________________
११२२
• નાતીતમવિન: •
द्वात्रिंशिका-१६/१७ यद् = यस्मात् कालाऽतीतोऽपि शास्त्रकृद्विशेषो जगौ ।।१६।। अन्येषामप्ययं मार्गो मुक्ताऽविद्यादिवादिनाम । अभिधानादिभेदेऽपि तत्त्वनीत्या व्यवस्थितः।।१७।।
अन्येषामिति । अन्येषामपि तीर्थान्तरीयाणां, किं पुनरस्माकं, अयं = अस्मदुक्तो मार्गो देव-तादिगोचरः । मुक्तादिवादिनां अविद्यादिवादिनां च (=मुक्ताविद्यादिवादिनां) मतेन । अभिधासम्बन्धेन स्तोतव्याद्यविशिष्टायाः स्तवनादिक्रियायाः सकाशात् तादृशफललाभः सम्भवति । इदमेवाभिप्रेत्य योगबिन्दौ → अत्र माध्यस्थ्यमवलम्ब्य यदि सम्यग् निरूप्यते ।। गुणप्रकर्षरूपो यत् सर्वैर्वन्धस्तPષ્યતે | તેવતાંતિશય: સ્થિત્ સ્તાવેઃ વસ્તથા / ૯ (નો.હિં.ર૧૭/૨૬૮) રૂત્યુ શ્રીરમદ્રસૂરિમિ: II9૬/૧દ્દા ___कारिकासप्तकेन कालातीतोक्तं ग्रन्थकृद् दर्शयति- ‘अन्येषामित्यादिना । योगबिन्दौ प्रकृतकारिकासप्तकमावेदितमिति ध्येयम् । देवतादिगोचरः आदिपदेन प्रधानादिपरिग्रहः । ‘जीवः शिवश्च क्लेशकर्मादिभिर्नित्यं मुक्त एवे'त्येवं मुक्तादिवादिनां 'पूर्वमविद्यादिना बद्धोऽपि पश्चात् योगानुष्ठानादिना मुच्यते નિમિત્તે ફળ પ્રાપ્તિ થઈ – એવો વ્યવહાર થવાનું કારણ એ છે કે તે સ્તોત્ર વગેરે બોલવાની ક્રિયા સ્તવનીય એવા પરમાત્માના આલંબનથી થઈ રહેલી છે. આથી સ્તોત્રપાઠ વગેરેથી થતો ફળલાભ સ્તોતવ્ય - ધ્યેયપૂજ્ય એવા ભગવાનના નિમિત્તે છે- આવો વ્યવહાર વ્યાજબી જ છે. કારણ કે કાલાતીત નામના વિશિષ્ટ શાસ્ત્રકારે પણ કહેલ છે કે ( આ વાત આગળના શ્લોકમાં કહેવાશે). (૧૬/૧૬)
વિશેષાર્થ :- મધ્યસ્થતા એટલે ગોળ અને ખોળને સરખા માનવા, પીત્તળ અને સોનું એક માનવા - આવું નહિ. પરંતુ સામે દેખાય છે તે સોનું છે કે નહિ ? તેનો સ્પષ્ટ નિર્ણય ન થયો હોય તો સામે દેખાય તે પીત્તળ છે.” આવું કોઈક કહે ત્યારે “ના, સામે દેખાય છે તે સોનું જ છે.” આવા પ્રકારનો ઝઘડો ન કરવો તથા તેવી જડ માન્યતા સ્વરૂપ કદાગ્રહ ન રાખવો તે મધ્યસ્થતા છે. “સામે દેખાય છે તે સોનું જ છે.” આવો પાકો નિર્ણય થઈ ગયો હોય તેવી અવસ્થામાં કોઈ સામે દેખાતી ચીજને પીત્તળ તરીકે જાહેર કરે તો ત્યારે “સામે દેખાય છે તે સોનું જ છે' આવો પોતાનો નિર્ણય પકડી રાખે તો તેનાથી મધ્યસ્થતા ખંડિત થતી નથી. આ વાત ગ્રંથકારશ્રીએ માધ્યશ્મની વ્યાખ્યા દેખાડવા દ્વારા સૂચિત કરેલ છે. તાત્પર્ય એ છે કે પરદર્શનમાન્ય જે ભગવાન વિશે આપણે જે બાબતમાં કશું જાણતા ન હોઈએ તે બાબતમાં વાદ-વિવાદ કરવો કે કોઈ આપણી માન્યતા - પૂર્વધારણા તે બાબતમાં દઢ કરી દેવી એ માધ્યથ્ય-ભાવની ખામી સૂચવે છે. આવું ન થવું જોઇએ. બાકીની વિગત ટીકાર્યમાં સ્પષ્ટ છે. (૧૬/૧૬) હવે કાલાતીતમતને ગ્રંથકારશ્રી બતાવે છે.
કલાતીત મત નિર્દેશ ગાથાર્થ :- બીજાઓને આ માર્ગ માન્ય છે. મુક્તાદિવાદી અને અવિદ્યાદિવાદીઓના મતમાં નામ વગેરે જુદા હોવા છતાં પણ પરમાર્થથી એક રૂપે જ તે માર્ગ પ્રતિષ્ઠિત છે. (૧૬/૧૭)
ટીકાર્થ :- અમારી તો શી વાત કરવી ? અન્ય દર્શનકારોને પણ અમે બતાવેલ દેવાદિસંબંધી માર્ગ માન્ય છે. મુક્તાદિવાદી અને અવિદ્યાદિવાદીઓના મતે નામ-વિશેષણાદિ અલગ-અલગ હોવા છતાં
૨. દસ્તાવ; “.વિમેન' તિ : / ગૃાનુસારે જ સોશુદ્ધ: પ્રતિમતિ | Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org