________________
• સ્મરણશક્તિનું રસપ્રદ રસાયણ ૦
१०८५ હ ૧૫- સમ્યગ્દષ્ટિબત્રીસીનો સ્વાધ્યાય છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. સમ્યગ્દષ્ટિનાં ૩ લિંગ સમજાવો. ૨. વ્યવહાર અને નિશ્ચયથી ૨ પ્રકારે સમ્યકત્વ સમજાવો. ૩. ક્યારે ક્યારે ૩ કરણ હોય ? ૪. સમકિતથી ભ્રષ્ટ થયેલાનાં પણ પ્રશસ્ત પરિણામ હોય છે તે સમજાવો. ૫. સમકિતીમાં બોધિસત્ત્વનાં લક્ષણનું સમર્થન કરો. ૬. બોધિસત્વનાં ૨ અર્થ સમજાવો. ૭. તથાભવ્યત્વને વિસ્તારથી સમજાવો. ૮. ઈશ્વરમાં શિષ્ટલક્ષણની અવ્યાપ્તિનું નિરાકરણ કઈ રીતે થાય? ને તેથી અતિવ્યાપ્તિ શામાં આવે? ૯, અંશથી દોષક્ષય કઈ રીતે જણાય ? તે સમજાવો. (બી) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. સમકિતી
દેશવિરતિ ૨. ભવ્યત્વ
વરબોધિસંપન્ન ૩. શિષ્ટ
કાયપાતી પ્રમાકરણત્વ
સમ્યગુદર્શન ૫. બોધિસત્વ
મોક્ષગમનયોગ્યતા તીર્થકર
પ્રમાણત્વ ૭. વેદવચન
સબોધિસંપન્ન ૮. અનિવૃત્તિકરણ
કારાગૃહવિમુક્તવત્ ૯. ગ્રંથિભેદ
અદ્વૈતપ્રતિપાદક (સી) ખાલી જગ્યા પૂરો. ૧. જેના દોષો ક્ષીણ થયેલ છે તેને ....... કહેવાય છે. (શિષ્ટ, વૈરાગી, સાધુ) ૨. કર્મ પૌગલિક હોવાથી ....... છે. (નિરવયવ, સાવયવ, પરમાણુ) ૩. ઉત્કૃષ્ટજ્ઞાનના અવચ્છેદકને શરીરનું વિશેષણ બનાવો તો ........માં અવ્યાપ્તિ આવશે.
(ઈશ્વર, કાક, બ્રાહ્મણ) ૪. પ્રામાણ્યમાં ....... પ્રયોજક છે. (સત્યત્વ, વેદત્વ, નયત્વ). ૫. ધર્મરાગ એ ......... નું લિંગ છે. (સમ્યગુદર્શન, અપુનબંધક, દેશવિરતિ) ૬. સમ્યગ્દર્શન ૩ કરણમાંથી ........ કરણ હોય ત્યારે પ્રગટ થાય છે. (પ્રથમ, મધ્યમ, અન્ય) ૭. ...... કરણથી ગ્રંથિભેદ થાય છે. (યથાપ્રવૃત્તિ, અપૂર્વ, અનિવૃત્તિ) ૮. બંધ .......... પ્રકારે છે. (૩, ૨, ૪). ૯. મિથ્યાષ્ટિને .... બંધ હોય. (સંક્રમિત, મહા, અલ્પ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org