________________
६७४
• अङ्गहीनवाक्यानामुपदेशानर्हता • द्वात्रिंशिका-९/२९ शिक्षणीयानीति भावः । तदुक्तं चन्द्रकवेध्यकप्रकीर्णके → तम्हा तित्थयरपरूवियम्मि नाणम्मि अत्थजुत्तम्मि । उज्जोओ कायव्वो नरेण मोक्खाभिकामेण ।। - (चं.वे.८८) इति । यथोक्तं उत्तराध्ययनसूत्रे अपि → अट्ठजुत्ताणि सिक्खिज्जा + (उत्त.१/८) इति । अन्यथा विपर्ययप्रसङ्गात् । तदुक्तं उत्तराध्ययनसूत्र एव → जो जेण पगारेणं भावो णियओ, तमन्नहा जो तु । मन्नति, करेति, वदति व विप्परियासो भवे एसो ।। 6 (उत्त.३७/१२) इति । त्रिलोकप्रज्ञप्तौ अपि → जो ण पमाण-णयहिं णिक्खेवेणं णिरिक्खदे अत्थं । तस्साऽजुत्तं जुत्तं, जुत्तमजुत्तं च पडिहादि ।। 6 (त्रि.प्र.१/८२) इति । ततश्चानेकान्तगर्भोत्सर्गादिव्यवस्थाप्रदर्शनमन्तरेण यद्वा तद्वा तत्तत्सूत्रभणितौ प्रज्ञापकस्याऽपटुता स्यात्, यथावस्थिताऽन्यनयसव्यपेक्षसूत्रार्थाऽप्रज्ञापनात् । तदुक्तं सम्मतितर्के → पाडेक्कनय-पहगयं सुत्तं सुत्तहर-सद्दसंतुट्ठा । अविकोवियसामत्था जहागमविभत्तपडिवत्ती ।।
6 (सं.त. ३/६१) इति ।
ननु तदेकदेशपरिज्ञानात् शासनभक्तिसद्भावाच्च नापटुत्वापत्तिरिति चेत् ? न, शासनभक्तिमात्रेण सिद्धान्तगोचरपरिपूर्णज्ञानासम्भवात्, तदभावे चैकदेशज्ञानमात्रेण सकलधर्मात्मकवस्तुस्वरूपप्रज्ञापनापटुत्वविरहात् । तदुक्तं सम्मतितकें → ण हु सासणभत्तीमेत्तएण सिद्धंतजाणओ होइ । ण विजाणओ वि नियमा पण्णवणाणिच्छिओ णामं ।। - (सं.त. ३/६३) इति । यथोक्तं सिद्धसेनगणिभिः अपि तत्त्वार्थसूत्रवृत्तौ → सर्वसूत्राणि अन्धपुरुषस्थानीयानि सुधिया गृहीतानि शक्नुवन्त्यर्थं ख्यापयितुम्, यथा 'श्वेतो धावती'त्यादि ८ (त.सू. १/३१ वृ. पृष्ठ-१११) इति । तदुक्तं शुकरहस्योपनिषदि अपि → अङ्गहीनानि वाक्यानि गुरुर्नोपदिशेत् पुनः - (शु.रह.१४) इत्यादिकं स्व-परसमयसमवतारकुशलैर्भावनीयम् ।
प्रकृते च → विहि-उज्जम-वन्नय-भय-उस्सग्ग-ऽववाय-तदुभयगयाइं । सुत्ताइं बहुविहाइं समए गंभीरभावाइं ।। - (धर्मरत्न.१०६) इति धर्मरत्नप्रकरणवचनमप्यनुसन्धेयम् । तद्वृत्तिश्चैवं → विधिश्चोद्यमश्च वर्णकश्च भयं चोत्सर्गश्चापवादश्च तदुभयं चेति द्वन्द्वः, तस्य च स्वपदप्रधानत्वाद् गतानीति
તે ઉપરાંત નિશ્ચય-વ્યવહાર, સ્વસમય-પરસમય વગેરેનું પ્રતિપાદન કરનારા સૂત્રો જિનાગમમાં આવતા હોય છે. તેનો વિષયવિભાગ જાણીને ધર્મદેશકે યોગ્ય સ્થળે, યોગ્ય વ્યક્તિને, તેની ભૂમિકાને યોગ્ય એવા જિનવચન કહેવા જોઈએ. તો તે કુશળ ધર્મદેશક કહેવાય. પરંતુ આવો કશો ય વિચાર કર્યા વિના ગમે તે શ્રોતાને, ગમે ત્યારે વિધિ-ઉદ્યમ-ઉત્સર્ગ-અપવાદ-નિશ્ચય-વ્યવહાર વગેરેનું પ્રતિપાદન કરનારા ગમે તે જિનવચનો કહે જ રાખે. “તે સૂત્ર કઈ અપેક્ષાએ છે ?' આવો ખુલાસો કરે જ નહિ તો તે ધર્મદશક કુશળ ન કહેવાય. માટે ધર્મદેશકે ઉપદેશમાં જણાવાતી વાત કઈ વિવક્ષાથી, ક્યા નયના અભિપ્રાયથી કહેવામાં આવી રહી છે? તેનો ખુલાસો પણ યોગ્ય અવસરે કરવો જરૂરી ગણાય. તો જ તે સર્વજ્ઞમાન્ય કુશળ ધર્મદેશક બની શકે. આ વાત ઉપર વર્તમાનકાળના પ્રવચનકારોએ ખાસ ધ્યાન આપવા જેવું છે. આડેધડ, ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર વગેરેની વાત શ્રોતાને સાધુએ ન કરાય. (e/२४)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org