________________
११७६
• क्रियायाः स्वध्वंसद्वारा कार्यजनकता •
द्वात्रिंशिका-१७/१५
दृष्टेनैवोपपत्तौ च नाऽदृष्टमिति केचन । फले विशेषात्तदसत्तुल्यसाधनयोर्द्वयोः ।। १५ ।। दृष्टेनैवेति । दृष्टेनैव कारणसमाजेन उपपत्तौ जगद्व्यवस्थानिर्वाहलक्षणायां सत्यां च नादृष्टं = कर्म कल्पनीयं इति केचन ' नास्तिकप्रायाः । ते हि वदन्ति 'विहित- निषिद्धाभ्यामपि कर्मभ्यामामुष्मिकफलजननं स्वध्वंसद्वारैवोपपत्स्यत इति किमन्तर्गडुनाऽदृष्टेन ?
=
=
=
न चादृष्टसत्त्वे चरमसुखदुःखादिभोगेन' तन्नाशात् फलविरामोपपत्तिरन्यथा तु तदनुपपत्तिअत्रैव पुरुषार्थैकान्तवादिनां नास्तिकप्रायाणां मतमपहस्तयितुमुपन्यस्यति - 'दृष्टेनैवे 'ति । दृष्टेनैव प्रत्यक्षप्रमाणप्रसिद्धेनैव कारणसमाजेन = हेतुकलापेन जगद्व्यवस्थानिर्वाहलक्षणायां उपपत्ती सत्यां न कर्म कल्पनीयं यथोक्तं कामसूत्रे पुरुषकारपूर्वकत्वात्सर्वप्रवृत्तीनामुपायः प्रत्ययः (का. सू. १ / २ / ३८) ← इति नास्तिकप्राया वदन्ति । ते नास्तिकाया हि वदन्ति ' विहित - निषिद्धाभ्यामपि दयादि - हिंसादिलक्षणाभ्यां कर्मभ्यां क्रियाभ्यां आमुष्मिकफलजननं पारलौकिककार्यनिष्पादनं स्वध्वंसद्वारैव उपपत्स्यते । तथाहि - दया स्वध्वंसद्वारा स्वर्गं जनयिष्यति हिंसा च स्वध्वंसद्वारा नरकमित्येवं जगद्व्यवस्थोपपत्तौ किं अन्तर्गडुना अजागलस्तनायमानेन अदृष्टेन ? न च अदृष्टसत्त्वे विहितनिषिद्धक्रियाजन्यदैवाऽभ्युपगम एव चरमसुख - दुःखादिभोगेन = तत्तद्दैवजन्यचरमसुख-दुःखसाक्षात्कारादिना तन्नाशात् तादृशसुखादिजनकदैवोच्छेदात् फलविरामोपपत्तिः सुखानुभवादिविश्रामसङ्गतिः स्यात्, का-रणविरहे कार्यानुदयस्य न्याय्यत्वात्, अन्यथा तु = विहित निषिद्धक्रियाजन्याऽदृष्टं कालान्तरभाविफलप्रदमनभ्युपगम्य विहित-निषिद्धक्रियाध्वंसेनैव पारलौकिकफलोदयोपपादने तु तदनुपपत्तिः फलविराઉત્પત્તિ, પટની તંતુમાં ઉત્પત્તિ થવાનો જે નિયમ છે તે કપાલ, તંતુ વગેરેને કારણ માનવાથી સંગત થાય. પરંતુ જો કપાલ, તંતુ વગેરેને કારણ જ માનવામાં ન આવે તો ઉપરોક્ત કાર્યોત્પત્તિસંબંધી દૈશિક નિયમ સંગત થઇ નહિ શકે.' ć તો આ શંકાના જવાબમાં કાલવાદી તરફથી કહી શકાય છે કે ઘટ,પટ વગેરે કાર્યનો સ્વભાવ જ એવો છે કે કપાલ, તંતુ વગેરેમાં જ ઉત્પન્ન થાય, અન્યત્ર નહિ. આમ સ્વભાવથી જ કાર્યોત્પત્તિસંબંધી દૈશિક નિયમ સંગત થઇ જવાથી કોઇ સમસ્યા ઊભી નહિ થાય. બાકીની વાત ટીકાર્થમાં સ્પષ્ટ છે. (૧૭/૧૪)
ગાથાર્થ :- દૃષ્ટ કારણથી જ કાર્યોત્પત્તિની સંગતિ થઇ જતી હોવાથી અદૃષ્ટ એવું કર્મ કારણ નથી - એમ અમુક લોકો બોલે છે. પણ તે બરાબર નથી. કારણ કે બે વ્યક્તિ પાસે બાહ્ય સામગ્રી તુલ્ય હોવા છતાં પણ ફળમાં ભેદભાવ દેખાય છે. (૧૭/૧૫)
* ક્રિયાÜસથી ફ્લોત્પાદક્લ્પના શ
=
=
=
=
=
=
ટીકાર્થ :- ‘પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ એવા કારણસમૂહથી જ જગતની વ્યવસ્થાનો નિર્વાહ થઇ જતો હોવાથી કર્મની = નસીબની કલ્પના ન કરવી જોઇએ' એમ નાસ્તિક જેવા કેટલાક લોકો કહે છે. તેઓ એમ કહે છે કે → વિહિત અને નિષિદ્ધ એવી ક્રિયા વડે પણ પરલોકમાં ફળની ઉત્પત્તિ પોતાના ધ્વંસ દ્વારા જ થઇ જશે. તેથી શા માટે વચ્ચે આડખીલી રૂપે કર્મની કલ્પના કરવી ? જો કે ‘કર્મને માનવામાં આવે તો ચરમ સુખ-દુઃખ વગેરેને ભોગવવા દ્વારા કર્મનો નાશ થવાથી સુખાદિ ફળની પરંપરા અટકવાની વાત સંગત થઇ શકે છે. કર્મને
१. हस्तादर्श 'केचि' इति पाठः । २ हस्तादर्शे '... दिभेदेन' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org