________________
• विशिष्टजातिप्रादुर्भावविमर्शः
द्वात्रिंशिका - १६/१
,
निमित्तमप्रयोजकं प्रकृतीनां ' वरणभेदस्तु ततः क्षेत्रिकवदिति ( यो. सू.४ / ३) । “सति मूले तद्विपाको जात्यायुर्भोगाः " (यो.सू.२-१३ ) । सति मूले = क्लेशरूपबीजे तेषां योगसूत्रसंवादमाह - 'निमित्तमिति । निमित्तं धर्मादि, तत् प्रकृतीनामर्थान्तरपरिणामे न प्रयोजकम् । न हि कार्येण कारणं प्रवर्तते । कुत्र तर्हि तस्य धर्मादेर्व्यापारः ? इत्याह- वरणभेदस्तु ततः क्षेत्रिकवत् । ततस्तस्मादनुष्ठीयमानाद्धर्माद्वरणमावरकमधर्मादि तस्यैव विरोधित्वाद् भेदः क्षयः क्रियते । तस्मिन् प्रतिबन्धके क्षीणे प्रकृतयः स्वयमभिमतकार्याय प्रभवन्ति । दृष्टान्तमाह- क्षेत्रिकवत् । यथा क्षेत्रिकः कृषीवलः केदारात्केदारान्तरं जलं निनीषुर्जलप्रतिबन्धकवरणभेदमात्रं करोति, तस्मिन् भिन्ने जलं स्वयमेव प्रसरद्रूपं परिणामं गृह्णाति, न तु जलप्रसरणे तस्य कश्चित्प्रयत्न एवं धर्मादेर्बोद्धव्यम् ← (रा.मा.४/ ૨) કૃતિ રાનમાર્તન્ડારઃ ।
१०९०
नन्दीश्वरादीनां बीजभूतक्लेशाऽक्षयात् कर्मफलरूपतया विशिष्टजात्यादिप्रादुर्भावो न विरुद्ध इत्याशयेन योगसूत्रसंवादमावेदयति- 'सती'ति । प्रकृते राजमार्तण्डव्याख्या एवं वर्तते मूलमुक्तलक्षणाः ધર્માદિ નિમિત્ત તેમાં અવશ્ય પ્રયોજક નથી. તથા પ્રકૃતિસંબંધી વરણભેદ અધર્માદિક્ષય તો તે ધર્મથી થાય છે. ખેડૂતની જેમ આ વાત સમજવી. -
(કહેવાનો આશય એ છે કે પાતંજલદર્શનના સિદ્ધાન્ત મુજબ ત્રિગુણાત્મક પ્રકૃતિ જગતનું ઉપાદાન કારણ છે. મનુષ્ય જાતિસ્વરૂપે પ્રકૃતિ પરિણમેલી હોય તેમાંથી દેવાદિજાતિરૂપે પ્રકૃતિ પરિણમે તેમાં ધર્મ વગેરે નિમિત્ત નથી. કારણ કે ધર્મ, અધર્મ વગેરે સ્વયં પ્રકૃતિના કાર્ય છે. કાર્ય દ્વારા કાંઇ કારણ પ્રવૃત્તિ કે ન કરે. તેથી અહીં પ્રશ્ન ઊભો એ થાય કે ધર્મ વગેરેનો ઉપયોગ શો ?' તેનો જવાબ એ છે કેધર્માદિના લીધે અધર્માદિનો ક્ષય થાય છે. કારણ કે તે તેનો વિરોધી છે. જેમ ખેડૂતને ખેતરના એક ક્યારામાંથી બીજા ક્યારામાં પાણી લઇ જવાની ઇચ્છા હોય ત્યારે તે પાણીને એક ક્યારામાંથી બીજા કયારામાં જવા માટે નડતરરૂપ થનાર ક્યારાની દીવાલ-પાળ વગેરે તોડી નાંખે છે અને તેટલા માત્રથી પાણી આપમેળે એક ક્યારામાંથી ખેતરના બીજા ક્યારામાં પહોંચી જાય છે, ફ્લાઇ જાય છે. પાળ તૂટી ગયા પછી પાણીને એક ક્યારામાંથી બીજા ક્યારામાં જવા માટે ખેડૂતના કોઈ પણ પ્રયત્નની જરૂરત નથી રહેતી. ખેડૂતનો પ્રયત્ન માત્ર દીવાલ-પાળ વગે૨ે તોડવા માટે જરૂરી છે, નહિ કે પાણીને બીજા ક્યારામાં જવા માટે. તે જ રીતે નંદીશ્વર વગેરેને ધર્મારાધનાથી અધર્મનો ક્ષય થવા માત્રથી મનુષ્યજાતિસ્વરૂપે પરિણમેલી તેની પ્રકૃતિ આપમેળે દેવજાતિ વગેરે સ્વરૂપે પરિણમી ગઇ. તેથી ધર્મસાધના વગેરે બાહ્ય નિમિત્તો પ્રકૃતિને જાત્યન્તરરૂપે પરિણમાવવામાં કારણ બનતા નથી. પરંતુ અધર્મનાશ વગેરેમાં જ કારણ બને છે. પ્રસ્તુતમાં નંદીશ્વર વગેરેને મનુષ્ય ભવમાં દેવજાતિ વગેરે પરિણામો પ્રગટ થવામાં કોઈ વિરોધ ન હોવાનું કારણ એ છે કે)
. મુદ્રિતપ્રતો ‘ચરળ...' ત્યશુદ્ધ: પાઠઃ 1
•
Jain Education International
♦ ર્મફળ વિચાર આ
સતિ । → ‘મૂળ હાજર હોય તો તેના વિપાકરૂપે જાતિ, આયુષ્ય અને ભોગ પ્રાપ્ત થાય છે. ← આવું યોગસૂત્રમાં જણાવેલ છે. મૂળ તરીકે કલેશરૂપ બીજ સમજવું. અવિઘા, અસ્મિતા, રાગ-દ્વેષાદિ
For Private & Personal Use Only
=
=
www.jainelibrary.org