________________
१११८ • सोपक्रमेतरकर्मविचारः .
द्वात्रिंशिका-१६/१४ सोपक्रमाः = अपवर्तनीयकर्मजनिताः सन्तः जपाद् = भगवति प्रणिधानाद् नाशं यान्ति ।
परे = निरुपक्रमाः शक्तिहतिं = दोषाऽनुबन्धशक्तिभङ्गं । उभयथाऽपि योगप्रतिबन्धसामर्थ्यमेषामपगच्छतीति भावः ।।१३।। 'प्रत्यक्चैतन्यमप्यस्मादन्तर्ज्योतिःप्रथामयम् । बहिर्व्यापाररोधेन जायमानं मतं हि नः ।।१४।। ___ ग्रन्थकृत् स्वमतानुसारेणाह- भगवति प्रणिधानात् अपवर्तनीयकर्मजनिताः सन्तः अमी विक्षेपाः नाशं यान्ति = उच्छिद्यन्ते।
ननु सदसद्विपाकतया → सदसत्फलमयैः पाशैः पङ्गुरिव बद्धं - (मैत्रा.४/२) इति मैत्रायण्युपनिषद्वचनतो निरुपक्रम-सोपक्रमभेदेन कर्मणां विविधत्वाद् भगवत्प्रणिधानतः सोपक्रमाणाममीषामस्तूच्छेदो, निरुपक्रमाणान्तु कथम् ? इत्याशङ्कायामाह निरुपक्रमाः= अनपवर्तनीयकर्मजनिताः खलु विक्षेपा दोषानुबन्धशक्तिभङ्गं = दोषपरम्पराप्रवर्तकसामोच्छेदं यान्ति। उभयथापि = विक्षेपाणां सोपक्रमत्वे निरुपक्रमत्वे च योगप्रतिबन्धसामर्थ्य = योगप्रतिरोधशक्तिः एषां चित्तविक्षेपाणां अपगच्छतीति भावः । ततश्च ‘एतज्जपात् प्रत्यूहसङ्क्षय इत्युक्तं पतञ्जलेर्युक्तमिति (द्वा.द्वा.१६/८ पृ.११११) सुष्ठुक्तम् ।
एतेन → भक्तवत्सलः स्वयमेव सर्वेभ्यो मोक्षविघ्नेभ्यो भक्तिनिष्ठान् सर्वान् परिपालयति 6 (त्रि.महा.८/१०) इति त्रिपाद्विभूतिमहानारायणोपनिषद्वचनमपि व्याख्यातम्, तदालम्बनेन जपादितो जायमाने विघ्नविनाशे तत्कृतत्वोपचारस्य न्याय्यत्वात् । प्रकृते → उपासनाविहीनस्य सर्वशास्त्रविदोऽपि वा। चित्तविक्षेपहानिः स्यान्नैव कल्पान्तरैरपि ।। (रा.गी.३/५४) इति रामगीतावचनमपि भावनीयम् ।।१६/१३।। કરવાથી નાશ પામે છે. તથા નિરુપક્રમ એવા વિદ્ગોની દોષાનુબંધશક્તિ ભાંગી પડે છે. મતલબ કે વિનો સોપક્રમ હોય કે નિરુપક્રમ- બન્ને રીતે યોગને અટકાવવાનું સામર્થ્ય વિપ્નોમાંથી રવાના થાય છે. (૧૬/૧૩)
વિશેષાર્થ :- ચિત્તની એકાગ્રતા સત્વ ગુણની મુખ્યતા હોય ત્યારે આવે છે. રજોગુણ અને ત્રીજો તમો ગુણ તો શુદ્ધ એકાગ્રતાના વિરોધી છે. વિઘ્નો રજસ્, તમોગુણથી વ્યાપ્ત છે. માટે વ્યાધિ, વિપર્યય આદિ વિપ્નો ચિત્તવિક્ષેપ કહેવાય છે. તે વિપ્નો જે કર્મથી આવે છે તે કર્મ ફળ આપ્યા વિના રવાના થઈ શકે તેવા હોય તો તે વિઘ્નો સોપક્રમ કહેવાય. તથા તે વિઘ્નો જે કર્મથી આવે છે તે કર્મો ફળ આપ્યા વગર રવાના થાય તેવા ન હોય તો તે વિનો નિરુપક્રમ કહેવાય છે. ઈશ્વરના જાપથી-પ્રણિધાનથી સોપક્રમ વિઘ્નો દૂર થઈ જાય છે. તથા નિરુપક્રમ વિપ્નો જાપથી દૂર ન થવા છતાં તેની મલિન અનુબંધશક્તિ = દોષોત્પાદક શક્તિ ખતમ થાય છે. આમ ઈશ્વરનો જાપ કરવાથી વિપ્નનાશ થાય છે. તેથી પતંજલિ મહર્ષિની વાત યોગ્ય છે. અહીં ઈશ્વર પોતે કાંઈ વિનોને નાશ કરવાનો પ્રયત્ન કરતા નથી. પણ તેમનું પ્રણિધાન કરવાથી કર્મો શિથિલ થઈ જાય છે, રવાના થાય છે. માટે ઈશ્વરપ્રણિધાનથી વિધ્વનાશ થાય છે. આ પતંજલિ મહર્ષિની વાત જૈન દર્શનકારોને માન્ય જ છે. (૧૬/૧૩).
“ઈશ્વરના પ્રણિધાનથી પ્રત્યક ચૈતન્યનો લાભ થાય છે. આ વાત આઠમા શ્લોકમાં સંક્ષેપમાં જણાવેલ હતી. એ વાત જૈનદર્શનમાં કઈ રીતે માન્ય છે. ? તેને ગ્રંથકારશ્રી ૧૪મી ગાથામાં જણાવે છે.
ગાથાર્થ - જાપથી બાહ્ય વ્યાપારના પ્રતિરોધ દ્વારા ઉત્પન્ન થતું અંત:જ્યોતિપ્રસારમય પ્રત્યફ ચૈતન્ય १. मुद्रितप्रतौ 'प्रत्यक्च्वै...' इत्यशुद्धः पाठः । हस्तादर्शान्तरे च 'प्रत्येक' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org