________________
११२६
• नामभेदस्य विवादाऽप्रयोजकत्वम् • द्वात्रिंशिका-१६/२० सर्वगतश्च शैवानाम् । सोऽर्हन्नसर्वगतश्च जैनानाम् । स एव प्रतिक्षणं भगुरः सौगतानाम्। यः पुनः भेदो = विशेषो यस्य = ईश्वरस्य कल्प्यते तस्य तस्य तन्त्रस्य = दर्शनस्य अनुसारेण = अनुवृत्त्या (तत्तत्तन्त्रानुसारेण), मन्ये = प्रतिपद्ये सोऽपि विशेषः, किं पुनः प्रागभिहितः संज्ञाभेद इत्यपिशब्दार्थः, निरर्थको = निष्प्रयोजनः ।।१९।। कुत इत्याहविशेषस्यापरिज्ञानाद्युक्तीनां जातिवादतः । प्रायो विरोधतश्चैव फलाभेदाच्च भावतः।।२०।। दोऽपि दृश्यत एवेति कथं केवलसंज्ञाभेद एवेत्याशङ्कायां कालातीत एव परकल्पितविशेषनिराकरणायाह 'अनादिशुद्ध' इति । तत्र = तेषु मध्ये अनादिशुद्धः सर्वगतश्च परमोपास्यः शैवानां परब्रह्मवादिनां पातञ्जलानां वैशेषिकाणाञ्च । कल्प्यते = समर्थ्यते । निष्प्रयोजनः इति । सम्यगज्ञातत्वेनेश्वरस्वरूपगोचरा मिथ्याकल्पना जात्यन्धगजकल्पनान्यायमनुसरति । तदुक्तं सुरेश्वराचार्येण वार्तिके → एकमेवैकरूपं सद् वस्त्वज्ञातं निरञ्जनम् । जात्यन्धगजदृष्ट्यैव कोटिशः कल्प्यते मृषा ।। - (वा.४/४५६६) इति । एतेन → जमणेगधम्मणो वत्थुणो तदंसे च सव्वपडिवत्ती । अन्ध व्व गयावयवे तो मिच्छद्दिविणो वीसु।। - (वि.आ.२२६९) इति विशेषावश्यकभाष्यवचनमपि व्याख्यातम् । अत एव → क्लेश-कर्म-विपाकाद्यैर्वासनाभिस्तथैव च। अपरामृष्टमेवाऽऽह पुरुषं हीश्वरं श्रुतिः ।। (या.स्मृ.२/ ४३) इति पूर्वोक्तं (पृ.१०८८) याज्ञवल्क्यस्मृतिवचनं, → क्लेश-कर्म-विपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः - (यो.सू.१/२४) इति च योगसूत्रवचनमप्यनतिप्रयोजनमेवेति स्थितम् ।।१६/१९ ।। જૈનો ઈશ્વરને અરિહંત તરીકે ઓળખાવી અસર્વગત માને છે. તે જ ઈશ્વર પ્રતિક્ષણ ક્ષણભંગુર છે.” આવું બૌદ્ધ વિદ્વાનો કલ્પના કરે છે. આમ તે તે દર્શનશાસ્ત્ર-ધર્મ-સંપ્રદાયને અનુસરીને ઈશ્વરમાં જે ભેદભાવની કલ્પના કરવામાં આવે છે તે ભેદભાવ પણ નિરર્થક છે, પ્રયોજનશૂન્ય છે- એમ હું (
दातात) भानु छु. महा '५९५' (अपि) श६ ४९॥८. छे ते सूयित ४२ छ ? श्वरमा पूर्व (૧૬/૧૮) જણાવેલ કેવળ નામભેદ જ નહિ પરંતુ વિકલ્પિત અર્થભેદ પણ નિષ્ઠયોજન છે. (૧૬/૧૯)
વિશેષાર્થ -નૈયાયિકો ઈશ્વરને અનાદિશુદ્ધ સર્વવ્યાપી-એકાંતનિત્ય માને છે. જૈનો ઈશ્વરને સાધના દ્વારા શુદ્ધ થયેલા, અસર્વગત અને નિત્યાનિત્ય માને છે. વેદાન્તીઓ ઈશ્વરને = બ્રહ્મતત્ત્વને જગતનું ઉપાદાન કારણ માને છે. નૈયાયિકો ઈશ્વરને જગતનું નિમિત્ત કારણ માને છે. મતલબ કે ઈશ્વર પોતે જગતસ્વરૂપે પરિણમતા નથી પણ જગતને બનાવે છે. જૈનો કહે છે કે ઈશ્વર જગતને બનાવતા નથી પણ બતાવે છે. આમ એક જ ઈશ્વર વિશે અલગ-અલગ દર્શનોમાં-ધર્મોમાં પોતપોતાના સિંદ્ધાન્ત મુજબ વિશેષ પ્રકારની કલ્પના કરવામાં આવે છે. પરંતુ કાલાતીત મહાત્મા કહે છે કે આવી કલ્પના ઈશ્વરને विशे ४२वी ते अर्थहीन छ, प्रयोनही छे. (१६/१८)
શા માટે ઈશ્વરમાં વિવિધદર્શનકારોએ માન્ય કરેલ ભેદભાવ નિરર્થક છે.?” તેનો જવાબ આપતા કાલાતીત મહાત્મા કહે છે કે –
ગાથાર્થ :- વિશેષનું જ્ઞાન ન થવાથી અને યુક્તિઓમાં જાતિવાદ હોવાથી તથા પ્રાયઃ વિરોધ હોવાથી તેમજ પરમાર્થથી ફલભેદ ન હોવાથી ઉપરોક્ત ભેદભાવ નિરર્થક છે. (૧૨/૨૦) १. हस्तादर्श ....क्षणभं...' इति पाठान्तरम् । २. हस्तादर्श 'विशेत्तस्यापिपरि' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org