________________
• दृष्टहान्याद्यापत्तिः .
११७५ ___तत्क्षणविशिष्टकार्यत्वाऽवच्छिन्ने तत्क्षणस्य हेतुत्वेनैवाऽनतिप्रसङ्गाद् देशनियमस्य च स्वभावत एवोपपत्तेः । किं च दृष्टहानिः = दृष्टानां कारणानां यत्नादीनां त्यागः, अदृष्टस्य च प्रधानस्य कल्पनं अतिबाधकं = अतिबाधाकारीति न किञ्चिदेतत् ।।१४।। ___ अथ कालस्य हेतुत्वे सर्वाण्येव कार्याणि युगपदुत्पद्येरन् न वा कदाचिदिति कालस्य हेतुतैव न स्वीक्रियते इति चेत् ? मैवम्, तत्क्षणविशिष्टकार्यत्वाऽवच्छिन्ने तत्क्षणस्य हेतुत्वेनैव अनतिप्रसङ्गात् = युगपत्सर्वकार्योत्पादलक्षणस्य सर्वदा कार्याऽनुत्पादलक्षणस्य वाऽतिप्रसङ्गस्य विरहात् । एतेन → कालेन सर्वं लभते मनुष्यः - (म.भा.शांति.२५/५) इति महाभारतवचनमपि व्याख्यातम् । न च तत्क्षणत्वेन हेतुत्वेऽपि सर्वत्र कार्यमुत्पद्येत न वा कुत्रचिदपि यद्वाऽनियतदैशिकोत्पत्तिः प्रसज्येतेति शङ्कनीयम्, कार्योत्पत्तौ देशनियमस्य च = प्रतिनियतदैशिकत्वस्य च स्वभावतः = कार्यस्वभावत एवोपपत्तेः । पटस्याऽयमेव स्वभावो यदुत पटोत्पादकक्षणे सति तन्तुष्वेव स उत्पद्यते घटस्य चायमेव स्वभावो यद् घटोत्पादकक्षणे सति कपालयोरेव स उपजायत इति तत्क्षणस्य तत्क्षणविशिष्टकार्ये हेतुत्वोपगमे न देशनियमानुपपत्तिः ।
किञ्च ‘कर्मैव कालभेदात्फलप्रदमि'(द्वा.द्वा.१७/१२ पृ.११७०)त्यङ्गीकारे दृष्टानां = प्रत्यक्षप्रमाणसिद्धानां यत्नादीनां = यत्न-नियतिप्रभृतीनां त्यागः = कारणत्वेन परित्यागप्रसङ्गोऽपि साङ्ख्यानामनिवारित-प्रसरः । अदृष्टस्य = नित्यत्व-जगदुपादानत्वेश्वराधिष्ठितत्वादिरूपेण प्रमाणाऽसिद्धस्य प्रधानस्य कल्पनं साङ्ख्यानां अतिबाधाकारि । एतेन प्रधान-प्रकृत्याद्यपराऽभिधानस्य कर्मणो नित्यत्वात् प्राग्भवीययत्न-व्यापारत्वाऽसम्भवाद् द्वारत्वेनेहलौकिकयत्नस्य गौणत्वमेवेति निरस्तम्, प्रकृतेरेकान्तनित्यत्वे फलाऽनुपरम-प्रसङ्गात् यद्वाऽर्थक्रियाकारित्वाऽसम्भवेन फलोत्पादाऽसम्भवाच्चेति न किञ्चिदेतत् ।।१७/१४ ।। પ્રત્યે તક્ષણને જ કારણ માનવા દ્વારા કોઈ પણ અતિપ્રસંગ નહિ આવે. તથા કાર્યનું દેશનિયમન તો સ્વભાવથી જ સંગત થઈ જશે. વળી, કેવળ કર્મને કારણ માનવામાં પ્રત્યક્ષ પ્રમાણથી કારણ તરીકે સિદ્ધ થતા પુરુષાર્થ વગેરેનો કારણરૂપે ત્યાગ કરવો પડશે. તથા પ્રમાણથી અસિદ્ધ એવા પ્રધાન તત્ત્વની કારણ તરીકે કલ્પના કરવી એ સાંખ્ય માટે અત્યંત બાધાકારી છે. માટે સાંખ્ય વિદ્વાનની વાત વ્યાજબી नथी. (१७/१४)
વિશેષાર્થ :- ૧૨મી ગાથામાં સાંખ્ય લોકોએ “કાલભેદ દ્વારા પ્રધાન = કર્મ ફળદાયક બનશે - આવું જણાવેલ. તેનું નિરાકરણ આ ગાથામાં કરેલ છે. તતક્ષણવિશિષ્ટ અલગ અલગ કાર્ય પ્રત્યે તતક્ષણ વિશિષ્ટ પ્રધાનને કારણે માનવા કરતાં તો તત્ તત્ ક્ષણને તત્તત્ક્ષણવિશિષ્ટ કાર્યમાત્રનું કારણ માનવામાં લાઘવ હોવાથી પ્રધાન તત્ત્વનો જ ઉચ્છેદ થઈ જશે. જ્યારે લૌકિકદષ્ટિએ વિવક્ષિત કારણ સામગ્રી હાજર હશે ત્યારે જ તતક્ષણસ્વરૂપ કારણ હાજર હોવાના કારણે તે સમયે જ કાર્ય ઉત્પન્ન થશે, તે પૂર્વે નહિ, માટે અતિપ્રસંગને (અર્થાત્ દંડ, ચક્ર, ચીવર વગેરેની ગેરહાજરીમાં ઘડાની ઉત્પત્તિ થવાની સમસ્યાને) કોઈ અવકાશ નહિ રહે.
જો અહીં કોઈ શંકા કરે કે – “કપાલને ઘટકારણ માનવામાં આવે તો ઘડો કપાલમાં ઉત્પન્ન થશે, તંતુને પટકારણ માનવામાં આવે તો પટ તંતુમાં ઉત્પન્ન થશે. અન્યત્ર નહિ. ઘટની કપાલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org