________________
• कालान्तरे फलविराममीमांसा •
११७७
रिति वाच्यं, अदृष्टाभ्युपगमेऽपि कालान्तर एव फलप्राप्तेस्तदन्यकाले फलविरामोपपत्तेरिति । तदसत्, तुल्यसाधनयोः = 'सदृशदृष्टकारणयोर्द्वयोः २ पुरुषयोः फले विशेषात् । तस्य चादृष्टभेदं विनाऽनुपपत्त्या तदसिद्धेः ।
माऽसङ्गतिः, तदाक्षेपकस्य तादृशध्वंसस्य कदाऽप्यनुच्छेदादिति वाच्यम्, अदृष्टाऽभ्युपगमेऽपि = विहितनिषिद्धक्रियाजन्यदैवाऽ TSङ्गीकारेऽपि विहित निषिद्धक्रियोपरमाऽनन्तरक्षण एव फलाऽप्राप्तेः कालान्तर एव च फलप्राप्तेः अदृष्टाऽतिरिक्तस्य कालविशेषस्याऽपि नियामकत्वमभ्युपगन्तव्यमेव । तथा च विहित-निषिद्धक्रियाध्वंसस्याऽऽमुष्मिकफलनिर्वाहकत्वमतेऽपि तदन्यकाले = फलयोग-क्षेमकारककालभिन्नकाले फलविरामोपपत्तेः = तादृशध्वंसजन्यफलपर्यवसानोपपत्तेः । एतेन गौरवमपि परिहृतम्, तादृशकालस्याऽदृष्टवा. दिनाऽप्यवश्याऽभ्युपगतत्वात् । यथा कालविशेषसहकारेणाऽदृष्टेन नियतकाले फलोदयोपपत्तिः तथा कालविशेषसहकारेण विहित - निषिद्धक्रियाध्वंसेन नियतसमये फलविश्रामसङ्गतिरिति नास्तिकप्रायाणां तेषां मतम् ।
=
ग्रन्थकारः तन्निराकरोति- तदसदिति । सदृशदृष्टकारणयोः समानदण्ड-चक्रादिघटसाधनयोः द्वयोः पुरुषयोः फले घटादिलक्षणे कार्ये विशेषात् = भेदोपलम्भात् । एकस्य सच्छिद्राऽल्पस्थितिको घटो जातः अपरस्य तु निश्छिद्र-दीर्घस्थितिक इति । यद्वाऽकुण्ठितशक्तिसदृशदृष्टसाधनयोः चैत्र-मैत्रयोः कृष्यादिसमारम्भे फले विशेषात् = धान्यसम्पत्त्यसम्पत्तिलक्षणभेदात् स्वल्प - बहुधान्यसम्पत्तिरूपवैचित्र्यात् । तस्य च = फलगतविशेषस्य च अदृष्टभेदं क्लृप्तकारणाऽतिरिक्तदैवविशेषं विना अनुपपत्त्या = अघटमानतया तदसिद्धेः = फलभेदासिद्धेः । न चाद्यप्रवृत्ताववैषम्येऽप्युत्तरकालं सामग्रीवैषम्यादेव कार्यवैषम्यमिति चेत् ? न, सामग्रीवैषम्यस्याऽपि हेत्वन्तराधीनत्वादिति व्यक्तं स्याद्वादकल्पलतायाम् (स्या.क.स्त. માનવામાં ન આવે અને વિહિત-નિષિદ્ધક્રિયાધ્વંસને જ સુખ-દુઃખાદિનું કારણ માનવામાં આવે તો ધ્વંસ અવિનાશી હોવાથી તેનો નાશ ન થવાથી તજ્જન્ય ફળની પરંપરા કયારેય અટકશે નહિ’- આવું કર્મવાદીઓ કહી શકે છે. પરંતુ આ વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે કર્મને માનવામાં આવે તો પણ ફળની પ્રાપ્તિ તો કાલાન્તરમાં જ થાય. તેથી ફળપ્રાપ્તિના નિયામકરૂપે કર્મ ઉપરાંત કાળનો સ્વીકાર કરવો પડે જ છે. આ રીતે વિહિત-ક્રિયાÜસને જ ફલોત્પાદક માનવામાં પણ કોઇ વાંધો નહિ આવે. કારણ કે ક્રિયાન્વંસકારણવાદી એવા અમારા તરફથી એમ કહી શકાય છે કે ફળના યોગક્ષેમકા૨ક કાળથી ભિન્ન એવા કાળ આવે ત્યારે ફળનો વિરામ થઇ શકે છે. કેમ કે તથાવિધ યોગ-ક્ષેમકારક કાળ હોય તો જ ફળ મળી શકે, ટકી શકે છે. તે સિવાયના કાળમાં વિહિત-નિષિદ્ધક્રિયાનો ધ્વંસ હોવા છતાં પણ ઉપરોક્ત ફળપરંપરા અટકી જશે. ૯
=
=
ર્મની સિદ્ધિ ક
तदसत् । ग्रंथारश्री उहे छे } खा वात व्याभजी नथी. प्रेम हे प्रत्यक्षथी हेाता अरशी ठेनी पासे સમાન છે એવા બે માણસો પ્રવૃત્તિ કરે તો પણ ફળમાં ભેદ દેખાય છે. તે ફળભેદ કર્મને માન્ય કર્યા વિના સંગત થઇ શકતો નથી. સમાનજાતીય, દુગ્ધપાનથી જ એકને દુઃખ થાય છે અને બીજા કોઇકને સુખ થાય १. हस्तादर्शे 'सदृष्टसदृष्टका... ' इत्यशुद्धः पाठः । २ हस्तादर्शे 'द्वयोः पुरुषयोः' इति नास्ति । हस्तादर्शविशेषे 'दियो' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org