________________
६६८
आशयभेदे कथान्तरत्वोदयः •
द्वात्रिंशिका-९/२४
यः संयतः प्रमत्तस्तु ब्रूते सा विकथा मता । कर्तृश्रोत्राशये तु स्याद् भजना भेदमञ्चति ।। २४ ।। इति । यः संयतः प्रमत्तः कषायादिवशगः तु ब्रूते सा विकथा मता, , तथाविधपरिणामनिबन्धनत्वात् । तदुक्तं- “जो संजओ पमत्तो रागद्दोसवसगो परिकहेइ ।
सा उ विकहा पवयणे पन्नत्ता धीरपुरिसेहिं ।। " ( द.वै. नि. ३ / २११) । कर्तृश्रोत्राशये तु भेदमञ्चति सति भजना स्यात्, तं प्रति कथान्तराऽऽपत्तेः ।। २४।। इहैव विकथामाह- 'य' इति । तथाविधपरिणामनिबन्धनत्वात् श्रोतुः विकथाश्रवणजन्यपरिणामकारणत्वात्, वक्तुश्च विकथाकथनजन्यपरिणामनिमित्तत्वादिति । अत्रापि दशवैकालिकनिर्युक्तिसंवादमाह - 'जो' इति । तदुपरि हारिभद्रीयव्याख्या चैवम् इहैव विकथामाह- यः संयतः प्रमत्तः कषायादिना प्रमादेन रागद्वेषवशंगतः सन्, न तु मध्यस्थः, परिकथयति किञ्चित् सा तु विकथा प्रवचने = सा पुनर्विकथा सिद्धान्ते प्रज्ञप्ता धीरपुरुषैः तीर्थकरादिभिः, तथाविधपरिणामनिबन्धनत्वात् कर्तृ-श्रोत्रोरिति, श्रोतृपरिणामभेदे तु तं प्रति कथान्तरमेव, एवं सर्वत्र भावना कार्येति ← (द.वै. नि.३/ २११ वृत्ति) ।
•
=
१. हस्तादर्शे 'यति' इत्यशुद्धः पाठः ।
Jain Education International
तं प्रति कथान्तरापत्तेरिति । अयमत्राशयः प्राक् अकथा-कथा-विकथाप्रतिपादनं व्यवहारनयानुसारेण कृतम् । निश्चयस्तु वक्तुः प्रमत्तत्वेऽपि तत्प्रज्ञापनाश्रवणात् श्रोतुः सम्यग्दृष्टित्वेन कथाऽपि स्यात्, कथाश्रवणजन्यकुशलपरिणामलक्षणफलोत्पत्तेः; रागादिपारवश्ये तु विकथाऽपि स्यात्, विकथाश्रवणजन्यकर्मबन्धाऽकुशलाशयादिरूपफलनिष्पत्तेः । अनवधानेन कुशलाशयानुत्पत्तौ त्वकथा स्यादित्येवमग्रेऽपि भावना स्वयमेव कार्या ||९ / २४ ।।
=
ગાથાર્થ :- પ્રમાદી સાધુ જે કહે તે વિકથા કહેવાય. પરંતુ વક્તા અને શ્રોતાના આશય બદલાઈ જાય તો તેમાં ભજના જાણવી. (૯/૨૪)
ટીકાર્થ :- કષાય, વિષય વગેરેને પરવશ થયેલ એવા પ્રમાદી સાધુ જે કાંઈ બોલે તે વિકથા મનાયેલ છે; કારણ કે વિથાજન્ય પરિણામનું તે કથા કારણ બને છે. દશવૈકાલિકનિર્યુક્તિમાં જણાવેલ છે કે ‘રાગ-દ્વેષને વશ થયેલ પ્રમાદી સાધુ જે બોલે તે વિકથા છે - એમ જિનપ્રવચનમાં ધીર પુરુષોએ જણાવેલ છે.' પરંતુ વક્તા અને શ્રોતાનો પરિણામ જો બદલાઈ જાય તો પછી વિકથામાં ભજના જાણવી. અર્થાત્ વિશિષ્ટ લાયકાતને ધરાવનાર શ્રોતા પ્રત્યે તે કથા પણ બની શકે છે. (૯/૨૪)
વિશેષાર્થ :- વક્તા પ્રમાદી થઈને, રાગ-દ્વેષને વશ બનીને, મધ્યસ્થતા ગુમાવીને જે કાંઈ ધર્મકથા વગેરે કરે તો પણ તે વિકથા જ બને. પરંતુ જો શ્રોતાની યોગ્યતાના લીધે શ્રોતાને કુશલાશય-જિનપ્રવચનરાગ વગેરે ઉત્પન્ન થાય તો વક્તા માટે વિકથારૂપે પરિણમતી તે ધર્મકથા પણ તે શ્રોતા પ્રત્યે તો કથા તરીકે જ સમજવી. કારણ કે કથાશ્રવણજન્ય ફળ તે શ્રોતાને પ્રાપ્ત થાય જ છે. નિશ્ચય નયની અપેક્ષાએ भावात भएावी. (९/२४)
મહોપાધ્યાયજી મહારાજે હવે પછીના આઠ શ્લોક પ્રાયઃ સરળ-સુગમ હોવાથી તેની ટીકા કરેલી નથી. તથા વિધિસૂત્ર (૨૯ મી ગાથામાં જણાવેલ) વગેરેની વિશેષતા અન્યત્ર (ધર્મરત્નપ્રકરણમાં) વિસ્તારથી
For Private & Personal Use Only
www.jainelibrary.org