________________
१०८६
• વિહંગાવલોકન •
હ ૧૫- નયલતાની અનપેક્ષા છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. તત્ત્વશુશ્રુષાની ઓળખાણ આપો. ૨. ધર્મરાગની ઓળખાણ કરાવો. ૩. સમકિતી જીવ શક્તિ ગોપવ્યા વિના શું કરે ? કેવી રીતે કરે ? ૪. અપૂર્વકરણમાં કઈ પાંચ બાબત કરે ? ૫. સમકિતીની સાંસારિકપ્રવૃત્તિ કોના તુલ્ય કીધી છે ? તે સમજાવો. ૬. સમકિતી અને બોધિસત્ત્વની સરખામણી કરો. ૭. તીર્થંકર-ગણધર પદવી કોણ પ્રાપ્ત કરે ? ૮. શિષ્ટત્વના લક્ષણની વિચારણા કરો.. (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. સમ્યગદર્શન કોને કહેવાય ? ૨. સમ્યગુદર્શનને ક્યા કર્મની બલવત્તા છે ? તેનું પરિણામ શું ? ૩. ૩ કરણનાં નામ જણાવો. ૪. ત્રીજું કારણ ક્યારે શરૂ થાય છે ? અને તેમાં જીવ શું પામે છે ? ૫. સમકિતી કેટલી કર્મસ્થિતિનું ઉલ્લંઘન કરતો નથી ? ૬. મુંડકેવલી કોને કહેવાય ? ૭. શિષ્ટ કોને કહેવાય ? ૮. વેદપ્રામાણ્યમનૃત્વસ્વરૂપ શિષ્ટપુરુષનું લક્ષણ અતિવ્યાપ્ત અને અવ્યાપ્ત કઈ રીતે ? ૯. સમકિતીએ સ્વીકારેલ શ્રત કેવું બને છે ને મિથ્યાત્વીએ સ્વીકારેલ શ્રત કેવું બને છે ? ૧૦. શિષ્ટ પુરુષનું સાચું લક્ષણ શું છે ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. ........ સંયમની પ્રબળ ઈચ્છા હોય છે. (સંયમીને, સમકિતીને, અપુનબંધકને) ૨. દેહધારી જીવો ....... કહેવાય છે. (ક્ષેત્રજ્ઞ, શિષ્ટ, બ્રાહ્મણ) ૩. જેટલા પરદર્શનો છે તેટલા જ ....... છે. (પ્રમાણ, નયવાદ, દર્શનો) ૪. અવસર્પિણીનાં ....... આરામાં ઋષભદેવ થયા. (બીજા, ત્રીજા, ચોથા) ૫. નિકટના પરિચિત વગેરેને તારવાની કરુણા કરનાર જીવ... બને છે. (તીર્થકર, ગણધર, આચાર્ય) ૬. ......નામના સાધુ સામાન્ય કેવળી થઈને બ્રાહ્મીના ભવમાં મોક્ષે ગયા. (પીઠ, મહાપીઠ, બાહુ) ૭. સમકિતીનાં .......... લિંગ છે. (૩, ૪,૫). ૮. અત્યંત તીવ્ર રાગ-દ્વેષના પરિણામને .......... કહેવાય. (ગ્રંથિ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ)
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org