોવાથી ઔપચારિક પૂર્વસેવા હોય છે. (૧૪/૪)
ઓપચારિક પૂર્વસેવા વિચારણા છે ટીકાર્ય - કાર્ય કરતાં પરિણામી કારણમાં સર્વથા ભેદ હોતો નથી. જેમ ઘડા કરતાં માટીના પિંડમાં સર્વથા ભેદ નથી. મૃત્વ, પૃથિવીત્વ વગેરે ગુણધર્મોની અપેક્ષાએ તેમાં અભેદ રહેલો હોય છે. તેમ અપુનબંધક વગેરેથી પણ સકુબંધક વગેરેમાં સર્વથા ભેદ હોતો નથી. આ વાતને વિશેષ રીતે ભાવિત કરવી. કેમ કે યોગબિંદુમાં પણ જણાવેલ છે કે “અપુનબંધક સિવાયના તેમની નજીક રહેલા સકૃબંધક વગેરે જીવોની ૨. મુદ્રિતપ્રતિષુ સર્વત્ર “તત્રત્યા વિનાબૂદ રૂટ્યશુદ્ધ: પd: I ૨. હસ્તાવ “વિષ...” ત્યશુદ્ધઃ પાઠઃ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org