________________
६५९
• आक्षेपणीकथाया औत्सर्गिकसत्फलत्वनियमः • आदाविति । स्पष्टः ।।१७।। आक्षेपण्या किलाऽऽक्षिप्ता जीवाः सम्यक्त्वभागिनः। विक्षेपण्यास्तु भजना मिथ्यात्वं वाऽतिदारुणम् ।।१८।।
आक्षेपण्येति । आक्षेपण्याक्षिप्ता आवर्जिताः किल जीवाः सम्यक्त्वभागिनो 'नियोगेन सम्यक्त्वलाभवन्तोऽसति प्रतिबन्धे, तथाऽऽवर्जनेन मिथ्यात्वमोहनीयकर्मक्षयोपशमोपपत्तेः ।
उक्ता चतुर्विधाऽपि तृतीया धर्मकथा । तत्रादौ श्रोतुः का धर्मकथा गुरुणा वक्तव्या ? इत्याशङ्कायामाह ‘आदाविति । आदौ = प्रारम्भे गुडजिविकान्यायेन धनसन्निभां = मूलार्थतुल्याम् दद्यात् । वृद्धव्युपायमिव = मूलधनवृद्धिहेतुभूतां विक्षेपणी गृहीतेऽर्थे = आचार-प्रायश्चित्तादिस्वसमयराद्धान्तार्थग्रहणे सति आदिशेत्, अन्यथा वृद्धिलिप्सोः मूलार्थहानिः प्रसज्येतेति भावः । तदुक्तं दशवैकालिकनिर्युक्तौ अपि → वेणइयस्स (य) पढमया कहा उ अक्खेवणी कहेयव्वा । तो ससमयगहियत्थो कहिज्ज विक्खेवणी पच्छा ।। - (द.वै.नि.२०४) इति ।।९/१७।।।
किमेतदेवम् ? इत्याशङ्कायामाह- ‘आक्षेपण्या' इति । आक्षेपण्या धर्मकथया जिनप्रवचनं प्रति आवर्जिता जीवा नियोगेन = नियमेन जिननमन-प्रवचनश्रवण-गुरुशुश्रूपा-विनय-वैयावृत्त्य-जप-तपस्त्यागादिलक्षणयोगबीजपरिणमनद्वारा सम्यक्त्वलाभवन्तो भवन्ति, असति प्रतिबन्धे = भवाभिनन्द्यादिलक्षणे सम्यक्त्वादिप्रतिबन्धके । मिथ्यात्वक्षयोपशमं विना कथमाक्षेपणीश्रवणे सम्यक्त्वलाभस्स्यात्? इत्याशङ्कायामाह- तथाऽऽवर्जनेन = जिनप्रवचनरुचिदायादिलक्षण-तथाविधशुभभावापादनेन मिथ्यात्वमोहनीयकर्मक्षयोपशमोपपत्तेः। तदुक्तं षष्टिशतकप्रकरणेऽपि → सम्मत्तं सुद्धदेसणया - (प.श.२२) इति ।
ટીકાર્થ:- ગાથાર્થ સ્પષ્ટ હોવાથી મહોપાધ્યાયજી મહારાજે આ ગાથાનું વિવેચન કરેલ નથી. (૧૭)
વિશેષાર્થ :- જેમ માણસ મૂડીને પહેલાં સાચવે છે. પછી વ્યાજ મેળવવાના ઉપાયને આચરે છે. તેમ પ્રસ્તુતમાં સાધ્વાચાર, પ્રાયશ્ચિત્તપ્રતિપાદન વગેરે સ્વરૂપ ચાર પ્રકારની આક્ષેપણી કથા ગુરુએ શિષ્યને કરવી જોઈએ. સંયમના આચાર, પ્રાયશ્ચિત્ત વગેરે ભાવો પરિણમે પછી દાર્શનિક ચર્ચાથી ગુંથાયેલી વિક્ષેપણી કથા કરવી જોઈએ. પહેલેથી જ વિક્ષેપણી કથા કહેવામાં તો ક્યારેક વ્યાજ લેવા જતાં મૂડી ખોઈ બેસવાનો અવસર આવે છે. પ્રારંભમાં જ સ્વ-પરદર્શનના ખંડન-મંડનમાં પડી જવામાં આવે તો શિષ્ય કોરી ચર્ચામાં અટવાઈને સંયમના ચાર, પ્રાયશ્ચિત્તગ્રહણ વગેરેમાં ઉપેક્ષા કરતો બેદરકાર બની જાય. આવું ન બને તે માટે બહુ જ માર્મિક શિખામણ મહોપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં આપેલ છે. વર્તમાન કાળમાં તો આ બાબતમાં ખાસ ધ્યાન આપવા જેવું છે. (૧૭)
ગાથાર્થ :- આપણી કથાથી ખેંચાયેલા જીવો ખરેખર સમ્યગદર્શનને પામનારા થાય છે. વિક્ષેપણી કથાથી તો સમ્યગદર્શનની પ્રાપ્તિમાં ય ભજના છે. અથવા ક્યારેક ભયંકર મિથ્યાત્વને પણ શ્રોતા પામી य. (C/१८)
ટીકાર્થ:- આપણી ધર્મકથાથી જિનશાસન પ્રત્યે આકર્ષાયેલા જીવો, જો સમકિત વગેરેનો પ્રતિબંધ કરનારા ભવાભિનંદીપણું-કદાગ્રહ વગેરે દોષો ન હોય તો, અવશ્ય સમ્યગ્દર્શનને પામનારા થાય છે. કારણ કે જિનશાસન પ્રત્યે વિશિષ્ટ પ્રકારના ખેંચાણથી મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષયોપશમ = ધરખમ 422 (=पून मंहत) थाय छे.
१. मुद्रितप्रतौ 'योगेन' इत्यशुद्धः पाठः । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org