________________
• पञ्चधा योगविभजनम् •
१२२१ ॥ अथ योगभेदद्वात्रिंशिका ॥१८॥ अनन्तरं पुरुषकारप्राधान्येन चारित्रप्राप्तौ योगप्रवृत्तिरुक्तेति तद्भेदानेवाऽत्राऽऽहअध्यात्म 'भावना ध्यानं समता वृत्तिसङ्क्षयः । योगः पञ्चविधः प्रोक्तो योगमार्गविशारदैः।।१।।
अध्यात्ममिति । व्यक्तः ।।१।। औचित्याद् वृत्तयुक्तस्य वचनात्तत्त्वचिन्तनम् । मैत्र्यादिभावसंयुक्तमध्यात्मं तद्विदो विदुः।।२।। ____ औचित्यादिति । औचित्याद् = उचितप्रवृत्तिलक्षणाद् वृत्तयुक्तस्य = अणुव्रत-महाव्रतसमन्वितस्य वचनात् = जिनाऽऽगमात् तत्त्वचिन्तनं = जीवादिपदार्थसार्थपर्यालोचनं मैत्र्यादिभावैर्मैत्री
नयलता योगप्रवृत्तिवैविध्यमन्तःपुरुषकारतः । कर्मयोगेन सञ्जातं, वीरं नत्वा निरूप्यते ।।१।। __ अनन्तरं दैव-पुरुषकारद्वात्रिंशिकायां पुरुषकारप्राधान्येन = अन्तरङ्गशुद्धपुरुषार्थाऽनुपसर्जनभावे चारित्रप्राप्ती सत्यां योगप्रवृत्तिः द्वात्रिंशत्तमश्लोके उक्ता इति हेतोः तद्भेदानेव = योगप्रकारानेव अत्र अष्टादशद्वात्रिंशिकायां ग्रन्थकार आह- 'अध्यात्ममिति । → अध्यात्म भावना ध्यानं समता वृत्तिसङ्क्षयः । मोक्षेण योजनाद्योग एष श्रेष्ठो यथोत्तरम् ।। - (यो.बि.३१) इति योगबिन्दुकारिकाऽप्यत्राऽनुसन्धेया । तदुक्तं न्यायविजयेनाऽपि अध्यात्मतत्त्वालोके → अध्यात्म भावना ध्यानं समता वृत्तिसङ्क्षयः । इत्येवमनूचाना ऊचाना योगपद्धतिम् ।। - (अ.त.७/४) इति ।।१८/१।। ___ 'यथोद्देशं निर्देश' इति न्यायेन तावदध्यात्मं योगबिन्दुग्रन्थाऽनुसारेण निरूपयति- 'औचित्यादि'ति । मैत्री-करुणा-मुदितोपेक्षालक्षणैः सत्त्व-क्लिश्यमान-गुणाधिकाऽविनेयेषु यथाक्रमं सहितम् । तदुक्तं योगशतके → सत्तेसु ताव मेत्तिं तहा पमोयं गुणाहिएसु ति । करुणा-मज्झत्थत्ते किलिस्समाणाऽविणेएसु ।।
હ યોગભેદદ્વાત્રિશિક્ષ પ્રાશ હા ૧૭મી બત્રીસીમાં પુરુષાર્થની પ્રધાનતાથી ચારિત્રની પ્રાપ્તિ થતાં યોગની પ્રવૃત્તિ થાય - આમ જણાવ્યું. તેથી યોગના ભેદોને જ આ બત્રીસીમાં ગ્રંથકારશ્રી જણાવે છે.
थार्थ :- अध्यात्म, भावना, ध्यान, समता भने वृत्तिसंक्षय - म पांय प्रा२नो योग योगविशा२६. 43 उपायेद. छे. (१८/१)
વિશેષાર્થ:- ગાથાર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ તેની સંસ્કૃત વ્યાખ્યા કરેલ નથી. યોગબિંદુ ગ્રંથના આધારે તેમ જ ષોડષક ગ્રંથના આધારે ઉપરોક્ત પંચવિધ યોગનું નિરૂપણ ગ્રંથકારશ્રી કરશે.(૧૮/૧)
અધ્યાત્મની વ્યાખ્યા કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે
ગાથાર્થ:- ઔચિત્યથી યુક્ત જીવનું જિનવચનાનુસારે થતું તત્ત્વચિંતન કે જે મૈત્રી વગેરે ભાવોથી સંયુક્ત હોય તેને અધ્યાત્મવેત્તાઓ અધ્યાત્મ તરીકે જાણે છે. (૧૮)૨).
હ અધ્યાત્મનું સ્વરૂપ છે. ટીકાર્થ - ઉચિત પ્રવૃત્તિથી અણુવ્રત કે મહાવ્રતથી યુક્ત જીવનું જિનાગમને અવલંબીને થતું જીવાદિ પદાર્થોના સમૂહનું ચિંતન એ જ અધ્યાત્મ છે કે જે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાથી
१. हस्तादर्श 'भाववना' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श 'वचनं' इत्यशुद्धः पाठः । Jain Education International
For Private Personal use only
www.jainelibrary.org