________________
• वेदत्वाऽज्ञानेऽव्याप्त्यापादनम् •
१०३९ नैकग्रहेऽन्याऽभ्युपगन्तर्यतिव्याप्तिः । ___ अत्राऽऽह- इति चेत् ? तदप्रामाण्यमन्तरि = वेदाऽप्रामाण्याऽभ्युपगन्तरि ।।१८।। अजानति च वेदत्वमव्याप्तं चेद्विवक्ष्यते । वेदत्वेनाऽभ्युपगमस्तथापि स्याददः किल ।।१९।। एकग्रहे = एकतरसङ्ग्रहे अन्याऽभ्युपगन्तरि = तदन्यमन्तृत्वशालिनि शिष्टलक्षणस्य अतिव्याप्तिः पूर्वोपदर्शिता सम्भवति । न चाऽप्रामाण्यपदेनोभयोः कथं ग्रह इति शङ्कनीयम्, तयोर्द्वयोरेव प्रामाण्यविरोधित्वेन अप्रामाण्यपदेन ग्रहणसम्भवात् । न ह्यप्रमाकरणत्वमेव प्रामाण्यविरोधि न तु प्रमाकरणत्वाभाव इति मनुते कश्चिद् विपश्चित् । ततश्च वेदविशेष्यक-प्रमाकरणत्वाभावप्रकारकस्वारसिकाऽभ्युपगमसत्त्वे वेदविशेष्यकाऽप्रमाकरणत्वप्रकारकस्वारसिकाऽभ्युपगमसत्त्वे वा नैव शिष्टलक्षणातिव्याप्तिः सम्भवति, स्वारसिकवेदप्रामाण्यमन्तृत्वोत्तरकालीन-वेदप्रामाण्यविरोधिस्वारसिकाऽभ्युपगमसंसर्गाभावप्रच्यवादिति पूर्वपक्ष्याशयः ।
एतन्निराकरणाय ग्रन्थकारोऽव्याप्तिं आह बहि: ‘बौद्धशास्त्रमि'त्यक्षरोट्टङ्कितवस्त्राद्यन्तरितवेदशास्त्रमुद्दिश्य 'नेदं प्रमाणमि'त्येवंरूपेण वेदाऽप्रामाण्याभ्युपगन्तरि ।।१५/१८ ।। તરીકે તે બન્નેનો સંગ્રહ કરવાથી એક સ્વીકારે છતાં અન્યનો સ્વીકાર ન કરે તેવા પુરુષમાં શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિ નહિ આવે. (આવું કહેવાની પાછળ પૂર્વપક્ષીનો આશય એવો છે કે “વેદમાં પ્રામાણ્યનો સ્વીકાર કર્યા બાદ જ્યાં સુધી સ્વૈચ્છિક રીતે વેદઅપ્રામાણ્યનો સ્વીકાર ન કરે ત્યાં સુધી તે વ્યક્તિમાં શિષ્ટત્વ માન્ય છે'- આ મુજબ જે શિષ્ટલક્ષણ કરેલ છે તેમાં વેદઅપ્રામાણ્યસ્વીકાર = વેદપ્રામાણ્ય વિરોધી સ્વીકાર એવો અર્થ કરવાનો. વેદમાં અપ્રમાકરણત્વ અને વેદમાં પ્રમાકરણત્વનો અભાવ- આ બન્ને તત્ત્વ વેદપ્રામાણ્યના વિરોધી જ છે. તેથી “વેદઅપ્રામાણ્યગ્રહ' આ શબ્દ દ્વારા “વેદપ્રામાણ્યવિરોધી સ્વીકાર' રૂપે તે બન્નેનું ગ્રહણ થઈ જાય છે. મતલબ કે વેદને પ્રમાણ તરીકે માન્યા પછી “વેદમાં અપ્રમાકરણત્વ છે' એવું ન માને અને “વેદમાં પ્રમાકરણત્વ નથી” આવું ન માને ત્યાં સુધી તે માણસમાં શિષ્યત્વ માન્ય છે. તથા વેદમાં અપ્રમાકરણત્વ માને અને વેદમાં પ્રમાકરણત્વનો અભાવ કદાચ ન માને તો પણ વેદપ્રામાણ્યવિરોધિસ્વીકાર થઈ જવાથી તે ત્યારે અશિષ્ટ જ કહેવાય. તે જ રીતે વેદમાં પ્રમાકરણત્વનો અભાવ માને પણ અપ્રમાકરણત્વ કદાચ ન માને તો ય વેદપ્રામાણ્યવિરોધી માન્યતા હાજર થઈ જવાના લીધે ત્યારે તે અશિષ્ટ જ કહેવાશે. આમ શિષ્ટલક્ષણની અતિવ્યાપ્તિ નહિ આવે.) ૯
પૂર્વપક્ષીના દીર્ઘકથનનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે પુસ્તકને વેદ તરીકે ન જાણતા અને તેને ઉદેશીને અપ્રામાયનો સ્વીકાર કરતા બ્રાહ્મણમાં શિષ્ટ લક્ષણની અવ્યાપ્તિ આવશે.(૧પ/૧૮)
વિશેષાર્થ :- પુસ્તકાકાર વેદશાસ્ત્રને વસ્ત્રથી ઢાંકીને વસ્ત્ર ઉપર બૌદ્ધ શાસ્ત્ર' એવું લખાણ કરેલ હોય તેવી અવસ્થામાં વેદપ્રામાણ્યવાદી બ્રાહ્મણને કોઈ પૂછે કે “આ શાસ્ત્ર પ્રમાણ છે કે અપ્રમાણ ?” તે બ્રાહ્મણને ખબર નથી કે અંદરમાં વેદશાસ્ત્ર છે અને બહાર લેબલ-સિમ્બોલ-નામ બૌદ્ધશાસ્ત્રનું લગાવેલ છે. આવી પરિસ્થિતિમાં તે કહે છે કે “આ શાસ્ત્ર અપ્રમાણ છે' તો વેદમાં અપ્રામાણ્યનો સ્વીકાર તેણે કરી જ લીધેલ છે. કારણ કે તે પુસ્તક વેદશાસ્ત્ર જ છે. આથી તેમાં શિષ્ટલક્ષણની અવ્યાપ્તિ આવશે. ૧૯મી ગાથાના પૂર્વાર્ધ સાથે આ ગાથાના ઉત્તરાર્ધમાં રહેલ ઉત્તરપક્ષનો સંબંધ જોડવાથી ઉપરોક્ત અર્થ ફલિત થાય છે. આ વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી. (૧૫/૧૮)
ગાથાર્થ - વેદમાં વેદપણું ન જાણતા બ્રાહ્મણમાં અવ્યાપ્તિ આવશે. જો વેદરૂપે અપ્રામાણ્ય સ્વીકારની ૨. હસ્તાવ “ચાલિઃ ' ત્યશુદ્ધ: 8: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org