________________
६८४
• योगस्य मोक्षं प्रति मुख्यहेतुतोपदर्शनम् • द्वात्रिंशिका-१०/२ मुख्यत्वं चान्तरङ्गत्वात् फलाऽऽक्षेपाच्च दर्शितम् । चरमे पुद्गलावर्ते यत' एतस्य सम्भवः ।।२।।
मुख्यत्वं चेति । मुख्यत्वं च अन्तरङ्गत्वात् = मोक्षं प्रत्युपादानत्वात् फलाऽऽक्षेपात् = फलजननं प्रत्यविलम्बात् च दर्शितं प्रवचने, यतो = यस्मात् चरमे पुद्गलाऽऽवर्ते एतस्य योगस्य ववहारओ उ एसो विन्नेओ एयकारणाणं पि । जो संबंधो सो वि य कारणकज्जोवयाराओ ।।
- (यो.श.२/४) इत्थमावेदितम् ।।१०/१।।
ननु योगस्य कथं मोक्षं प्रति मुख्यहेतुत्वम् ? इत्याशङ्कायामाह- 'मुख्यत्वञ्चेति । मोक्षं प्रति योगस्य मुख्यत्वं च = प्रधानकारणत्वं हि अन्तरङ्गत्वात्। 'वहिरङ्गान्तरङ्गयोरन्तरङ्गं वलवदिति न्यायो ह्यत्र विनिगमकः । ततश्च मोक्षं प्रति उपादानत्वात् = उपादानकारणत्वात् योगस्य मुख्यकारणता, शेपकारणानाञ्च निमित्तत्वाद् गौणकारणतेति सिद्धम् । यद्यप्यात्मन एव मोक्षं प्रत्युपादानकारणत्वं तथापि धर्मगोचरात्मव्यापारस्याऽध्यवसायविशेषात्मकस्य योगपदवाच्यस्य कथञ्चित्तदभिन्नत्वान्मोक्षोपादानत्वं न विरुध्यते । यद्वाऽऽत्मव्यापारविशेषरूपस्य योगस्य मोक्षं प्रत्युपादानकारणता पर्यायादेशान्न विरुध्यत इति भावनीयम् । योगस्य मोक्षं प्रति मुख्यकारणत्वसाधने हेत्वन्तरमाह- फलजननं प्रति = मोक्षनिष्पत्तिं प्रति अविलम्बात् = स्वेतरकारणविलम्बप्रयुक्तविलम्बरहितत्वात् । फलविलम्बकारित्वाभावोऽत्र व्यवहारनयतोऽवगन्तव्यः । न चैतस्मिन् विलम्बकारित्वाभाव एव कथमिति शङ्कनीयम्, यस्मात् कारणात् चरमे पुद्गलावर्ते = औदारिक-वैक्रिय-तैजस-कार्मण-प्राणापान-भाषा-मनोवर्गणामध्यादन्यतरपरिणामपरिणतसर्वपुद्गलग्रहणरूपे योगस्य निरुक्तस्य सम्भवः । यथोक्तं चरमावर्तविंशिकायां → निच्छयओ पुण एसो
વિશેષાર્થ :- સામાન્યથી એક ચીજને બીજી ચીજ સાથે જોડે તે યોગ કહેવાય. પ્રસ્તુતમાં અધ્યાત્મજગતમાં આત્માનો પરમાત્મા સાથે = પરમાત્મસ્વરૂપની સાથે = શુદ્ધ આત્મસ્વરૂપની સાથે = મોક્ષની સાથે સંબંધ કરાવનાર તત્ત્વ યોગ તરીકે ઓળખાવાય છે. અર્થાત્ તેવા પ્રકારની ચોક્કસ પ્રવૃત્તિમાં યોગ શબ્દનો પ્રયોગ માન્ય બને છે. આ આશયથી જ લોકમાં ધ્યાનયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ... ઈત્યાદિ વ્યવહાર થાય છે. માટે યોગનું લક્ષણ બનશે મોક્ષની મુખ્ય હેતુભૂત પ્રવૃત્તિ. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ = અતિપ્રસક્તિ અને અસંભવ દોષથી રહિત હોવાથી યોગનું આ લક્ષણ વાસ્તવિક લક્ષણ છે. (૧૦/૧)
છે મોક્ષનું મુખ્ય કારણ યોગ છે. ગાથાર્થ :- યોગ મોક્ષનો મુખ્ય હેતુ હોવાનું કારણ એવું દર્શાવવામાં આવેલ છે કે તે અંતરંગ કારણ છે અને ફલનિષ્પત્તિ પ્રત્યે વિલંબ કરતું નથી. આનું કારણ એ છે કે ચરમ પગલપરાવર્તમાં योगनो संभव छे. (१०/२)
ટીકાર્થ :- મોક્ષ પ્રત્યે યોગ મુખ્ય હેતુ હોવાનું એક કારણ જિનપ્રવચનમાં એવું દર્શાવેલ છે કે યોગ એ મોક્ષ પ્રત્યે અંતરંગ કારણ = ઉપાદાન કારણ છે. વળી બીજું કારણ એવું જણાવવામાં આવેલ છે કે મોક્ષરૂપ ફળને પ્રગટ કરવામાં યોગને વિલંબ લાગતો નથી. મોક્ષ અપાવવામાં યોગને વિલંબ ન થવાનું કારણ એ છે કે યોગનો સંભવ ચરમ પુદ્ગલપરાવર્તમાં જ છે. १. हस्तादर्श 'तय' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रतो ....वत्वात्' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org