________________
• राजसादिधर्मक्षये शुक्लधर्मोत्पादोपवर्णनम् •
१२३१ 'अतः पापक्षयः सत्त्वं शीलं ज्ञानं च शाश्वतम् । तथाऽनुभवसंसिखममृतं ह्यद एव नु।।८।।
अत इति । अतः = अध्यात्मात् पापक्षयो = ज्ञानाऽऽवरणादिक्लिष्टकर्मप्रलयः, सत्त्वं = सुखित्वमिति मैत्री कुर्यात्, न तु ईर्ष्याम् । दुःखितेषु 'कथं नु नामैषां दुःखनिवृत्तिः स्यादिति कृपामेव कुर्यात्, न ताटस्थ्यम् । पुण्यवत्सु पुण्याऽनुमोदनेन हर्षमेव कुर्यात्, न तु 'किमेते पुण्यवन्तः?' इति विद्वेषम् । अपुण्यवत्सु चौदासीन्यमेव भावयेत्, नाऽनुमोदनं न वा द्वेषम् - (यो.सू.१/३३ ર..પૃ.૩૧) રૂતિ રાનમાર્તિવ્યાધ્યાત્વેશ: ||
_प्रकृतसूत्रं भावयता वाचस्पतिमिश्रेण तु तत्त्ववैशारद्यां → सुखितेषु मैत्री = सौहार्दै भावयतः ईर्ष्याकालुष्यं निवर्तते चित्तस्य । दुःखितेषु च करुणां = आत्मनीव परस्मिन् दुःखप्रहाणेच्छां भावयतः परापकारचिकीर्षाकालुष्यं चेतसो निवर्तते । पुण्यशीलेषु प्राणिषु मुदितां = हर्षं भावयतोऽसूयाकालुष्यं चेतसो निवर्तते । अपुण्यशीलेषु चोपेक्षां = माध्यस्थ्यं भावयतोऽमर्षकालुष्यं चेतसो निवर्तते । ततश्चास्य રાસ-તામHધર્મનિવૃત્તી ગુવ7ો ધર્મ ઉપનાયતે ૯ (યો.ફૂ./રૂરૂ ત.4.કૃ.૨૮) ન્યુમ્ T૧૮/૭/
अथाऽध्यात्मफलं योगबिन्दुकारिका(गा.३५९)द्वारैवोपदर्शयति- अत इति । योगबिन्दुटीकानुसारेण વ્યાધ્યાતિ- મતઃ = ૩થ્યાત્મિવિત્યવિ | > માત્માનું પ્રતિતિ શયતિ વા પાપ ૯ (ઉત્ત.કૃ.પૃ.૨
વિશેષાર્થ:- ટીકામાં મૈત્રી વગેરે ચારેય વિશુદ્ધ પરિણામવાળી ભાવના મેળવીને અધ્યાત્મનો આશ્રય સાધકે કરવો જોઈએ, આવો અર્થ કરેલ છે. પરંતુ વાક્યરચનામાં તથા વાચકવર્ગને સમજવામાં અનુકૂળતા રહે તે માટે અમે ટીકાર્યમાં દરેક ભાવનાનો સ્વતંત્ર-અલગ સ્વરૂપે ઉલ્લેખ કરીને પ્રત્યેક ભાવનાને મેળવી અધ્યાત્મનો સાધક આશ્રય કરે-આમ જણાવેલ છે. જેની વાચકવર્ગે નોંધ લેવી.
નિષ્પન્ન યોગીના લક્ષણો આ પ્રમાણે જાણવા. – (૧) દોષરહિતતા, (૨) વિશુદ્ધ મનોવૃત્તિ, (૩) ઔચિત્યલાભ, (૪) પ્રકૃષ્ટ સમતા, (૫) સાન્નિધ્યમાત્રથી વૈરાદિનો નાશ, (૬) ઋતંભરા પ્રજ્ઞા. ૯ યોગારંભક જીવોના લક્ષણ આ પ્રમાણે જાણવા = (૧) રસ લંપટતાનો અભાવ, (૨) આરોગ્ય, (૩) નિષ્ફરતાનો અભાવ, (૪) સુગંધ, (૫) મળમૂત્રની અલ્પતા, (૬) કાંતિ-તેજ, (૭) પ્રસન્નતા અને (૮) સૌમ્યસ્વર વગેરે. ૯ “વિશુદ્ધ મૈત્રી વગેરે ભાવનાના અભ્યાસથી અધ્યાત્મનો લાભ નિર્વિને થાય છે' આવું કહેવાની પાછળનો આશય એવો જણાય છે કે વિશુદ્ધ પરિણામવાળી મૈત્રી વગેરે ભાવનાઓના પરિશીલનથી અધ્યાત્મની પ્રાપ્તિમાં આવતા વિઘ્નો દૂર થવાથી ઝડપથી અધ્યાત્મલાભ થાય છે. બીજો એક અર્થ એ છે કે વિશુદ્ધ પરિણામવાળી મૈત્રી વગેરે ભાવનાઓના પરિપાકથી થનારો અધ્યાત્મલાભ આડઅસરરહિત હોય છે. તેવા અધ્યાત્મની પ્રાપ્તિ પછી મહત્ત્વાકાંક્ષા, માન-મતાગ્રહ વગેરે વિકૃતિઓ પાછળથી ઉછાળા મારતી નથી. સાધક પતનમાર્ગ સ્વરસથી દોડતો નથી. બાકીની વિગત ટીકાર્યમાં સ્પષ્ટ છે.(૧૮/૭)
અધ્યાત્મનું ફળ છે ગાથાર્થ :- અધ્યાત્મથી પાપનો ક્ષય, સત્ત્વ, શીલ અને શાશ્વત જ્ઞાન પ્રાપ્ત થાય છે. તથા અનુભવથી પ્રસિદ્ધ એવું અમૃત અધ્યાત્મથી જ છે. (૧૮૮).
ટીકાર્થ :- આ અધ્યાત્મ જ્ઞાનાવરણીય વગેરે ક્લિષ્ટ કર્મનો નાશ થાય છે. તથા સત્ત્વમાં ઉછાળો આવે છે. તે ચિત્તની સમાધિસ્વરૂપ શીલને આપે છે. વસ્તુના બોધસ્વરૂપ શાશ્વત જ્ઞાનને આપે છે. ૨. દસ્તાવ ‘ગર' શુદ્ધ પાઠ. | ૨. હસ્તાવ “ક્ષ' ફુટ્યશુદ્ધ: પાટ: |
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org