________________
संस्काररहितयोगस्य तादृशयोग एव हेतुत्वात् ।।१८ / १५ ।। (पृ. १२४२) સંસ્કાર વગરની યોગસાધનાની પ્રવૃત્તિ
સંસ્કારહીન યોગસાધનાનો જ હેતુ બને છે.
બાસવપિ તત્ત્વતોડ મેવાનુષ્ઠાનમ્ ||૧૮/૧૮।। (પૃ.૧૨૪૬) આસંગથી પણ થતી યોગસાધના પરમાર્થથી નિષ્ફળ જ છે.
समिति-गुप्तीनां यथापर्यायं विस्तारो योग उच्यते ।।१८ / ३० ।। (पृ. १२६१) સમિતિ અને ગુપ્તિના પર્યાયને યથાયોગ્ય રીતે
વિસ્તારવા એ યોગ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org