________________
• અર્થયિોપધાયશાનુપ્રવિવાર: ૦
// રૂતીશાનુપ્રøવિચારદ્વાત્રિંશિષ્ઠ ||૬||
૯ (વૈ..સ્ત. ૧/૩૧૬-૩૨૪, વૈ.તિ. ૮/૩૧૪-૨૨૨) કૃતિ વૈરાગ્યપતતા-વૈરા યતિવચનપ્રવन्धोऽप्यवधातव्यो दीर्घसूत्रार्थावधारणपरायणैः ।
प्रकृते स्व-स्ववर्णाश्रमाचारैः प्रीणयन् परमेश्वरम् । क्रमेण याति पुरुषो मामकं पदमुत्तमम् ।। ← (રા.ગી.૧/૩૯) કૃતિ રામજીતાવવન, → હરેરનુપ્રાત્ સા તુ ખાયતે નાડચા વિત્ (शां.सं. भक्तिकांड-३/१/४२) इति शाण्डिल्यसंहितावचनं, अनीर्ष्यन्तो भक्तिमन्तो ये मयोक्तमिदं शुभम् । अनुतिष्ठन्ति ये सर्वे मुक्तास्तेऽखिलकर्मभिः ।। ← ( ग.गी.२ / ३१ ) इति च गणेशगीतावचनमपि यथातन्त्रमनुयोज्यं सर्वतन्त्रसमवतारकुशलैरिति शम् ।।१६ / ३२ ।। स्वभूमिकोचिताज्ञायाः पालनं प्रभ्वनुग्रहः । अर्थक्रियोपधायी स्व-परतन्त्रैः समर्थितः ।। १ ।। इति मुनियशोविजयविरचितायां नयलतायां ईशाऽनुग्रहविचारद्वात्रिंशिकाविवरणम् ।।१६।। * અરિહંતના અનુગ્રહને ઓળખીએ “
વિશેષાર્થ :- (૧) તાત્ત્વિક ઉપાસના માર્ગનું અવલંબન કરવાથી જ મોક્ષ ઝડપથી અચૂક મળે
છે.
(૨) ઉપાસના માર્ગમાં પ્રવેશ કરવા માટે ભગવાનનો અનુગ્રહ માનવો જ પડે, હૃદયથી સ્વીકારવો જ પડે.
११४७
(૩) ઉપાસના અરિહંતના અનુગ્રહથી જ શકય છે.
(૪) ઉપાસના પારમાર્થિક બને તે માટે અરિહંતના ગુણો પ્રત્યે અત્યંત અહોભાવ-બહુમાન ભાવ કેળવવો જરૂરી છે.
(૫) અરિહંતના ગુણો પ્રત્યે સદ્ભાવ કેળવવા પૂર્વક પરમ પ્રસન્નતાથી સ્વભૂમિકાયોગ્ય આરાધના કરવામાં તરત લાગી જવું.
આ મુજબ પાંચ તબક્કાને આત્મસાત્ કરવામાં આવે તો (અ) પારમાર્થિક મોક્ષમાર્ગથી સાધકનું ક્યારેય પતન ન થાય તેમ જ (બ) સાધનાનો અહંકાર કે (ક) આશંસાનું અજીર્ણ ન થાય કે (ડ) મહત્ત્વાકાંક્ષાના ખાટા ગચરકા પણ ન આવે તથા (ઈ) મોક્ષ ઝડપથી મળવાનો આંતરિક આત્મવિશ્વાસ સ્વતઃ પ્રગટે અને (ફ) તે વિશ્વાસ સફળ પણ બને છે. દરેક મોક્ષાર્થી જીવોએ ઉપર જણાવેલ બાબતો ગંભીરતાથી લક્ષમાં રાખવા જેવી છે. (૧૬/૩૨)
ઈશાનુગ્રહ વિચા૨ બત્રીસી પૂર્ણ થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org